gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકત…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat BJP: ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના સંગઠનમાં પારદર્શિતા જાળવવા અને આંતરિક અસંતોષને દૂર કરવા માટે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી શહેર અને જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક ‘સેન્સ’ (સર્વસંમતિ/મત લેવા)ના આધારે કરવામાં આવશે, જેના કારણે શહેર-જિલ્લા પ્રમુખો પોતાની રીતે ટીમ બનાવી શકશે નહીં.

શહેર-જિલ્લા પ્રમુખોની ‘મળતિયા’ નીમવાની સત્તા પર કાપ

અત્યાર સુધીની પ્રણાલીમાં શહેર અને જિલ્લા પ્રમુખો પોતાના નજીકના અને મળતિયા લોકોને સંગઠનમાં હોદ્દા ફાળવી દેતા હતા. જેના કારણે અનેક કિસ્સાઓમાં ‘હોદ્દાની લ્હાણી’ કરી હોવાની ફરિયાદો ઉઠતી હતી. જગદીશ વિશ્વકર્માએ આ પ્રથા પર રોક લગાવી છે.  શહેર કે જિલ્લા પ્રમુખ હવે પોતાની રીતે સંગઠનમાં હોદ્દેદાર નીમી શકશે નહીં. આંતરિક અસંતોષ અટકાવવો અને સંગઠનમાં વફાદાર તથા પાયાના કાર્યકરોને તક આપવી.

નિરીક્ષકો દ્વારા 82 નિરીક્ષકોની નિમણૂક

નવા સંગઠનમાં નિમણૂકો માટે કવાયત શરૂ કરી દેવાઈ છે. ભાજપે કુલ મળીને 82 નિરીક્ષકોની નિમણૂક કરી છે, જેઓ દરેક જિલ્લા અને મહાનગરોમાં પહોંચીને સેન્સ લેશે. આગામી 10 નવેમ્બર સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. દરેક જિલ્લા અને મહાનગરોમાં મહામંત્રી, ઉપાધ્યક્ષ, મંત્રી અને કોષાધ્યક્ષ જેવા હોદ્દાઓ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે. તૈયાર કરાયેલી આ તમામ પેનલો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવશે, જેઓ અંતિમ નિર્ણય લેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં સસ્તાં અનાજની 17 હજાર દુકાનો બંધ: બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ

નવી પદ્ધતિના ફાયદા અને અસર

આ નવી પદ્ધતિના અમલથી પક્ષમાં અનેક ફેરફારોની સંભાવના છે. સર્વસંમતિના આધારે હોદ્દો મળતાં પક્ષની આંતરિક એકતા જળવાઈ રહેશે.પક્ષની શિસ્ત અને નિમણૂક પ્રક્રિયામાં પારદર્શિતા વધશે. જો કે, આ નિર્ણયથી શહેર અને જિલ્લા પ્રમુખોની સંગઠન પરની સ્વતંત્રતા અને પ્રભાવ પર કાપ આવશે. વિશ્લેષકો માની રહ્યા છે કે જો જગદીશ વિશ્વકર્માનો આ ‘સેન્સ’ આધારિત નિમણૂકનો પ્રયોગ ગુજરાતમાં સફળ થશે, તો તે રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપ સંગઠનમાં અમલ માટે એક મોડલ બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
ગુજરાતમાં સસ્તાં અનાજની 17 હજાર દુકાનો બંધ: બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ | Gujarat…

ગુજરાતમાં સસ્તાં અનાજની 17 હજાર દુકાનો બંધ: બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ | Gujarat...

ભારતની નંબર-1 ગણાતી IIM અમદાવાદના ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો, આ વર્ષે માત્ર 2 જ વિદ્યાર્થીને વિદ…

ભારતની નંબર-1 ગણાતી IIM અમદાવાદના ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો, આ વર્ષે માત્ર 2 જ વિદ્યાર્થીને વિદ...

ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન કોલ! 72 હજાર લોકોના રૂ.678 કરોડ ચાંઉ | Cyber Fraud i…

ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન કોલ! 72 હજાર લોકોના રૂ.678 કરોડ ચાંઉ | Cyber Fraud i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સીમા હૈદરે મારા પર કાળો જાદુ કર્યો’, સુરેન્દ્રનગરના યુવકે સીમા પર હુમલો કર્યો | seema haider was at…

‘સીમા હૈદરે મારા પર કાળો જાદુ કર્યો’, સુરેન્દ્રનગરના યુવકે સીમા પર હુમલો કર્યો | seema haider was at…

1 year ago
વડોદરામાં એક જ દિવસે બે અછોડા તોડનાર લૂંટારો પકડાયો, રિવોલ્વર કબજે | Robber who broke into two chain…

વડોદરામાં એક જ દિવસે બે અછોડા તોડનાર લૂંટારો પકડાયો, રિવોલ્વર કબજે | Robber who broke into two chain…

9 months ago
મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit …

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit …

8 months ago
મંદીના એંધાણ : સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160 | Signs of recession: Sensex falls 556 points to 8116…

મંદીના એંધાણ : સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160 | Signs of recession: Sensex falls 556 points to 8116…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News