gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હોવા જોઇએ? મેન્ટોર ગણાતા RSSએ જણાવ્યાં ‘માપદંડ’ | RSS Sets Crite…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in INDIA
0 0
0
ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હોવા જોઇએ? મેન્ટોર ગણાતા RSSએ જણાવ્યાં ‘માપદંડ’ | RSS Sets Crite…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RSS Sets BJP President Criteria: ભારતીય જનતા પાર્ટી પોતાના નવા અધ્યક્ષની નિમણૂંકની તૈયારી કરી રહી છે. અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ ચુકી છે. જોકે, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હજુ તેની જાહેરાત બાકી છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) એ સ્પષ્ટ કરી દીધું કે, ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હશે. જણાવી દઈએ કે, 2024ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતથી ચૂક્યા બાદ ભાજપ એક નવા યુગમાં પ્રવેશી ચુક્યું છે. ભાજપ સત્તામાં તો છે પરંતુ, પહેલાં જેવો દબદબો નથી. હવે જ્યારે પાર્ટી ગઠબંધન સરકાર ચલાવી રહી છે, તો RSSનો હસ્તક્ષેપ વધુ સ્પષ્ટ થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ

RSS પ્રમુખ મોહન ભાગવતની ટિપ્પણીને ભાજપ સંદેશ તરીકે જુએ છે. સંઘ પ્રમુખે સત્તામાં વધતા અહંકારની ભાવના અને સંવેદનહીનતાની ટીકા કરી તો સીધી રીતે ભાજપ નેતૃત્વના વ્યક્તિત્વે કેન્દ્રીત મોડેલ પર કટાક્ષ તરીકે જોવામાં આવ્યું. 

શું ઈચ્છે છે સંઘ? 

  • RSS એક એવા અધ્યક્ષ ઈચ્છે છે જે યુવા હોય અને સંગઠન સાથે જોડાયેલા હોય. તે ફક્ત વ્યૂહનીતિકાર ન હોય પરંતુ વૈચારિક માર્ગદર્શક પણ હોય. 
  • RSS વ્યક્તિગત પ્રભુત્વ નહીં પરંતુ, સંગઠન આધારિત નેતૃત્વની ઈચ્છા રાખે છે. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કેડરથી સંવાદ, ફીડબેકને સ્વીકાર કરનારા અને આંતરિક લોકતંત્રને ફરી સ્થાપિત કરનારા નેતા હોય.
  • પાર્ટીમાં વધતા ટેક્નોક્રેટ્સ અને રાજકીય પ્રવાસીઓની ભૂમિકા પર RSSએ ચિંતા વ્યક્ત કરી છે. સંઘનું કહેવું છે કે, ભાજપના આવનારા રાષ્ટ્રીય અધ્યક્ષ ટેક્નિક નહીં, તપષ્યાથી બનેલા નેતા હોય. 
  • ભાજપના નવા અધ્યક્ષ એવા લોકો સાથે જોડાયેલા હોય જે શાખા, પ્રાંત પ્રચારક અને બૂથ સ્તરે કામ કરી રહ્યા હોય. તેમની વિચારધારાની સ્પષ્ટતાને પણ ધ્યાને રાખવામાં આવે. સમાન નાગરિક સંહિતા (UCC), વસ્તી ગણતરી, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને શિક્ષણ સુધાર જેવા મુદ્દે તેમના વિચાર સ્પષ્ટ હોય.

આ પણ વાંચોઃ દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર, વર્ષો સુધી સુનાવણી ચાલે છે : CJIનું મોટું નિવેદન

28 પ્રદેશ અધ્યક્ષ બદલાયા

ભાજપે અત્યાર સુધી 36માંથી 28 રાજ્યોમાં નવા અથવા ફરી નિયુક્ત કરેલા અધ્યક્ષોની જાહેરાત કરી દીધી છે. બાકીના મહત્ત્વપૂર્ણ રાજ્ય જેવા કે, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને ગુજરાતની જાહેરાત કરવાની બાકી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી 50 એરપોર્ટની યાદીમાં અમદાવાદ 12મા સ્થાને | Mumbai Airport Ranked world…

શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી 50 એરપોર્ટની યાદીમાં અમદાવાદ 12મા સ્થાને | Mumbai Airport Ranked world...

500 કરોડ પાણીમાં…. પહેલા જ વરસાદમાં મધ્યપ્રદેશના રીવા એરપોર્ટની બાઉન્ડ્રી વૉલ ધરાશાયી | cracks in …

500 કરોડ પાણીમાં.... પહેલા જ વરસાદમાં મધ્યપ્રદેશના રીવા એરપોર્ટની બાઉન્ડ્રી વૉલ ધરાશાયી | cracks in ...

VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ | VIDEO Diesel la…

VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ | VIDEO Diesel la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત સફળ ઓપરેશન

અમદાવાદ ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત સફળ ઓપરેશન

3 months ago
અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાં જાહેરમાં જુગાર રમાતો હતો | He used to gamble openly in Ambika Comp…

અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાં જાહેરમાં જુગાર રમાતો હતો | He used to gamble openly in Ambika Comp…

6 months ago
વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

1 year ago
કારેલીબાગના મકાનમાંથી ચોરી કરેલા ફર્નિચરના સામાન સાથે બે મહિલા પકડાઇ | tow women caught who theft in…

કારેલીબાગના મકાનમાંથી ચોરી કરેલા ફર્નિચરના સામાન સાથે બે મહિલા પકડાઇ | tow women caught who theft in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News