gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રેકઅપ થઇ ગયા પછી પણ પરિણીતાનો પીછો કરતા યુવક પર હુમલો | Attack on young man who pursued married wo…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
બ્રેકઅપ થઇ ગયા પછી પણ પરિણીતાનો પીછો કરતા યુવક પર હુમલો | Attack on young man who pursued married wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 બ્રેકઅપ થઇ ગયા પછી પણ પરિણીતાનો પીછો કરતા યુવક પર હુમલો 1 - imageવડોદરા,બ્રેક અપ થઇ ગયા પછી  પણ પરિણીતાનો પીછો કરી સતત હેરાન કરતા યુવકને પરિણીતાના સંબંધીઓએ માર માર્યો હતો. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

આજવા રોડ પર  રહેતા  જયેશે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. તેની જાણ તેના પરિવારમાં થઈ જતા અમારે ઝઘડો થયો હતો અને ત્યારબાદ અમારા વચ્ચે સમાધાન થઈ ગયું હતું. ગત ૩ જી  તારીખે મળસ્કે ૪ વાગ્યે  હું તથા મારો ભાઈ નીતિન અને મામાનો દીકરો દશામાના વિસર્જનમાં ગયા હતા. તે સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખી  ચાર લોકોએ  મારા પર હુમલો કર્યો હતો. એક આરોપીએ  તેના હાથમાં પહેરેલા કડા વડે મને માથાના ભાગે મારતા હું નીચે પડી ગયો હતો. જ્યારે અન્ય એક આરોપીએ મને ધમકી આપી હતી કે, હવે તું મને મળીશ તો જાનથી મારી નંાખીશ. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા. 

જ્યારે સામા પક્ષે ૨૦ વર્ષની પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ ૨૦૨૩ માં થયા હતા . દોઢ વર્ષ પૂર્વે મારે જયેશ સાથે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા વાતચીત થતી હતી અને અમારે વચ્ચે મિત્રતા થઈ હતી. તે બાબતની જાણ જે – તે સમયે મારા પતિને થતા મારા પતિ તથા જયેશ વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો. ત્યારે મેં જયેશને સ્પષ્ટ જણાવ્યું હતું  કે આજ પછી મારો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરતો નહીં.  તેમ છતાં તે મારો પીછો કરી વારંવાર મારો સંપર્ક કરવાની કોશિશ કરતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે જ સાયબર ફ્રોડનો ગુનો | FIR against nar…

નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે જ સાયબર ફ્રોડનો ગુનો | FIR against nar...

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠ પંથકમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી | In Umreth parish a heretic trapped …

11 months ago
અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed…

10 months ago
દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા | Cyber ​​criminals seize Rs 44 7…

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News