gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક 10 લાખ મેળવો…’, કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો! | Uni…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
‘ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક 10 લાખ મેળવો…’, કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો! | Uni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Telangana Rural Local Body Elections: કેન્દ્રીય મંત્રી અને કરીમનગરના સાંસદ બંદી સંજય કુમારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં તેમના સંસદીય મતવિસ્તાર હેઠળ આવતા ગામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ‘આ ગામોને 10 લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવશે.’ હવે કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન ચર્ચામાં છે. તેલંગાણામાં ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે.

મંત્રીએ આરોપ લગાવ્યો કે, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને કોંગ્રેસની પૂર્વ સરકારોએ સર્વાનુમતે અધિકારીઓની પસંદગી કરતી પંચાયતોને પૈસા આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ કોઈ પૈસા નહોતા મળ્યા. તેમણે મંગળવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં મતદારોને આ વખતે આવી ચાલમાં ન ફસાવા વિનંતી કરી છે.

ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક 10 લાખ મેળવો

પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે, ‘કરીમનગર ગામો: ભાજપ સમર્થિત ઉમેદવારને સર્વસંમતિથી ચૂંટો અને વિકાસ માટે તાત્કાલિક 10 લાખ મેળવો. જો કરીમનગર લોકસભા મતવિસ્તારમાં તમારું ગામ સર્વસંમતિથી ભાજપ સમર્થિત સરપંચને ચૂંટે છે, તો હું વિલંબ કર્યા વિના અને કોઈ પણ બહાના કર્યા વિના તે ગામના વિકાસ માટે સીધા 10 લાખ આપીશ.’

BRS અને કોંગ્રેસના ઝાંસામાં ન આવશો

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સંજય કુમારે કહ્યું કે સાંસદ હોવાથી મારી પાસે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) હેઠળ ભંડોળ ઉપલબ્ધ છે. સંજય કુમારે કરીમનગરના લોકોને BRS અને કોંગ્રેસના ઝાંસામાં ન આવવા અપીલ કરી અને કહ્યું કે, માત્ર ભાજપ જ પૈસા આપશે.

આ પણ વાંચો: ‘હારની જવાબદારી બધાની પણ સૌથી પહેલા..’, દ.આફ્રિકા સામે પરાજય બાદ ગંભીરનું નિવેદન

તેમણે ચેતવણી આપી કે, જો ‘ભૂલથી’ વિપક્ષી ઉમેદવારો જીતશે તો નવું ભંડોળ નહીં મળશે અને કેન્દ્રીય ભંડોળ પણ વિભાજિત થઈ શકે છે. તેલંગાણા રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં 11, 14 અને 17 ડિસેમ્બરે ત્રણ તબક્કામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…
INDIA

શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…

June 25, 2026
ચેતવણીરૂપ કિસ્સો : વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર ખબર પડી કે વિઝા રદ કરાયા છે | US F …
INDIA

ચેતવણીરૂપ કિસ્સો : વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર ખબર પડી કે વિઝા રદ કરાયા છે | US F …

June 25, 2026
AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે
INDIA

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે

June 25, 2026
Next Post
ગુજરાતની હવા બની ‘ઝેરી’: અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu…

ગુજરાતની હવા બની 'ઝેરી': અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu...

ભારતીય સમાજને જોઈએ છે બલિનો બકરોઃ ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી, ભારતીયોનું હીરો વર્શીપિંગ અને સ્કેપ…

ભારતીય સમાજને જોઈએ છે બલિનો બકરોઃ ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી, ભારતીયોનું હીરો વર્શીપિંગ અને સ્કેપ...

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો! | National News…

મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો! | National News…

5 months ago
ક્લાઈમેટ ચેન્જને કારણે સર્જાનારી ઇમરજન્સી સૌથી વધુ ભારતના ગરીબોને અસર કરશે : નિષ્ણાત

ક્લાઈમેટ ચેન્જને કારણે સર્જાનારી ઇમરજન્સી સૌથી વધુ ભારતના ગરીબોને અસર કરશે : નિષ્ણાત

7 months ago
વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ રોડ પર હંગામી દબાણો દૂર કરાયા : ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત | Temporar…

વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ રોડ પર હંગામી દબાણો દૂર કરાયા : ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત | Temporar…

7 months ago
સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News