gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર | Tempo loaded with foreign liquor seiz…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર | Tempo loaded with foreign liquor seiz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વોન્ટેડ બુટલેગરે દારૂનો વેપલો કરવા જથ્થો મંગાવ્યો હતો

– નિલમબાગ પોલીસે વિદેશી દારૂ ટેમ્પો મળી કુલ રૂ. 3.86 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : ભાંગલીગેટ પાસે, નિર્મળ પ્લાઝાની પાછળથી નિલમબાગ પોલીસે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડી પાડયો હતો. દારૂનો જથ્થો મંગાવનાર અને ચોક અને ટેમ્પા માલિક સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે ત્રણેયને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાંગલીગેટ પાસે, નિર્મળ પ્લાઝાની પાછળ એક સફેદ કલરનો થ્રી વ્હીલ ટેમ્પા નંબર જીજે-૦૪-વી-૬૪૪૧માં ઇંગ્લીશ દારુ રાખેલ છે. આ દારૂનો જથ્થો મેહુલ ઉર્ફે જોગી (રહે.રજપુતવાડા, મફતનગર, સુભાષનગર, ભાવનગર)નો છે. તેવી હકીકત મળતા નિલમબાગ પોલીસ મથકના સ્ટાફે ભાંગલીગેટ પાસે, નિર્મળપ્લાઝાની પાછળ જાહેર રસ્તા પર દરોડો પાડી લોડીંગ થ્રી વ્હીલ ટેમ્પાનો પાછળનો દરવાજો ખોલી તલાશી લેતા અલગ-અલગ પ્રકારની વિદેશી દારૂની બોટલ ૧૦૦૮ રૂ.૩,૨૭,૬૦૦ની મળી આવતા પોલીસે દારૂ ટેમ્પો મળી કુલ રૂ.૩,૮૭,૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મેહુલ ઉર્ફે જોગી, ટેમ્પા ચાલક અને ટેમ્પા માલિક વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…
GUJARAT

March 23, 2026
આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

Next Post
શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા | 428 patients with cold and cough and 1085 with fever…

શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા | 428 patients with cold and cough and 1085 with fever...

દસાડાના રાજપર પાસે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઇડીસી સ્થાપવા તજવીજ | Proposal to establish main G…

દસાડાના રાજપર પાસે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઇડીસી સ્થાપવા તજવીજ | Proposal to establish main G...

અપૃજી-વાઘાવત રોડ પરના બ્રિજ પર ભારે વાહનો બંધ કરવા માટે રજૂઆત | Presentation to stop heavy vehicles …

અપૃજી-વાઘાવત રોડ પરના બ્રિજ પર ભારે વાહનો બંધ કરવા માટે રજૂઆત | Presentation to stop heavy vehicles ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

3 weeks ago
બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.1.18 કરોડનો ખર્ચ | Rs 1 18 crore spent on repairs of…

4 weeks ago
જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…

5 months ago
મારા પિતાનો જીવ બચી ગયો હોત, 22 કિમી દૂર કેમ લઈ ગયા?’, નાણાં મંત્રાલયના અધિકારીના મોત પર પુત્રનો સવા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News