gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભગવાને બધુ કરાવ્યું, સીજેઆઇ પર જૂતુ ફેંકવાનો અફસોસ નથી : વકીલ | God made everything happen no regret…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
ભગવાને બધુ કરાવ્યું, સીજેઆઇ પર જૂતુ ફેંકવાનો અફસોસ નથી : વકીલ | God made everything happen no regret…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હું અહિંસામાં વિશ્વાસ ધરાવું છું : સસ્પેન્ડ કરાયેલા વકીલનો દાવો

– કોઇ દિવ્ય શક્તિ મને ઉંઘવા નહોતી દેતી અને કહેતી હતી કે દેશ ભડકે બળી રહ્યો છે ને તું ઉંઘવા માગે છે ?

નવી દિલ્હી : દેશના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇ પર કોર્ટની કાર્યવાહી દરમિયાન જ જૂતુ ફેંકવાનો પ્રયાસ કરનારા વકીલ રાકેશ કિશોરે બીજા દિવસે કહ્યું હતું કે મે જે કર્યું તેને લઇને કોઇ જ પછતાવો નથી. તમામ લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે ત્યારે વકીલને કોઇ અફસોસ નથી, તેણે કહ્યું હતું કે હું અહિંસામાં વિશ્વાસ ધરાવું છું, મે જે કઇ કર્યું તે ભગવાને મારી પાસે કરાવ્યું. મુખ્ય ન્યાયાધીશ ગવઇએ મને જવા દીધો તે જાણી આશ્ચર્ય થયું. 

મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વકીલે કહ્યું હતું કે હું કોઇ પક્ષ સાથે જોડાયેલો નથી પરંતુ મુખ્ય ન્યાયાધીશ ગવઇ દ્વારા ભગવાન વિષ્ણુ અંગે જે ટિપ્પણી કરાઇ તે મને સ્વીકાર્ય નથી. મુખ્ય ન્યાયાધીશ એક બંધારણીય પદ છે જેને લોકો માય લોર્ડ તરીકે પણ સંબોધે છે, એવામાં સીજેઆઇને ખ્યાલ હોવો જોઇએ કે આ શબ્દની મર્યાદા શું છે. મારા વિરોધીઓ અને સીજેઆઇને પૂછવા માગુ છું કે સરકારી જમીન પર કબજો કરનારાઓ સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં કઇ ખોટુ છે? બાર કાઉન્સિલે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લીધો છે જેની ટીકા કરતા આ વકીલે કહ્યું હતું કે મારી સામે નિયમ મુજબ કાર્યવાહી નથી કરાઇ, મારો પક્ષ સાંભળ્યા વગર મને સસ્પેન્ડ કરી દેવાયો, મારે હવે ક્લાયંટોની ફી પરત કરવી પડશે. ૧૬મી સપ્ટેમ્બર બાદ હું ઉંઘી નહોતો શકતો, કોઇ દિવ્ય શક્તિ મને જગાડી રાખતી હતી અને મને કહેતી હતી કે દેશ બળી રહ્યો છે અને તું ઉંઘી રહ્યો છે? મે કઇ જ નથી કર્યું મને ભગવાને બધુ કરાવ્યું. હું માફી નહીં માગું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને તમામ નેતાઓ અને ન્યાયવીદોએ વકીલના આ કૃત્યની આકરી ટિકા કરી હતી. જોકે વકીલને પોતે કોઇ જ પછતાવો નથી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

Next Post
ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મોત, 3 ને ઈજા | Unidentified man dies 3 injured in 3 ac…

ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મોત, 3 ને ઈજા | Unidentified man dies 3 injured in 3 ac...

હિમાચલમાં ભારે હિમવર્ષા-ભુસ્ખલન : 18ના મૃત્યુ | Heavy snowfall and landslides in Himachal: 18 dead

‘શક્તિ’ ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in …

'શક્તિ' ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રોડ બનાવો અથવા ટોલ હટાવો…’, હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખસે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ | S…

1 month ago
શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ | Drivers are stranded as most of the city roads…

6 months ago
Gold Loan : હવે સોના પર વધુ લોન મળશે, નવા નિયમો પર RBI ગવર્નરે આપી અપડેટ | latest gold loan ltv rati…

10 months ago
ક્રુડની આગમાં લપેટાતાં વૈશ્વિક બજારો : સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 81897 | Global markets engulfed in…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News