gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરહદ પર ફરજ બજાવતા જવાનોને વિદ્યાર્થીઓ 2700 દિવાળી કાર્ડ મોકલશે | students of journalism faculty of …

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
સરહદ પર ફરજ બજાવતા જવાનોને વિદ્યાર્થીઓ 2700 દિવાળી કાર્ડ મોકલશે | students of journalism faculty of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની  ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓ સતત નવમા વર્ષે સરહદ પર ફરજ બજાવતા સુરક્ષા દળોના જવાનોને હાથથી બનાવેલા હાથથી બનાવેલા ૨૭૦૦ જેટલા દિવાળી ગ્રિટિંગ કાર્ડ મોકલશે.આ કાર્ડ દેશની સરહદો કચ્છ, તેજપુર (આસામ), કારગીલ અને તેલંગાણામાં મોકલવામાં આવ્યા છે.

 ફેકલ્ટીના ભૂતપૂર્વ સેનેટ સભ્ય અને  બી ધ ચેન્જ ગુ્રપના ફાઉન્ડર સરલ પટેલે જણાવ્યું હતું કે ૨૦૧૬માં ઉરી હમલા બાદ ૭૫૦ દિવાળી કાર્ડથી આ પ્રવૃત્તિની શરુઆત કરી હતી. આ વર્ષે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે  વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ દિવાળી કાર્ડ બનાવ્યાં હતાં. આ અભિયાનમાં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સ્કૂલો અને બીજી શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. આ વર્ષે ૨૦૦ જેટલા કાર્ડ  વિદ્યાર્થીઓએ બનાવ્યા છે.ફેકલ્ટી ડીન પ્રો. નીતિ ચોપરાએ કહ્યું હતું કે  વિદ્યાર્થીઓ દર વર્ષે જવાનોનો દેશની સુરક્ષા કરવા બદલ દિવાળી કાર્ડ મોકલીને  આભાર વ્યક્ત કરે છે. 

વિદ્યાર્થીઓએ બનાવેલા કાર્ડ પોસ્ટ મારફતે રવાના કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

Next Post
૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477 cr…

૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused's bail application rejected in Rs 477 cr...

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર | Godhra’s Signal Phaliya ga…

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર | Godhra's Signal Phaliya ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

2 months ago
કરોડિયા વિસ્તારમાં ચાલતું ગેરકાયદે કતલખાનુ ઝડપાયું

7 months ago
બંધ મકાનમાં ગેલેરીના દરવાજા તોડી બે તોલાની લગડી તેમજ 95 હજાર રોકડાની ચોરી | Two tola gold and 95 tho…

10 months ago
ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News