gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in Business
0 0
0
ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ટ્રેડવોરને પરિણામે આર્થિક વિકાસ દરમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળવાની શકયતાને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વ્યાજ દરમાં કપાતમાં આક્રમકતા જોવા મળવાની ધારણાં રાખવામાં આવી રહી છે. ફુગાવામાં નરમાઈ પણ રિઝર્વ બેન્ક માટે વ્યાજ દરમાં ઘટાડો કરવા સ્થિતિ સાનુકૂળ બનાવશે એમ બેન્કરો માની રહ્યા છે.

ચીન તથા અમેરિકા વચ્ચે વધી રહેલી ટ્રેડ વોર  ઉપરાંત ભારત પર જાહેર કરાયેલા ઊંચા ટેરિફ દરને કારણે દેશમાં શહેરી ઉપભોગ માગ મંદ પડી શકે છે અને ઈન્વેસ્ટમેન્ટ પણ નબળું પડવાની શકયતા રહેલી છે. આવી સ્થિતિમાં દેશના આર્થિક વિકાસ દર સામે જોખમ તોળાઈ રહ્યું હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.ક્રુડ તેલના ભાવ ઘટી રહ્યા છે અને ફુગાવો પણ ચાર ટકાના ટાર્ગેટ સ્તરે આવી ગયો છે ત્યારે વ્યાજ દર ઘટીને પાંચ ટકા પર આવી જવાની નોમુરા દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. 

ટેરિફ વોરને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે દેશના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજને ૬.૭૦ ટકા પરથી ઘટાડી ૬.૫૦ ટકા અને ફુગાવાની ધારણાં ૪.૨૦ ટકા પરથી ઘટાડી ૪ ટકા મૂકી છે. આ ઉપરાંત પોલિસી સ્ટાન્સ ન્યુટ્રલ પરથી ઘટાડી એકોમોડેટિવ કર્યું છે, જે વ્યાજ દરમાં વધુ કપાતના સંકેત આપે છે. 

વર્તમાન વર્ષમાં રેપો રેટમાં વધુ એક ટકા જેટલો ઘટાડો આવવાની નોમુરાએ ધારણાં મૂકી છે. હવે પછીને દરેક બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં ૦.૨૫ ટકા ઘટાડો કરશે તેવો નોમુરાએ દાવો કર્યો છે. વૈશ્વિક તથા ઘરઆંગણે વિકાસમાં ઘટાડો જોવા મળવાનું જોખમ અંદાજ કરતા વધુ ગંભીર જણાઈ રહ્યું છે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ખંડણી મુદ્દે આરજેડીના ધારાસભ્યના સ્થળે 200 પોલીસ જવાન ત્રાટક્યા | 200 police personnel raid RJD MLA’…

ખંડણી મુદ્દે આરજેડીના ધારાસભ્યના સ્થળે 200 પોલીસ જવાન ત્રાટક્યા | 200 police personnel raid RJD MLA'...

બિન-જીવન વીમા ક્ષેત્રે પ્રીમિયમ વૃદ્ધિમાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો વધારો નોંધાયો | Non life insu…

બિન-જીવન વીમા ક્ષેત્રે પ્રીમિયમ વૃદ્ધિમાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો વધારો નોંધાયો | Non life insu...

ઘરેલુ હિંસાના કેસોમાં હંમેશા પતિને આરોપી માનવો અયોગ્ય : હાઇકોર્ટ | It is wrong to always consider th…

ઘરેલુ હિંસાના કેસોમાં હંમેશા પતિને આરોપી માનવો અયોગ્ય : હાઇકોર્ટ | It is wrong to always consider th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

12 months ago
યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

2 months ago
વટવામાં સ્લાઇડર બારી સાફ કરતા પાંચમા માળેથી પડતા યુવકનું મોત | Youth a mano mwirin an turutiw seni e…

વટવામાં સ્લાઇડર બારી સાફ કરતા પાંચમા માળેથી પડતા યુવકનું મોત | Youth a mano mwirin an turutiw seni e…

10 months ago
વડોદરાના નવલખી વિસ્તારમાં 200 જેટલા પરિવારો હાલ ખાળકુવા પર નિર્ભર | Around 200 families in Navlakhi …

વડોદરાના નવલખી વિસ્તારમાં 200 જેટલા પરિવારો હાલ ખાળકુવા પર નિર્ભર | Around 200 families in Navlakhi …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News