gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદ જિલ્લાની હાઇસ્કુલના 67 શિક્ષકોના આદેશ જારી કરાયા | Orders issued for 67 teachers of high schoo…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
બોટાદ જિલ્લાની હાઇસ્કુલના 67 શિક્ષકોના આદેશ જારી કરાયા | Orders issued for 67 teachers of high schoo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જુની પેન્શન યોજના હેઠળ રાજ્યમાં પ્રથમ વખત

– ભાવનગરની હાઇસ્કુલોની 330 શિક્ષકોની ફાઇલ આદેશ માટે મોકલાઇ, 71 ફાઇલ કચેરીમાં

ભાવનગર : જુની પેન્શન યોજના ૧ એપ્રિલ ૨૦૦૫ પહેલાની નિમણૂક માટે મંજૂર કરાઇ છે. જેના પગલે બોટાદ હાઇસ્કુલના ૬૭ શિક્ષકોની ફાઇલના આદેશો અપાયા છે. ત્યારે ભાવનગર હાઇસ્કુલની ૩૩૦ શિક્ષકોની ફાઇલ આદેશ અર્થે મોકલી હોવાનું જણાયું છે.

રાજ્ય સરકારના નિર્ણય મુજબ ૧ એપ્રિલ ૨૦૦૫ પહેલા નોકરીમાં જોડાયેલસ તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાની બિનસરકારી અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કુલ ૬૭ શિક્ષકોની ફાઇલ કમિશ્નર શાળાઓની કચેરીમાં મોકલાઇ હતી. જ્યારે રાજ્યમાં પ્રથમ વખત બોટાદ જિલ્લામાં આદેશ જારી કરાયો છે અને આ તમામ કર્મચારીને જીપીએફ નંબર ફાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ભાવનગર જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી-અનુદાનિત સ્કુલોમાંથી કુલ ૪૦૧ લાયકાત ધરાવતા શિક્ષકોની અરજી આવેલ છે. જે પૈકીની ૩૦૩૦ ફાઇલો કમિશ્નર શાળાઓની કચેરીને મોકલી દેવાય છે. જ્યારે બાકીની ૭૧ શિક્ષકોની ફાઇલ પૂર્તતામાં અટકી હોવાનું જણાયું છે. જોકે જિલ્લાની પ્રાથમિક શાળાઓના ૧૩૩૨ લાયક શિક્ષકોની ફાઇલો એકત્ર કરવાની કામગીરી શરૂ છે અને કમિશઅનર કચેરીમાંથી મંગાવવાનો આદેશ થયે તેની પણ કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Next Post
ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી | Railway projec…

ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી | Railway projec...

યુવાન સાથે રૂ. 1 કરોડની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર | Man arrested for cheating young man of Rs 1…

યુવાન સાથે રૂ. 1 કરોડની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર | Man arrested for cheating young man of Rs 1...

યુપીઆઈ માટે આજથી બાયોમેટ્રિક્સ અમલી | Biometrics to be implemented for UPI from today

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતે કોંગ્રેસે કેરળનાં સીએમ તરીકે સતીશનની પસંદગી કરી | Finally Congress chose Satish as the CM of Ke…

3 months ago
કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવા છતા લોકો ટોલ ટેક્સ કેમ ભરે ? : સુપ્રીમ | Why do people pay toll tax desp…

12 months ago
યુનિ.કેમ્પસમાં સુરક્ષા જાળવવા માટે સત્તાધીશોએ પોલીસની મદદ માગી | msu asks help of vadodara police fo…

9 months ago
સુરતના કડોદરા સ્વા. વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું | St…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News