gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બ્રિક્સ દેશોના AI ગઠબંધનમાં પાકિસ્તાનને સામેલ કરવાની ચર્ચા, ભારતે કર્યો જોરદાર વિરોધ | why digital i…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
બ્રિક્સ દેશોના AI ગઠબંધનમાં પાકિસ્તાનને સામેલ કરવાની ચર્ચા, ભારતે કર્યો જોરદાર વિરોધ | why digital i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DIF Flags Security Risk in Pakistans bid: ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશન (DIF) એ શુક્રવારે પાકિસ્તાનના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી સેન્ટરને AI એલાયન્સ નેટવર્ક (AIAnet) ના સભ્ય બનાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશન એક અગ્રણી ભારતીય થિંક ટેન્ક છે અને AIAnetનું સ્થાપક સભ્ય પણ છે. આ નેટવર્ક 17 આંતરરાષ્ટ્રીય સંગઠનોનું જૂથ છે, જેમાં ચીનની ત્રણ સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. DIF એ AIAnet ને એક પત્ર દ્વારા જણાવ્યું હતું કે પાકિસ્તાનને સભ્ય બનાવવાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો થઈ શકે છે.

પાકિસ્તાન સતત આતંકવાદને ટેકો આપી રહ્યું છે 

AIAnet ને લખેલા પત્રમાં, DIF એ કહ્યું છે કે ‘પાકિસ્તાન સતત આતંકવાદને ટેકો આપી રહ્યું છે, તેની સામે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની તપાસ ચાલી રહી છે અને AITEC ની ખાસ પ્રયોગશાળાઓ લશ્કરી હેતુઓ માટે AI નો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત, પાકિસ્તાનની AI સિસ્ટમમાં પારદર્શિતા, જવાબદારી અને નૈતિકતાનો અભાવ છે. આ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે.’

થિંક ટેન્કે એમ પણ કહ્યું કે, ‘પાકિસ્તાનની સ્વાયત્ત AI લેબ, કમ્પ્યુટર વિઝન લેબ અને એજ કમ્પ્યુટિંગ લેબમાં એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ સાયબર હુમલા, સરહદ પાર હુમલા અને સ્વચાલિત શસ્ત્ર પ્રણાલીઓ માટે સરળતાથી થઈ શકે છે.’

લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા જૂથો AI ટૂલ્સનો દુરુપયોગ કરી શકે છે 

આતંકવાદ પરના 2025 ના યુએસ કન્ટ્રી રિપોર્ટ્સનો ઉલ્લેખ કરીને, DIF એ જણાવ્યું હતું કે, ‘લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો AI ટૂલ્સનો દુરુપયોગ કરી શકે છે.’ આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ પાકિસ્તાન હજુ પણ FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની ગ્રે લિસ્ટમાં છે.

DIF એ ચેતવણી પણ આપી હતી કે આ વાતાવરણમાં AI લેબ્સનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય ચેનલોને સ્વચાલિત કરવા માટે થઈ શકે છે, જેમાં ક્રિપ્ટોકરન્સી દ્વારા આતંકવાદી નેટવર્ક માટે ભંડોળ એકત્ર કરવાનો સમાવેશ થઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો…

DIF તમામ સભ્ય દેશોને કરી અપીલ 

DIF એ AIANET ની તમામ સભ્ય સંસ્થાઓને પાકિસ્તાનની AITeC સભ્યપદ અરજીને સંપૂર્ણપણે નકારી કાઢવાની અપીલ કરી છે. ડિજિટલ ઇન્ડિયા ફાઉન્ડેશને અંતે ભાર મૂક્યો કે AIANET એ તેના લોકશાહી પાયા, વૈશ્વિક સહયોગની ભાવના અને AI વિકાસના લાંબા ગાળાના ધ્યેયનું નૈતિક અને કાનૂની રીતે રક્ષણ કરવું જોઈએ.

બ્રિક્સ દેશોના AI ગઠબંધનમાં પાકિસ્તાનને સામેલ કરવાની ચર્ચા, ભારતે કર્યો જોરદાર વિરોધ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …
INDIA

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

May 11, 2026
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…
INDIA

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

May 11, 2026
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

May 11, 2026
Next Post
અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો… | air india pl…

અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો... | air india pl...

એર ઈન્ડિયાનો વધુ એક છબરડો! ભુજમાં 15થી વધુ મુસાફરને રઝળતાં મૂકી ફ્લાઈટ જતી રહ્યાનો દાવો | Air India …

એર ઈન્ડિયાનો વધુ એક છબરડો! ભુજમાં 15થી વધુ મુસાફરને રઝળતાં મૂકી ફ્લાઈટ જતી રહ્યાનો દાવો | Air India ...

કૂફી કેફે – ગુજરાતી ફિલ્મ જગતના ચાહિતાં યુગલની નવી શરૂઆત

કૂફી કેફે – ગુજરાતી ફિલ્મ જગતના ચાહિતાં યુગલની નવી શરૂઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૪ વર્ષની પુત્રી સાથે દુષ્ક્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા | Stepfather sentenced to life …

૧૪ વર્ષની પુત્રી સાથે દુષ્ક્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા | Stepfather sentenced to life …

3 months ago
મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ | father daugh…

મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ | father daugh…

7 months ago
Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

3 months ago
જિલ્લામાં સવા વર્ષમાં ખનીજ ચોરીના 358 કેસ, રૂા. 540 લાખની વસૂલાત | 358 cases of mineral theft in the…

જિલ્લામાં સવા વર્ષમાં ખનીજ ચોરીના 358 કેસ, રૂા. 540 લાખની વસૂલાત | 358 cases of mineral theft in the…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News