gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો વાઈરલ | Madhya Pradesh Po…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો વાઈરલ | Madhya Pradesh Po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Deepak Joshi And Pallaviraj Saxena Marriage : પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કૈલાશ જોશીના પુત્ર અને શિવરાજ સરકારમાં મંત્રી પદ ભોગવી ચુકેલા 63 વર્ષિય દીપક જોશીએ મહિલા કોંગ્રેસના પૂર્વ સચિવ 43 વર્ષિય પલ્લવી રાજ સક્સેના સાથે લગ્ન કર્યા છે. બંનેએ આર્ય સમાજ મંદિરમાં ચાર ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હોવાની તસવીરો સામે આવી છે. પલ્લવીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કર્યા બાદ ડિલીટ કરી નાખી છે. કોંગ્રેસના નેતા બૃજેન્દ્ર શુક્લાએ દીપક જોશીના લગ્નની તસવીરો શેર કરીને અભિનંદન આપ્યા છે.

દીપકે બે-ત્રણ મહિલાઓ સાથે લગ્ન કર્યા હોવાની ચર્ચા

દીપક જોશીએ વધુ બે મહિલા સાથે પણ લગ્ન કર્યા હોવાની ચર્ચા છે. આમાંથી બે કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. પલ્લવી પહેલા નમ્રતા જોશી અને શિખા જોશી (મિત્રા)એ દીપકને પોતાના પત્ની ગણાવ્યા હતા. નમ્રતાએ દાવો કર્યો છે કે, તે દીપકની પત્ની છે અને તેમની સાથે ઘરમાં રહે છે. જ્યારે શિખાએ દાવો કર્યો છે કે, તેણે 2016માં દીપક સાથે લગ્ય કર્યા હતા. દીપકની પ્રથમ પત્નીનું વિજયા છે, જેમનું 2021માં કોરોનાના કારણે નિધન થયું હતું. હવે તેમણે પલ્લવી રાજ સક્સેના (Pallaviraj Saxena) સાથે લગ્ન કર્યા હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો વાઈરલ 2 - image

દીપક જોશીએ શું કહ્યું?

સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ દીપક જોશીએ કહ્યું કે, તેઓ જે પરિવારના છે, તે પરિવારની સામાજિક અને પારિવારિક પ્રતિષ્ઠા ઘણી ઊંચી છે. જે બે મહિલાઓની ચર્ચા થઈ રહી છે, તેમાંથી એક મહિલાએ લગ્ન થયા હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. જ્યારે કેટલાક મામલા કોર્ટમાં ચાલી રહ્યા છે, તેથી આ મામલે જાહેરમાં પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી.

આ પણ વાંચો : પિતાના મોતથી પૈસા કમાવવાનું તરકટ, બે દીકરા સહિત 6ની ધરપકડ, તમિલનાડુની હચમચાવતી ઘટના

હું દોષીત હોઈશ તો કોર્ટ દોષી ઠેરવશે : દીપક જોશી

જોશીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘આપણાથી ભૂલો થઈ છે, પરંતુ વિશ્વાસઘાત નથી કર્યો. જો ભૂલ હોય તો પ્રાયશ્ચિત પણ છે. જો હું દોષીત હોઈશ તો ભારતીય કાયદો મને દોષી ઠેરવશે અને જો નિર્દોશ હોઈશ તો કોર્ટ રાહત આપશે.’

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જોઈએ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના છાણી વિસ્તારમાં ઉદ્યોગ દ્વારા ગેસ છોડવાને કારણે લોકોને દુર્ગંધ અને શ્વાસની તકલીફની ફરિયાદો …

વડોદરાના છાણી વિસ્તારમાં ઉદ્યોગ દ્વારા ગેસ છોડવાને કારણે લોકોને દુર્ગંધ અને શ્વાસની તકલીફની ફરિયાદો ...

પિતાના મોતથી પૈસા કમાવવાનું તરકટ, બે દીકરા સહિત 6ની ધરપકડ, તમિલનાડુની હચમચાવતી ઘટના | TamilNadu Shoc…

પિતાના મોતથી પૈસા કમાવવાનું તરકટ, બે દીકરા સહિત 6ની ધરપકડ, તમિલનાડુની હચમચાવતી ઘટના | TamilNadu Shoc...

સમામાં આવેલા ગુમનામ’ બગીચાનું નામકરણ ક્યારે? : શાસક પક્ષમાં જૂથબંધીના કારણે વિધિ અટક્યાના આક્ષેપો | …

સમામાં આવેલા ગુમનામ' બગીચાનું નામકરણ ક્યારે? : શાસક પક્ષમાં જૂથબંધીના કારણે વિધિ અટક્યાના આક્ષેપો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…

સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…

7 months ago
ભાજપ પાસે રૂ. 10,000 કરોડની રોકડ અને ડિપોઝીટ્સનું જંગી ભંડોળ | BJP has a huge fund of Rs 10 000 cror…

ભાજપ પાસે રૂ. 10,000 કરોડની રોકડ અને ડિપોઝીટ્સનું જંગી ભંડોળ | BJP has a huge fund of Rs 10 000 cror…

5 months ago
પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

3 months ago
‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News