gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગુજરાતની વિધાનસભામાં આજે નાણા મંત્રીએ  ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું  ૪.૦૮ લાખ કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું હતું.બજેટમાં  વડોદરા અને મધ્ય ગુજરાત માટે પણ વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. 

જે  પ્રમાણે દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે.તેની સાથે સાથે વડોદરા સહિતના પાંચ એરપોર્ટના વિસ્તરણ માટે ૯૫ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.વડોદરા ખાતે સરકારી મેડિકલ કોલેજનું ૪૧ કરોડ રુપિયાના ખર્ચે હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવાની જોગવાઈ પણ બજેટમાં છે.

સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમને વિકસાવવા માટે જે ચાર શહેરોમાં ૮૦ કરોડના ખર્ચે આઈ હબ સેન્ટરો સ્થાપવામાં આવશે તેમાં વડોદરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બજેટમાં રાજ્યના ૬ પ્રદેશોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું એલાન કરાયું છે.આ માટે સરકારે ૬૬૦૦ કરોડની જોગવાઈ કરી છે.આ પ્રદેશો માટે ઈકોનોમિક માસ્ટર પ્લાન બનાવાશે.તેમાં મધ્ય ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ઉપરાંત રાજ્યની ૨૫ જીઆઈડીસીને સ્માર્ટ જીઆઈડીસી તરીકે વિકસાવાશે.૧૨૦ નાની જીઆઈડીસીઓને માળખાકીય સુવિધાઓ વિકસાવીને અપગ્રેડ કરવામાં આવશે.જેનો લાભ વડોદરા સહિતની મધ્ય ગુજરાતની જીઆઈડીસીઓને પણ મળશે.

બજેટમાં મઘ્ય ગુરાત માટે થયેલી બીજી જોગવાઈઓ 

–જંબુસર, સયાલામાં ડીપ સી પ્રોજેકટ માટે ૮૦૬ કરોડ

–છોટાઉદેપુરના કડીપાણી માઈનિંગ પ્રોજેકટ સુવિધા માટે ૮૦૦ કરોડ

–છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ૧૮ તાલુકાઓની ૫૧૪૮૦ હેકટર જમીન માટે સિંચાઈ પ્રોજેકટ

–ભરુચ- ભાડભૂત બેરેજ યોજના ચાલી રહી છે,તેના માટે ૧૭૦૦ કરોડ

–કડાણા ડેમ ખાતે સોલાર ફ્લોટિંગ પ્રોજેકટ માટે ૧૫૦ કરોડ 

–સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુવિધાઓ ઉભી કરવા ૨૩૬ કરોડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow...

ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University sca…

ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University sca...

હું ભારત ક્યારે પાછો આવીશ તે કહી શકું તેમ નથીઃ વિજય માલ્યા | I can’t say when I will return to India…

હું ભારત ક્યારે પાછો આવીશ તે કહી શકું તેમ નથીઃ વિજય માલ્યા | I can't say when I will return to India...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી અને ટ્રમ્પની આસિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત, ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના | amid t…

PM મોદી અને ટ્રમ્પની આસિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત, ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના | amid t…

9 months ago
મૂળ આણંદની અને MSUની પૂર્વ વિદ્યાર્થિનીની સિધ્ધિ, બ્રહ્માંડમાં આકાશગંગાના ૬ નવા સમૂહ શોધ્યા | msu fo…

મૂળ આણંદની અને MSUની પૂર્વ વિદ્યાર્થિનીની સિધ્ધિ, બ્રહ્માંડમાં આકાશગંગાના ૬ નવા સમૂહ શોધ્યા | msu fo…

4 months ago
ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

5 months ago
કપુરાઈ-વાઘોડિયા તથા આજવા-ગોલ્ડન ચોકડી વચ્ચે ટ્રાફિકજામ | Traffic jam between Kapurai Waghodia and Aj…

કપુરાઈ-વાઘોડિયા તથા આજવા-ગોલ્ડન ચોકડી વચ્ચે ટ્રાફિકજામ | Traffic jam between Kapurai Waghodia and Aj…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News