gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે | Vadodara will get 5 office …

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે | Vadodara will get 5 office …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની થયેલી ચૂંટણીના એક મહિનાથી વધુ સમય પસાર થયા બાદ ભારે મથામણના અંતે શહેરને આવતીકાલે મેયર સહિત પાંચ હોદ્દા પદાધિકારીની જાહેરાત કરાશે. જે અંગે ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેટરોની બેઠક આવતીકાલે મળશે જેમાં નામોની જાહેરાત કરાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઈ તા.26મીએ યોજાઇ હતી.

આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળી હતી. આમ છતાં પણ શહેરને નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ પક્ષના નેતા અને દંડકના હોદ્દા માટે સતત એક મહિના સુધી ઇન્તજાર કરવો પડ્યો હતો. હવે આવતીકાલે પાલિકાની બેઠક યોજાવાની છે ત્યારે આ બેઠકમાં શહેરને નવા મેયર સહિતના નવા પદાઅધિકારીઓની જાહેરાત થશે. 

આ અગાઉ કારેલીબાગ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે તમામ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો એકત્ર થશે. જ્યાં વડોદરાના નવા મેયર સહિતના વિવિધ હોદ્દેદારોના નામની જાહેરાત થયા બાદ પાલિકા કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે યોજાનારી બેઠકમાં નવા મેયર સહિત વિવિધ પદાધિકારીઓના નામની કાયદેસર રીતે ચૂંટણી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
વડોદરા સન ફાર્મા રોડ શાંતિનગર ગુડાના મકાનોમાં પાણી ડ્રેનેજ મુદ્દે હોબાળો : ફરિયાદોની સેન્ચ્યુરી | Up…

વડોદરા સન ફાર્મા રોડ શાંતિનગર ગુડાના મકાનોમાં પાણી ડ્રેનેજ મુદ્દે હોબાળો : ફરિયાદોની સેન્ચ્યુરી | Up...

પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોનો યુવતીની સાસરેમાં જઈને હુમલો | Family members of a girl who had …

પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોનો યુવતીની સાસરેમાં જઈને હુમલો | Family members of a girl who had ...

બાજવાની ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર ઉઠાવી બાઈક સવાર બે ગઠીયા ફરાર | 2 youths abscond af…

બાજવાની ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર ઉઠાવી બાઈક સવાર બે ગઠીયા ફરાર | 2 youths abscond af...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં સુરક્ષાદળો પર નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં CRPF ઇન્સ્પેક્ટર સહિત ત્રણ જવાન ઘાયલ | Naxalite…

12 months ago
અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…

4 months ago
સરહદ પર ફરજ બજાવતા જવાનોને વિદ્યાર્થીઓ 2700 દિવાળી કાર્ડ મોકલશે | students of journalism faculty of …

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News