gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું ‘ફળ’ મળશે | nati…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું ‘ફળ’ મળશે | nati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National President of BJP: ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય પર પહોંચી શકી નથી. જોકે, એવી ચર્ચા છે કે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની દાવેદારી આ પદ માટે મજબૂત બની છે. આ દાવેદારી મજબૂત થવાનું મુખ્ય કારણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું શાનદાર પ્રદર્શન છે, જ્યાં ધર્મેન્દ્ર પ્રધાનને પાર્ટીએ ચૂંટણી પ્રભારી બનાવ્યા હતા. જોકે, આ અંગે પાર્ટી દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ધર્મેન્દ્ર પ્રધાનની સંગઠન ક્ષમતાથી મજબૂત દાવેદારી

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બિહારની આ જીત ભાજપ અને RSSમાં અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલી આંતરિક ખેંચતાણને સમાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ધર્મેન્દ્ર પ્રધાનની સંગઠન ક્ષમતા અને ચૂંટણી વ્યવસ્થાપનની કુશળતાએ તેમને આ રેસમાં આગળ લાવી દીધા છે. ચૂંટણી પહેલાં તેઓ લાંબા સમય સુધી બિહારમાં રોકાયા હતા, જ્યાં તેમણે એક તરફ બળવાખોરોને ઉમેદવારી પાછી ખેંચવા માટે મનાવ્યા અને બીજી તરફ પાર્ટી કેડરને મજબૂત બનાવવામાં પણ સફળતા મેળવી.

ભાજપને હરિયાણા, મહારાષ્ટ્ર અને બિહારમાં સફળતા

અહેવાલ પ્રમાણે, પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, ‘હરિયાણા, મહારાષ્ટ્ર અને તાજેતરમાં બિહારની ચૂંટણીના પરિણામોએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીને વધુ મજબૂત બનાવી છે. લોકસભા ચૂંટણી દરમિયાન મળેલા આંચકાને કારણે આ જોડી પર જે અસર પડી હતી, તે આ જીતથી ઓછી થઈ છે.’ એક કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ‘આનાથી મોદીજી હવે RSSને એ માટે મનાવવામાં સફળ થઈ શકે છે કે ભાજપના અધ્યક્ષ તેમની પસંદગીના હોય.’

ભાજપ અધ્યક્ષની પસંદગીમાં RSSની ભૂમિકા

જુલાઈ મહિનામાં આ પદ માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું નામ પણ ચર્ચામાં હતું. અહેવાલ મુજબ, જ્યારે ભાજપે ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાન બંનેના નામ આગળ કર્યા, ત્યારે RSSએ મંજૂરી આપતા પહેલાં વિસ્તૃત વિચાર-વિમર્શ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. ધર્મેન્દ્ર પ્રધાન વિશે એવું પણ કહેવાય છે કે તેમણે જ ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બીજૂ જનતા દળથી અલગ થઈને લડવા માટે મનાવ્યા હતા, જેના પરિણામે ભાજપ રાજ્યમાં સત્તા મેળવવામાં સફળ થઈ હતી.

આ પણ વાંચો: પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા

ઉત્તર ભારતમાંથી અધ્યક્ષ બનવાની ધારણા

એક ભાજપ નેતાના હવાલેથી અહેવાલમાં જણાવાયું છે કે, ‘અગાઉ એવા સંકેતો હતા કે ભાજપના અધ્યક્ષ દક્ષિણ ભારતના કોઈ નેતા બની શકે છે. જોકે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે સી.પી. રાધાકૃષ્ણનની પસંદગી થયા બાદ હવે એવી ધારણા છે કે પાર્ટી પ્રમુખ ઉત્તર ભારતમાંથી હશે.’ વર્તમાન અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં પૂરો થયો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને કાર્યકાળમાં વિસ્તાર આપવામાં આવ્યો હતો.’

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું 'ફળ' મળશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…
INDIA

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

March 30, 2026
Next Post
પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા | A strong earthquake…

પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા | A strong earthquake...

‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

'ઈજ્જત તો દેની પડેગી...' સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas...

મોબાઇલ માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી, 73% લોકો ડિજિટલ ગુલામ, દરરોજ 7 કલાક સ્ક્રિન પર પસાર કરે | mobile addiction mental health risk 73 percent digital slaves 7 hours screen time

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં બિલ્ડીંગની લોબી તૂટતાં એક જ ક્ષણમાં 30 પરિવારો રસ્તા પર આવી ગયા : ચંપલ સુદ્ધાં ન રહ્યા, વિ…

વડોદરામાં બિલ્ડીંગની લોબી તૂટતાં એક જ ક્ષણમાં 30 પરિવારો રસ્તા પર આવી ગયા : ચંપલ સુદ્ધાં ન રહ્યા, વિ…

2 weeks ago
કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

7 months ago
મે મહિનામાં 22 લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા | 22 lakh new demat accounts opened in May

મે મહિનામાં 22 લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા | 22 lakh new demat accounts opened in May

10 months ago
પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા

પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News