gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in INDIA
0 0
0
બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ajit Pawar Plane Crash Update : મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માતમાં થયેલા નિધન બાદ હવે આ ઘટના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અજિત પવારના નાના પુત્ર જય પવારે બુધવારે આ દુર્ઘટના પાછળની ‘સંભવિત ગંભીર ખામીઓ’ની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, એરક્રાફ્ટનું બ્લેક બોક્સ આટલી સરળતાથી ખરાબ કે નષ્ટ થઈ શકે નહીં.

પ્લેન કંપની પર જ પ્રતિબંધની માંગ

જય પવારે VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. આ એ એવિએશન કંપની છે જે 28 જાન્યુઆરીએ બારામતી એરસ્ટ્રિપ પાસે ક્રેશ થયેલા કમનસીબ ‘લિયરજેટ 45XR’ પ્લેનને ઓપરેટ કરતી હતી.

જય પવારની મુખ્ય માંગણીઓ અને નિવેદન

જય પવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાનો રોષ અને શંકા વ્યક્ત કરી છે કે, બ્લેક બોક્સ સરળતાથી નષ્ટ થઈ શકતું નથી. મહારાષ્ટ્રની જનતાને આ ક્રેશ પાછળનું સ્પષ્ટ અને સંપૂર્ણ સત્ય જાણવાનો અધિકાર છે. બ્લેકબોક્સને એક્સ્ટ્રીમ હીટ પ્રેશર અને કોઇ પણ એક્સ્ટ્રીમ કંડીશન માટે જ તૈયાર કરવામાં આવ્યું હોય છે. તેમણે VSR એવિએશન ફર્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતા કહ્યું કે, કંપનીની ગંભીર ખામીઓ અને ગેરરીતિઓની વિગતવાર તપાસ થવી જોઈએ. જય પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર અને NCPના નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળીને આ કેસની CBI તપાસની માંગ કરી હતી.

તપાસની સ્થિતિ અને આરોપો

ડેટા રિકવરી: એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (AAIB) એ જણાવ્યું છે કે લિયરજેટ 45 પ્લેનના કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માંથી ડેટા કાઢવા માટે વિશેષ મદદ લેવામાં આવી રહી છે.

રોહિત પવારના ગંભીર આરોપ: NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે આરોપ લગાવ્યો હતો કે આ દુર્ઘટના પાછળ કોઈ ષડયંત્ર હોવાની શંકા છે.

પાયલોટના ટ્રેક રેકોર્ડ પર સવાલ: રોહિત પવારે પ્લેન ઉડાવી રહેલા કેપ્ટન સુમિત કપૂરના ટ્રેક રેકોર્ડ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, દારૂ પીવાના કારણે તેમને અગાઉ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

pic.twitter.com/Lnf5jhPfia

— आपला जय – aapla Jay (@PawarTeam) February 18, 2026

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy…

રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy...

જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને …

જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને ...

પંચાયત વિભાગનો 59 TDOની બદલીનો આદેશ, સ્વવિનંતી અને જાહેરહિતને ધ્યાને લેવાયા, જુઓ યાદી | gujarat tdo …

પંચાયત વિભાગનો 59 TDOની બદલીનો આદેશ, સ્વવિનંતી અને જાહેરહિતને ધ્યાને લેવાયા, જુઓ યાદી | gujarat tdo ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro…

ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro…

1 year ago
ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીઃ 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું …

ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીઃ 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું …

9 months ago
હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર | General cloud cover in Suren…

હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર | General cloud cover in Suren…

10 months ago
શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News