gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ | BJP’s imperialism: Still…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ | BJP’s imperialism: Still…
0
VIEWS
Share on FacebookShare on Twitter

44 પંચાયતો જીત્યા બાદ પણ સામ્રાજ્યવાદી મનોવૃત્તિ : કોંગ્રેસની વાંકાનેર, કલ્યાણપુર, લીલીયા અને આપની લાલપુર, વિસાવદર, ભેસાણ, બગસરા તાલુકા પંચાયતમાં ગાબડું પાડવા માટે તડજોડની વ્યૂહરચના

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય સમીકરણો સ્પષ્ટ કરી દીધા છે. ભાજપે આ વિસ્તારમાં પોતાનો દબદબો સાબિત કરતા રાજકોટ સહિત તમામ 4 મહાનગરપાલિકાઓ અને 8 જિલ્લા પંચાયતો પર કેસરિયો લહેરાવ્યો છે. નગરપાલિકાઓની વાત કરીએ તો 18 પૈકી 15 પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 55 માંથી 44 તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. જો કે, આ પ્રચંડ જીત બાદ પણ ભાજપ વિપક્ષ પાસે રહેલી 7 અને ગુંચવણમાં પડેલી ત્રણ મળીને બાકીની 11 તાલુકા પંચાયતોમાં પણ સત્તા સ્થાપવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

સૌરાષ્ટ્રના રાજકારણમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ વિષય એ છે કે 80% થી વધુ બેઠકો જીત્યા હોવા છતાં ભાજપ શા માટે નાની પંચાયતો પાછળ પડયું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાસે રહેલી 7 મહત્વની તાલુકા પંચાયતો છીનવી લેવા માટે પડદા પાછળ તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. લાલપુર, બગસરા, વિસાવદર અને ભેસાણ જેવી પંચાયતોમાં આપનો દબદબો છે, જ્યારે વાંકાનેર, કલ્યાણપુર અને લીલીયામાં કોંગ્રેસ પાસે બહુમતી છે. ભાજપ હવે આ વિસ્તારોમાં વિપક્ષી સભ્યોને પોતાની તરફ ખેંચીને સત્તા હસ્તગત કરવા માંગે છે. 

સૌરાષ્ટ્રની 44 તાલુકા પંચાયતોમાં અત્યારે ભાજપ પાસે ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, પડધરી, રાજકોટ, વિંછીયા, હળવદ, મા.મિંયાણા, મોરબી, ટંકારા, ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડિયા, કાલાવડ, ભાણવડ, ખંભાળિયા, દ્વારકા, કેશોદ, મા.હાટિના, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, ગીરગઢડા, સુત્રાપાડા, ઉના, વેરાવળ, કુતિયાણા, પોરબંદર, રાણાવાવ, અમરેલી, બાબરા, ધારી, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ, લાઠી, રાજુલા અને સાવરકુંડલાનો બહુમતી સાથે કબજો છે. જો કે, આ ચૂંટણીઓના પરિણામો દર્શાવે છે કે ભાજપ માત્ર જીતવા માંગતું નથી, પણ વિરોધ પક્ષોના મૂળિયા ઉખેડી નાખવા માંગે છે. 44 પંચાયતોમાં શાસન હોવા છતાં બાકીની 11 પંચાયતો માટે થતી આ મથામણ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટેનો પાયો હોઈ શકે છે. વિપક્ષી છાવણીમાં અત્યારે સત્તા બચાવવાનો ફફડાટ છે, જ્યારે ભાજપ સામ-દામ-દંડ-ભેદની નીતિ સાથે આગળ વધી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

June 17, 2026
મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…
GUJARAT

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

June 17, 2026
Next Post
જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો ‘ચિઠ્ઠી’ નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties…

જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો 'ચિઠ્ઠી' નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties...

2 પુત્રીના લગ્ન પ્રસંગે જ પિતાનું હાર્ટએટેકથી મોત | Father of Two Daughrers dies of heart attack at …

2 પુત્રીના લગ્ન પ્રસંગે જ પિતાનું હાર્ટએટેકથી મોત | Father of Two Daughrers dies of heart attack at ...

મુરલીધર નર્સિંગ કોલેજની લાયબ્રેરીમાં છતમાંથી પંખો પડતાં 3 વિદ્યાર્થિનીને ઇજા | 3 students injured wh…

મુરલીધર નર્સિંગ કોલેજની લાયબ્રેરીમાં છતમાંથી પંખો પડતાં 3 વિદ્યાર્થિનીને ઇજા | 3 students injured wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

8 months ago
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

9 months ago
ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો | Effe…

ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો | Effe…

10 months ago
નેશનલ હાઇવે-48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ | Woman caught with liquor in car on National…

નેશનલ હાઇવે-48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ | Woman caught with liquor in car on National…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News