gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna …
0
VIEWS
Share on FacebookShare on Twitter

માધવપુરનો મેળો સદભાવના, સમરસતાનો સંદેશ આપે છે  પુરોહિત, ગળચર, દાસા અને કરગઠિયા જ્ઞાતિના લોકો ઉપાડે છે ભગવાન શ્રીકૃષ્ણની પાલખી, જ્યારે દરજી સમાજના લોકો  ભગવાનની છત્રી ઉપાડે છે 

પોરબંદર, : માધવપુર ઘેડના મેળામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન પ્રસંગ સાથે અનેક પરંપરાઓ જોડાયેલી અને આ પરંપરાઓ અને વિધિઓ સાથે ઇતિહાસ જોડાયેલો જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડે છે.આજે પણ ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપાડવા માટે પુરોહિત(બ્રાહ્મણ), ગળચર(રબારી), દાસા(મહેર) અને કરગઠિયા (કોળી)જ્ઞાાતિના લોકો પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપાડવાની ઐતિહાસિક પરંપરા વિષે માધવરાયજી મંદિરના ટ્રસ્ટી  જનકભાઈ પુરોહિતે જણાવ્યું કે, પૌરાણીક કથા અનુસાર ભગવાન માધવરાયજીને લૂંટવા માટે લૂંટારાઓનુ ટોળુ આવી ચડતા ભગવાન માધવરાયજીને બચાવવા હજારો યુવાનો સાથે આ ચાર સમાજના યુવાનો આગળ આવ્યા હતા. અને આ લુટેરાઓ સામે બાથ ભીડી હતી. આ દરમિયાન તેમના માથાઓ ધડથી અલગ થયાં હોવા છતાં તેઓ માથા વગરનાં ધડે પણ લડતાં હતા.

  ત્યારબાદ લૂંટોરાઓ ચારણના નેસડામાં રહેતી દીકરીઓને માથા વિનાના લડતા ધડને શાંત પાડવાનો ઉપાય માંગે છે ત્યારે ચારણની દીકરીઓ અજાણતા લૂંટેરાઓના ધડને શાંત કરવા દરિયાલની દોરી લડતા ધડો પર નાખવાની સલાહ આપે છે જેથી ધડ શાંત પડે છે. લડતાં લુટેરાઓની હજારોની ટોળકીનો વધ કરી શહાદત વહોરી શ્રી પુરોહિત કહે છે કે, આજે પણ આ ચારેય વીરોના પાડયા ત્યા મોજુદ છે.  પણ લૂંટેરાઓને સલાહ આપ્યાની જાણ ચારણની દીકરીઓને થતાં પછતાવો થયો  હતો.અને તેનું પ્રાયશ્ચિત માટે એ નવ દીકરીઓ જમીનમાં સમાઈ જાય છે. જે  જગ્યાને માધવપુર પોરબંદર વચ્ચે આવેલ નવાઈ માતાના મંદિર તરીકે ઓળખાય છે. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપડવાની આ ચાર જ્ઞાાતિની પરંપરાની શરૂઆત થાય છે.જ્યારે પાલખી નીકળે ત્યારે ભગવાન ઉપર છત્રી પકડનાર દરજી સમાજ પણ પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યો છે. માધવપુરનો મેળો તમામ સમાજને એક સાથે જોડી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ ઉજવવામાં આવે છે . જે એક સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

April 1, 2026
પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…
GUJARAT

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…

April 1, 2026
અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
Next Post
આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth …

આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth ...

શ્રાવિકા સાથે દુષ્કર્મના ગુનામાં દિગંબર જૈનમુનિ શાંતિસાગરને 10 વર્ષની સખતકેદ | Digambar Jain sage Sh…

શ્રાવિકા સાથે દુષ્કર્મના ગુનામાં દિગંબર જૈનમુનિ શાંતિસાગરને 10 વર્ષની સખતકેદ | Digambar Jain sage Sh...

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી શાળામાં સફાઈ માટે માંડ 4 હજાર સુધીનું જ બજેટ | Surat…

સુરત પાલિકાની એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી શાળામાં સફાઈ માટે માંડ 4 હજાર સુધીનું જ બજેટ | Surat…

8 months ago
ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં 21 ટકાનો ઘટાડો

ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં 21 ટકાનો ઘટાડો

7 months ago
હિંમતનગરના ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લેવાયો | The accused who had been absconding for three…

હિંમતનગરના ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લેવાયો | The accused who had been absconding for three…

5 months ago
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

20 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News