gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૂફી કેફે – ગુજરાતી ફિલ્મ જગતના ચાહિતાં યુગલની નવી શરૂઆત

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
કૂફી કેફે – ગુજરાતી ફિલ્મ જગતના ચાહિતાં યુગલની નવી શરૂઆત
0
VIEWS
Share on FacebookShare on Twitter

અહેવાલ: અનુજ ઠાકર

અમદાવાદના જીલઝિલાતા વિસ્તાર સિંધુભવન રોડ પર તાજેતરમાં એક અનોખું અને આકર્ષક કેફે “કૂફી કેફે” નું ભવ્ય ઉદ્ઘાટન થયું. આ કેફે શરૂ કર્યું છે ગુજરાતી ફિલ્મ જગતમાં લોકપ્રિયતા પામેલા યુવા કલાકાર મલ્હાર ઠાકર (@malhar028) અને અભિનેત્રી પૂજા જોષી (@pujajoshi_official) દ્વારા. તેઓ TAFF (The Active Filmmakers Forum) સંચાલિત Ahmedabad Active Artist Alliance (AAAA) ના માનનીય સભ્ય પણ છે.

ગઈકાલે TAFF ના એડમીન તન્મય શેઠ અને કો-એડમીન દર્શિની શેઠ સહિત જાણીતા ગુજરાતી ફિલ્મ કલાકાર રાગી જાની અને પ્રતિષ્ઠિત દિગ્દર્શક/અભિનેતા અખિલ કોટક કૂફી કેફેની મુલાકાતે આવ્યા હતા. આ અવસરે TAFF અને AAAA તરફથી મલ્હાર ઠાકરને ખાસ ભેટરૂપે પર્સનલ કેર કિટ આપવામાં આવી હતી, જે સંપૂર્ણપણે કોફી આધારિત પ્રોડક્ટ્સ થી બનેલી હતી.

આ ભેટ કિટ TAFF ના સદસ્ય તથા નાયરા હર્બલ કેર (@nayraherbalcare_1418) ના સ્થાપક સાહિલ રાઈમા (@saahilraima) દ્વારા તૈયાર કરવામાં આવી હતી. કિટમાં શેમ્પૂ, ફેસવોશ, મોઈશ્ચરાઇઝર અને સ્ક્રબ સોપનો સમાવેશ થતો હતો. વિશેષતઃ દરેક પ્રોડક્ટમાં કોફી આધારિત તત્વો — જેમ કે રોસ્ટેડ કોફી એક્સ્ટ્રેક્ટ, કોફી ઓઇલ અને કોફી બીન્સના ગ્રેન્યુઅલ્સનો ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત દરેક પેકિંગ પર ‘કૂફી’ કેફેનું બ્રાન્ડિંગ ઉકળતું હતું, જે આ ભેટને ખાસ અને યાદગાર બનાવે છે.

મલ્હાર ઠાકરે આ ભેટ પ્રાપ્ત કરી અત્યંત આનંદ વ્યક્ત કર્યો હતો તથા TAFF ગ્રુપ, તન્મય શેઠ અને સાહિલ રાઈમાનો દિલથી આભાર માન્યો હતો.

કૂફી કેફે માત્ર એક કેફે નથી, તે છે કલાકારોના સપનાનું સ્વરૂપ — જ્યાં કલાનું રસ પણ છે અને કોફીનો સદ્ભાવ પણ. આ નવી શરૂઆત ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા દરેક કલાકાર માટે એક નવી પ્રેરણા બની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
“પ્રિમિયરથી પ્રમોશન” — ગુજરાતી ફિલ્મ જગત માટેનો નવો મંચ

"પ્રિમિયરથી પ્રમોશન" — ગુજરાતી ફિલ્મ જગત માટેનો નવો મંચ

સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill...

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ | 12 Forts of Chhatrapati S…

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ | 12 Forts of Chhatrapati S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી… બજેટ 2026ની 15 મોટી વાતો | Union Budget 2026 …

Budget 2026: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી… બજેટ 2026ની 15 મોટી વાતો | Union Budget 2026 …

5 months ago
ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત | A young man walking to work died after being hit…

ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત | A young man walking to work died after being hit…

4 months ago
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં સગાવાદથી 14 ની નિમણૂક થયાનો ગંભીર આક્ષેપ | Corruption in recruitment: 14…

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં સગાવાદથી 14 ની નિમણૂક થયાનો ગંભીર આક્ષેપ | Corruption in recruitment: 14…

1 year ago
VIDEO : સહારનપુરમાં ભયાનક અકસ્માત : બે નીલગાય બાઈકને અથડાયા બાદ કાર પર પડી, ત્રણને યુવકને ઈજા | Acci…

VIDEO : સહારનપુરમાં ભયાનક અકસ્માત : બે નીલગાય બાઈકને અથડાયા બાદ કાર પર પડી, ત્રણને યુવકને ઈજા | Acci…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News