gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026: UPની તામસી સિંહ સતત છઠ્ઠી વખત બની ચેમ્પિયન, જાણો પરિણામ | 18th All…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026: UPની તામસી સિંહ સતત છઠ્ઠી વખત બની ચેમ્પિયન, જાણો પરિણામ | 18th All…
0
VIEWS
Share on FacebookShare on Twitter

All India Mount Girnar Competition 2026 : જૂનાગઢમાં 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026 આજે રવિવારે (1 ફેબ્રુઆરી) યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગિરનારને સર કરવા ચાર કેટેગરીમાં દેશના 12 રાજ્યોના 516 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સતત છઠ્ઠી વખત ઉત્તર પ્રદેશની તામસી સિંહ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાષ્ટ્રીય ચેમ્પિયન બની છે.

ઉત્તર પ્રદેશની તામસી સિંહ સતત છઠ્ઠી વખત બની ચેમ્પિયન

જૂનાગઢના ભવનાથમાં યોજાયેલી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની વહેલી સવારે 6 વાગ્યે શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જુનિયર-સિનિયર એમ મહિલા-પુરુષ એમ ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહે મહિલાની સિનિયર સ્પર્ધામાં પહેલા સ્થાને રહી છે. તામસી છેલ્લા 5 વર્ષથી સતત ચેમ્પિયન બનતી આવી છે.

તમને જણાવી દઈએ કે, તામસીએ 5 વર્ષ પહેલા આ સ્પર્ધામાં જુનિયર કેટેગરીથી શરૂઆત કરતી હતી. ત્યારથી તે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વિજેતા રહી છે. 

સ્પર્ધાનું પરિણામ જાહેર 

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું પરિણામ પારદર્શક રીતે તૈયાર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં આરએફઆઈડી ટેકનોલોજી અને અદ્યતન સોફ્ટવેરના માધ્યમથી સંપૂર્ણ રીતે પારદર્શિતા સાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ

પુરુષ-સિનિયર સ્પર્ધકોનું પરિણામ(5500 પગથિયા ચડી અને ઉતરીને સ્પર્ધા જીતી)

વસાવા અનિલ – 58.16 મિનિટ 

ઈન્દ્રેસ વસાવા – 59.16 મિનિટ 

વિગ્નેશ ભગવતી – 60.19 મિનિટ 

મહિલા-સિનિયર સ્પર્ધકોનું પરિણામ(2200 પગથિયા ચડી અને ઉતરીને સ્પર્ધા જીતી)

તામસી સિંહે – 32.14 મિનિટ 

નેહા મિશ્રા – 38.55 મિનિટ 

કાજલ વેગડા – 39.26 મિનિટ

પુરુષ-જુનિયર સ્પર્ધકોનું પરિણામ

દીવાકર રાજભર – 60.52 મિનિટ 

વિમલ વણઝારા – 64.10 મિનિટ 

અંકુર – 65.19 મિનિટ 

મહિલા-જુનિયર સ્પર્ધકોનું પરિણામ

બંધન યાદવ – 37.20 મિનિટ 

કટેશીયા અસ્મિતા – 37.36 મિનિટ 

સોલંકી કાજલ – 38.67 મિનિટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ…
GUJARAT

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ…

May 26, 2026
ગુજરાતમાં વિવિધ મનપાના મેયરના નામો જાહેર થવામાં વિલંબ કેમ? જાણો 4 મુખ્ય કારણો | Decoding Delay in Gu…
GUJARAT

ગુજરાતમાં વિવિધ મનપાના મેયરના નામો જાહેર થવામાં વિલંબ કેમ? જાણો 4 મુખ્ય કારણો | Decoding Delay in Gu…

May 26, 2026
હુજરાત પાગામાં દૂષિત અને અપૂરતા પાણીથી લોકો ત્રાહિમામ : મહિલાઓનો કમાટીબાગ પાણીની ટાંકી ખાતે હોબાળો |…
GUJARAT

હુજરાત પાગામાં દૂષિત અને અપૂરતા પાણીથી લોકો ત્રાહિમામ : મહિલાઓનો કમાટીબાગ પાણીની ટાંકી ખાતે હોબાળો |…

May 26, 2026
Next Post
અમરેલી: બસ બની ગઈ ‘હરતી-ફરતી શાળા’, ગરીબ બાળકો માટે બની આશાનું કિરણ, 5 વર્ષથી ઘડાઈ રહ્યું છે ભવિષ્ય …

અમરેલી: બસ બની ગઈ 'હરતી-ફરતી શાળા', ગરીબ બાળકો માટે બની આશાનું કિરણ, 5 વર્ષથી ઘડાઈ રહ્યું છે ભવિષ્ય ...

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમા…

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમા...

બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ | Bu…

બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ | Bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…

દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…

2 months ago
વૃદ્ધની નજર ચૂકવી તિજોરીમાંથી૪.૪૦ લાખની મત્તા ચોરી | 4 40 lakhs moni ra soläni seni ewe imwen iseis

વૃદ્ધની નજર ચૂકવી તિજોરીમાંથી૪.૪૦ લાખની મત્તા ચોરી | 4 40 lakhs moni ra soläni seni ewe imwen iseis

8 months ago
બનાસકાંઠાના ઢુવા ગામમાં દારૂ વેચતા કે પીતા ઝડપાશે તો મુંડન કરીને રૂ.11 હજારનો દંડ ફટકારાશે | major s…

બનાસકાંઠાના ઢુવા ગામમાં દારૂ વેચતા કે પીતા ઝડપાશે તો મુંડન કરીને રૂ.11 હજારનો દંડ ફટકારાશે | major s…

10 months ago
નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on…

નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News