gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછો : આદિત્યનાથ | If you have doubts about …

G METRO NEWS by G METRO NEWS
May 12, 2025
in INDIA
0 0
0
બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછો : આદિત્યનાથ | If you have doubts about …
0
VIEWS
Share on FacebookShare on Twitter

બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન

આતંકવાદને કચડવાનો સમય આવી ગયો છે અને આ માટે સમગ્ર દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એકજૂથ થવું પડશે

બ્રહ્મોસ મિસાઇલની ઝડપ ૩૪૩૦ કિમી પ્રતિ કલાક છે અને તેની મારક ક્ષમતા ૪૦૦ કિમી સુધી છે

લખનઉ: ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહમોસ મિસાઇલના પરાક્રમની ઝલક જોવા મળી હતી અને જો આ પૂરતું નથી તો તેની તાકાત વિશે પાકિસ્તાનીઓને પૂછવું જોઇએ તેમ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદને કચડવાનો સમય આવી ગયો છે અને આ માટે સમગ્ર દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એકજૂથ થવું પડશે.

બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીના ઉદ્ઘાટન સમારંભમાં બોલતા આદિત્યનાથે જણાવ્યું હતું કે બ્રહ્મોસ મિસાઇલ શું છે? તમે લોકોએ ઓપરેશન સિંદૂર હેઠળ તેના પરાક્રમની ઝલક જોઇ હશે. જો ઝલક ન જોઇ હોય તો પાકિસ્તાનીઓને પૂછી લેવું જોઇએ કે બ્રહ્મોસ મિસાઇલની તાકાત શું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યુ હતું. 

લખનઉના આ આધુનિક યુનિટમાં હવે બ્રહ્મોસ મિસાઇલની વર્તમાન આવૃત્તિની સાથે આગામી પેઢીની હલકી બ્રહ્મોસ એનજી મિસાઇલો પણ તૈયાર કરવામાં આવશે.આ મિસાઇલો જમીન, સમુદ્ર અને હવા ત્રણેય મોરચે શત્રુ પર ત્રાટકવા સક્ષમ છે. આ યુનિટ દર વર્ષે ૮૦ થી ૧૦૦ બ્રહ્મોસ મિસાઇલ બનાવશે અને ભવિષ્યમાં ૧૦૦ થી ૧૫૦ એનજી વર્ઝન સુધી ઉત્પાદન કરશે. 

ડીઆરડીઓ અને રશિયાની એનપીઓ મશીનોસ્ટ્રોયેનિયાના સંયુક્ત ઉપક્રમ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા વિકસિત આ મિસાઇલની ઝડપ ૩૪૩૦ કિમી પ્રતિ કલાકની છે અને તેની મારક ક્ષમતા ૪૦૦ કિમી સુધી છે. 

યોગીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને જાહેરાત કરી છે કે હવે કોઇ પણ આતંકવાદી હુમલાને યુદ્ધ માનવામાં આવશે. આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવામાં નહીં આવે ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ મળશે નહીં. આતંકવાદને કચડવાનો સમય આવી ગયો છે અને આ માટે સમગ્ર ભારતને એક સ્વરમાં મોદીના નેતૃત્ત્વમાં એકજૂથ થવું પડશે. યોગીએ જણાવ્યું હતું કે આતંકવાદ કૂતરાની પૂંછડી જેવું છે જેને ક્યારેય સીધી કરી ન શકાય. તેમને તેમની ભાષામાં જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે અને ભારતે ઓપરેશન સિંદૂરના માધ્યમથી વિશ્વને સંદેશ આપી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સમાં 2000, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો | Stock market booms Se…

શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સમાં 2000, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો | Stock market booms Se...

PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પર પહોંચ્યા | All three army chi…

PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પર પહોંચ્યા | All three army chi...

ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો | bsf c…

ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો | bsf c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે વડોદરાના બે ઝડપાયા | Two from Vadodara arrested with 20 strands of Chine…

ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે વડોદરાના બે ઝડપાયા | Two from Vadodara arrested with 20 strands of Chine…

6 months ago
આણંદ-સોજીત્રા રોડ પર આવેલા ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ | 57 shops of Swayam Shefair c…

આણંદ-સોજીત્રા રોડ પર આવેલા ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ | 57 shops of Swayam Shefair c…

5 months ago
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘તમામ પક્ષ સંયમ રાખે’ | ministry of…

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘તમામ પક્ષ સંયમ રાખે’ | ministry of…

4 months ago
પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News