gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બિહારમાં 61 જ્યારે ઝારખંડમાં 4નાં મોત

– દિલ્હી-એનસીઆરમાં આંધીને પગલે ઓરેન્જ એલર્ટ : 15 ફલાઇટ ડાયવર્ટ, મેટ્રો સેવા અસરગ્રસ્ત : દિવાલ પડવાથી એકનું મોત

– હિમાચલના મેદાની વિસ્તારોમાં વરસાદ જ્યારે પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષાને પગલે હવામાન વિભાગની યલો એલર્ટ

નવી દિલ્હી : વાતાવરણ અચાનક પલટાઇ જતાં દિલ્હી અને ઉત્તર પ્રદેશના લોકોને ગરમીથી રાહત મળી છે. બિહારમાં વીજળી અને કરા પડવાને છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ લોકોનાં મોત થયા છે. ઝારખંડમાં પણ વીજળી પડવાને કારણે ચાર લોકોનાં મોત થયા છે.

બિહારમાં કરા પડવા સહિતની વરસાદ આધારિત ઘટનાઓમાં ૩૯ લોકોનાં મોત થયા છે. જ્યારે વીજળી પડવાને કારણે ૨૨ લોકોનાં મોત થયા છે. 

બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે મૃત્યુની ઘટનાઓ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.  

દિલ્હી-એનસીઆરમાં શુક્રવારની સાંજે હવામાન પલટાયું હતું. ઝડપી ધૂળવાળી આંધીથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું હતું. પૂર્વ દિલ્હીના મધુ વિહાર પોલીસ સ્ટેશનમાં ઝડપી આંધીથી નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ તૂટી પડવાને કારણે એક વ્યકિતનું મોત થયું છે. 

ખરાબ હવામાનને પગલે દિલ્હીમાં રાત્રે ૯ વાગ્યા સુધીમાં ૧૫ ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. ખરાબ હવામાનને પગલે ભારતીય હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર માટે રેડ એલર્ટ જારી કરી છે. દિલ્હીમાં વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારોમાં ઝડપી પવનને કારણે વૃક્ષો ધરાશયી થયા છે. ફલાઇટની સાથે દિલ્હી મેટ્રોની સેવાઓ ઉપર પણ અસર પડી હતી. ઓવરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રોને સાવચેતીના પગલારૂપે મર્યાદિત ગતિથી ચલાવવામાં આવી હતી. જેના કારણે મેટ્રોના સમયમાં વિલંબ થયો હતો. વિલંબને કારણે સ્ટેશન પર લોેકોની ભીડ જમા થઇ ગઇ હતી. 

હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો. રાજ્યના પર્વતીય વિસ્તારોમાં સામાન્ય બરફવર્ષા થઇ હતી. ધર્મશાળામાં ૩૭ મિમી, ડેલહાઉસીમાં ૨૧ મિમી, ગોહરમાં ૧૯ મિમી, કાંગ્રામાં ૧૪.૨ મિમી, પાનદોહમાં ૧૪ મિમી, મંડીમાં ૮ મિમી, સાંગલામાં ૭.૪ મિમી, શિમલામાં ૭ મિમી, ગુલેરમાં ૫.૬ મિમી વરસાદ પડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes …

૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes ...

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra...

ખંડણી મુદ્દે આરજેડીના ધારાસભ્યના સ્થળે 200 પોલીસ જવાન ત્રાટક્યા | 200 police personnel raid RJD MLA’…

ખંડણી મુદ્દે આરજેડીના ધારાસભ્યના સ્થળે 200 પોલીસ જવાન ત્રાટક્યા | 200 police personnel raid RJD MLA'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અફઘાનિસ્તાનથી કોઈ આતંકી ભારત નહીં આવે’, અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની | a…

‘અફઘાનિસ્તાનથી કોઈ આતંકી ભારત નહીં આવે’, અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની | a…

9 months ago
સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ | CID arrests then Mamlatdar of Nandod R…

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ | CID arrests then Mamlatdar of Nandod R…

4 weeks ago
ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

2 months ago
હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News