gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદના ગાંધીગંજ પાસેથી 70 શાકભાજીની લારીઓ દૂર કરવા નોટિસ | Notice to remove 70 vegetable lorries fr…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
બોરસદના ગાંધીગંજ પાસેથી 70 શાકભાજીની લારીઓ દૂર કરવા નોટિસ | Notice to remove 70 vegetable lorries fr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સોમનાથ સોસાયટી પાસે ખુલ્લી જગ્યા ફાળવાઈ

અગાઉ કોમ્પ્લેક્સમાં આગની ઘટના વખતે લારીના દબાણોના લીધે ફાયરની ટીમને વિલંબ થયો હતો

આણંદ: બોરસદ નગરપાલિકા દ્વારા ગાંધીગંજથી સોમનાથ સોસાયટી તરફના રસ્તા ઉપર શાકભાજીની લારીઓને કારણે ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ સર્જાતી હતી. ત્યારે આજે પાલિકાએ ૭૦થી વધુ લારીઓને ત્વરિત હટાવી લેવા નોટિસો ફટકારી છે.

બોરસદ નગરપાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, ગામતળ વિસ્તારમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર લારી-પાથરણાવાળા તથા ફેરિયાઓના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે. વાહનોની અવર જવરમાં ખલેલ પહોચે છે. તા.૧૮/૦૯/૨૦૨૫ના રોજ પુરુષોત્તમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આગજનિનો બનાવ બનતા ગાંધીગંજની બહારના રસ્તા ઉપર શાકની લારી-પાથરણા તથા ફેરીયાઓને કારણે ફાયર ફાઈટરને સ્થળ પર પહોંચવામાં ખુબ જ અડચણ થઈ હતી. 

આ સમસ્યાને કારણે રોજબરોજનો વાહનવ્યવહાર ખોરવાવા સાથે લોકો ખૂબ પરેશાન બન્યા છે. ત્યારે ગંજની બહાર, ગંજથી જનતા બજાર થઇ બસસ્ટેન્ડ સુધીનો રોડ, બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત, સુધીનો રોડ, બસ સ્ટેન્ડથી ફુવારા થઇ વાસદ ચોકડી સુધીનો રોડ, વાસદ ચોકડી વિસ્તાર, આણંદ ચોકડી વિસ્તારની લારીઓ આવતી કાલ શુક્રવારથી હટાવી સોમનાથ સોસાયટી પાસે આવેલા ડ્રેનેજ બોક્સની પાસે મૂકવા સૂચના આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ …
GUJARAT

May 10, 2026
ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન | Mother’s …

સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ’ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર | AAP Spoke…

Next Post
પડતર માંગનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારોની આંદોલનની ચીમકી | Sanitation workers threaten to strike i…

પડતર માંગનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારોની આંદોલનની ચીમકી | Sanitation workers threaten to strike i...

પીજીવીસીએલ મહુવા રૂલરના હેલ્પરને માર માર્યો | PGVCL Mahuva Ruler’s helper beaten up

પીજીવીસીએલ મહુવા રૂલરના હેલ્પરને માર માર્યો | PGVCL Mahuva Ruler's helper beaten up

બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs…

બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીમાં ફુલેશ્ચર મહાદેવને પુષ્પોનો શૃંગાર | Flower decoration for Lord Mahadev in Limbdi

9 months ago
નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રીશીટરના 3 દિવસના રિમાન્ડ | History sheeter who stole temple in Nad…

4 months ago
કોડીનારમાં ચાની કીટલીમાં કામ કરતા યુવાનને 115 કરોડની ઈન્કમ ટેકસની નોટીસ | Income tax notice of Rs 11…

1 year ago
મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા પર EDનો સકંજો, રૂ.58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ | ed tightens c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News