gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicl…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માણસા :  માણસા બાપુપુરા હાઇવે પાસે આવેલી કેનાલ નજીક ગત રવિવારે
રાત્રિના સમયે એક રાજસ્થાની યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતા તેને માથાના ભાગે
ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું જે બાબતે મૃતકના પરિવારજનોને જાણ થતા તેઓ
માણસા દોડી આવ્યા હતા અને આ બાબતે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને
ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કાકણ
સાગવાડા ગામનો મૂળ રહેવાસી અને વતનમાં રહી છૂટક મજૂરીનું કામ કરતો ૪૨ વર્ષીય યુવક
પ્રકાશ બંસીલાલ મેઘવાલ ગત રવિવારે રાત્રે માણસા બાપુપુરા હાઇવે રોડ પર આવેલ કેનાલ
પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી હતી જેના
કારણે યુવકને માથાના ભાગે તેમજ મોઢા પર ગંભીર ઇજાઓ થઈ હતી તો અકસ્માતની જાણ થતા
આજુબાજુ થી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્ત ને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલ ખાતે
ખસેડયો હતો.

 પરંતુ વધુ સારવાર
મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું બીજી બાજુ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને
થતા તેઓ પણ માણસા દોડી આવ્યા હતા જે બાદ મૃતક ના ભાઈએ અકસ્માત સર્જી મોત નીપજાવનાર
અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી
કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …
GUJARAT

May 9, 2026
વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…

Next Post
વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t...

HSN કોડની કારણે કસ્ટમ્સમાં ઊભા થતાં મિસમેચની સમસ્યા ઉકેલી આપે | Solve issue of HSN Code

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ-ગોધરા સેક્શન પર ટ્રેનોની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી વધારી | Speed ​​of trains increased to …

5 months ago
યુઝરે ઈંગ્લિશમાં કર્યો એવો સવાલ કે ખુદ શશી થરુરનું માથું ચકરાઈ ગયું, કહ્યું- ભાઈ શું કહેવા માગો છો? …

9 months ago
મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 160 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 160 cr…

3 months ago
વિશ્વામિત્ર નદીમાં ઝંપલાવનાર આધેડનો 4 કિમી દૂર મૃતદેહ મળ્યો | Body of middle aged man who jumped int…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News