gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ | maharashtra leg…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ | maharashtra leg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gokul Gite wins Nashik MLC seat: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા કથિત ‘ઓપરેશન ટાઇગર’ ની ભારે અટકળો વચ્ચે સોમવારે વિધાન પરિષદની બાકી રહેલી 11 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને મોટી જીત મેળવી કરી છે, પરંતુ નાશિક બેઠક પર ગઠબંધનને એક મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. અહીં ભાજપના જ એક બળવાખોર ઉમેદવારે અપક્ષ તરીકે ચૂંટણી લડીને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના સત્તાવાર ઉમેદવારને પરાજય આપ્યો છે. આ પરિણામો એવા સમયે આવ્યા છે. જ્યારે રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદો પક્ષ પલટો કરીને શિંદે જૂથમાં જોડાવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કુલ 17 માંથી 16 બેઠકો પર મહાયુતિનો કબ્જો

આ વિધાન પરિષદ ચૂંટણીના આંકડા દર્શાવે છે કે મહાયુતિના ઉમેદવારોએ કુલ 17 બેઠકોમાંથી 16 બેઠકો પર વિજય મેળવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 6 બેઠકો પર મહાયુતિના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે બાકીની 11 બેઠકો પર સોમવારે પરિણામો જાહેર થયા હતા. મહાયુતિ ગઠબંધન હેઠળ ભારતીય જનતા પાર્ટીએ 11, શિવસેનાએ 4 અને ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ (NCP) 2 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપ અને એનસીપીએ પોતાની તમામ બેઠકો જીતી લીધી છે, પરંતુ શિવસેનાને નાશિકમાં નુકસાન વેઠવું પડ્યું છે.

આ પણ વાંચો : શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

પ્રચાર કર્યા વગર જ બળવાખોર ઉમેદવારની જીત

નાશિક બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ગોકુલ ગીતેએ શાનદાર જીત મેળવી છે. જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા નરેન્દ્ર દરાડેને હારનો સામનો કરવો પડ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ચૂંટણી પહેલા ગોકુલ ગીતેને પોતાનું નામ પાછું ખેંચવા માટે મનાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મક્કમ રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેમણે આ ચૂંટણી માટે કોઈ ખાસ પ્રચાર પણ કર્યો નહોતો, છતાં મતદારોએ તેમના પર પસંદગી ઉતારી છે. મહાયુતિ ગઠબંધન માટે આ બળવો અને હાર એક મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહી છે.

પરિણામો વચ્ચે ‘ઓપરેશન ટાઇગર’ અંગે નેતાઓના નિવેદનો

આ ચૂંટણી પરિણામોની સાથે જ રાજ્યમાં ‘ઓપરેશન ટાઇગર’ ને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ચર્ચા છે કે શિવસેના યુબીટીના 6 સાંસદો ટૂંક સમયમાં પક્ષ બદલીને શિંદેની શિવસેનાને સમર્થન આપી શકે છે. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સંકેત આપતા કહ્યું કે, ‘તમને ટૂંક સમયમાં જ બ્રેકિંગ ન્યૂઝ મળશે. હું જ્યારે પણ કોઈ ઓપરેશન શરૂ કરું છું, ત્યારે તેને પૂરું કરીને જ જંપુ છું.’ બીજી તરફ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ઓપરેશન સફળ રહ્યું છે અને સંગઠનની સ્થિતિ ઘણી મજબૂત છે, જેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ...

‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…

'ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ... ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા', રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો...

જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દાર…

જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…

4 months ago
અમદાવાદ ખાતે PRGI દ્વારા “પ્રેસ સેવા પોર્ટલ” પર વિશેષ વર્કશોપનું આયોજન કરાયું

અમદાવાદ ખાતે PRGI દ્વારા “પ્રેસ સેવા પોર્ટલ” પર વિશેષ વર્કશોપનું આયોજન કરાયું

11 months ago
અમરેલીમાં ઘોડી પર નહીં પણ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, વીડિયો વાઈરલ | Amreli News Groom come…

અમરેલીમાં ઘોડી પર નહીં પણ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, વીડિયો વાઈરલ | Amreli News Groom come…

6 months ago
સુરત: ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા ‘મરણીયા’ બન્યા હોવાનો …

સુરત: ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા ‘મરણીયા’ બન્યા હોવાનો …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News