gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારતની પાંચ દિવસની મુલાકાતે, કહ્યું- ‘ખાસ એજન્ડા સાથે આવ્યો છું’ | Brazil Pr…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in INDIA
0 0
0
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારતની પાંચ દિવસની મુલાકાતે, કહ્યું- ‘ખાસ એજન્ડા સાથે આવ્યો છું’ | Brazil Pr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Brazil President Lula da Silva India Visit : બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લૂલા દા સિલ્વા બુધવારે પાંચ દિવસીય ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. નવી દિલ્હી એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ભારત આવેલા સિલ્વા સાથે અનેક મોટી કંપનીઓના માલિકો અને ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે.

ભારતીય સંસ્કૃતિથી ખૂશ થયા રાષ્ટ્રપ્રમુખ

એરપોર્ટ પરથી હોટલ પહોંચતા જ રાષ્ટ્રપ્રમુખ લૂલાનું પરંપરાગત ભારતીય શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય આતિથ્ય સત્કારથી પ્રભાવિત થઈને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિડિયો શેર કર્યો હતો. તેમણે ‘નમસ્તે ઈન્ડિયા’ કહીને ભારતનો આભાર માનતા જણાવ્યું કે, તેઓ અહીં એક અત્યંત મહત્ત્વપૂર્ણ એજન્ડા સાથે આવ્યા છે. તેમના મતે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા, ભાગીદારીને વધુ ઊંડી બનાવવી અને વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ભવિષ્ય પર ચર્ચા કરવાનો છે.

આ પણ વાંચો : ‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ

AI ઇમ્પેક્ટ સમિટમાં આપશે હાજરી

પોતાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ લૂલા 19 અને 20 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં આયોજિત ‘બીજી AI ઈમ્પેક્ટ સમિટ’માં ભાગ લેશે. ભારત રવાના થતા પહેલા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2025માં ભારત અને બ્રાઝિલ વચ્ચેનો વેપાર 15 અબજ અમેરિકી ડોલરથી વધુ રહ્યો છે, અને હવે તેઓ નવા ક્ષેત્રોમાં રોકાણ અને તકો ઊભી કરવા માટે આતુર છે.

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ મુર્મુ સાથે મુલાકાત

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ લૂલા વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. આ ઉપરાંત, તેઓ રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે અને તેમના દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે. ઉપરાષ્ટ્રપ્રમુખ સીપી રાધાકૃષ્ણન અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ સાથે બેઠક યોજશે.

આ પણ વાંચો : ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી સહિતના 21 કરાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S…

ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S...

મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ | Attemp…

મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ | Attemp...

દમણમાં સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ તોડી પડાયું, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રની મોટી કાર્યવાહી | Dam…

દમણમાં સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ તોડી પડાયું, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રની મોટી કાર્યવાહી | Dam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo…

ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo…

1 year ago
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

3 months ago
BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

9 months ago
રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરી: ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા બે દિવસ માટે ખોરવાશે | Bhavnagar di…

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરી: ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા બે દિવસ માટે ખોરવાશે | Bhavnagar di…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News