gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભાજપે પ્રતિ સાંસદ 20 કરોડ ખર્ચ્યા…’ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે TMCના ગંભીર આક્ષેપ | tmc alleges b…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in INDIA
0 0
0
‘ભાજપે પ્રતિ સાંસદ 20 કરોડ ખર્ચ્યા…’ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે TMCના ગંભીર આક્ષેપ | tmc alleges b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Allegations on Presidential Election Result: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનની જીત પર વિપક્ષે પ્રશ્નો ઊભા કર્યા છે. ભાજપ પર પ્રહાર કરતા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવે દાવો કર્યો હતો કે, ભાજપે દરેક વોટ ખરીદવા માટે પ્રતિ સાંસદ 15 થી 20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

ભાજપ સામે ગંભીર આરોપ 

લોકસભામાં TMC સંસદીય પક્ષનું નેતૃત્વ કરી રહેલા અભિષેકે ભાજપ પર લોકશાહીને નબળી પાડવા માટે પૈસાની શક્તિનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓ મંગળવારે (9 સપ્ટેમ્બર) યોજાયેલી ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવા માટે ‘પૈસાની થેલીઓ’ લઈને આવ્યા હતા.

આ પણ વાંચોઃ બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ

સાંસદ પર 15-20 કરોડ ખર્ચ્યાનો આરોપ 

દિલ્હીથી પરત ફર્યા બાદ કોલકાતા એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા અભિષેકે કહ્યું, ‘કેટલાક લોકો સાથે વાત કર્યા પછી, હું કહી શકું છું કે ભાજપે મત ખરીદવા માટે દરેક વ્યક્તિ પર 15-20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સભ્યો લોકોનો વિશ્વાસ અને લાગણીઓ વેચી રહ્યા છે. પ્રતિનિધિઓને ખરીદી શકાય છે, પરંતુ લોકોને નહીં.’

ટીએમસીના સાંસદોએ કર્યો મોટો દાવો 

તેમણે દાવો કર્યો હતો કે, તૃણમૂલ કોંગ્રેસના તમામ 41 સાંસદો (28 લોકસભા સભ્યો અને 13 રાજ્યસભા સભ્યો) એ વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીના પક્ષમાં મતદાન કર્યું હતું. સુદીપ બંદોપાધ્યાય અને સૌગત રોય બીમાર હોવા છતાં આવ્યા અને મતદાન કર્યું. તેમણે પ્રશ્ન કર્યો કે NDAના આંકડા અંદાજ કરતાં કેવી રીતે વધી ગયા, જ્યારે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ના આંકડા ઓછા પડ્યા, જોકે કોંગ્રેસના નેતા જયરામ રમેશે અગાઉ દાવો કર્યો હતો કે 315 સાંસદોએ રેડ્ડીને ટેકો આપવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા

વિશ્વાસઘાત તરફ ઈશારો 

વિપક્ષીમાં વિશ્વાસઘાત તરફ ઈશારો કરતા અભિષેકે આરોપ લગાવ્યો કે, ‘ગુપ્ત મતદાન હોવાથી ‘ક્રોસ વોટિંગ’ થયું કે વિપક્ષી સભ્યોના મત નકારવામાં આવ્યા તે કહેવું મુશ્કેલ છે. ભલે હું ‘ક્રોસ વોટિંગ’ સ્વીકારું પણ આમ આદમી પાર્ટી (AAP) જેવા કેટલાક પક્ષો છે, જેમાં એક મહિલા સાંસદ ખુલ્લેઆમ ભાજપને ટેકો આપે છે અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બોલે છે. આવા બે-ચાર સાંસદો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…
INDIA

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

April 2, 2026
SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …
INDIA

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

April 2, 2026
ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…
INDIA

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

April 2, 2026
Next Post
‘આતંકીઓને શરણ આપનારા દેશોથી અમારે કંઇ નથી શીખવું…’ UNHRCમાં પાક.ને ભારતે તતડાવ્યું | india slams p…

'આતંકીઓને શરણ આપનારા દેશોથી અમારે કંઇ નથી શીખવું...' UNHRCમાં પાક.ને ભારતે તતડાવ્યું | india slams p...

બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ | Bihar rjd leader…

બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ | Bihar rjd leader...

અમેરિકાના ટેરિફની ભારત પર કોઈ અસર નહીં! ટ્રમ્પને જ ઝટકો, ફિચનો ચોંકાવનારો રિપોર્ટ | India’s Economic…

અમેરિકાના ટેરિફની ભારત પર કોઈ અસર નહીં! ટ્રમ્પને જ ઝટકો, ફિચનો ચોંકાવનારો રિપોર્ટ | India's Economic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …

NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …

9 months ago
‘કોઈક તો અમારું સાંભળો’, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh…

‘કોઈક તો અમારું સાંભળો’, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh…

4 months ago
દુનિયાનાં સૌથી સબળ ફાયટર જેટ એફ-35નો ઈરાને શિકાર કરતાં દુનિયામાં આશ્ચર્ય | The world is surprised wh…

દુનિયાનાં સૌથી સબળ ફાયટર જેટ એફ-35નો ઈરાને શિકાર કરતાં દુનિયામાં આશ્ચર્ય | The world is surprised wh…

2 weeks ago
અમદાવાદ: AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા 12 વર્ષના કિશોરનું મોત, માતા ઈજાગ્રસ્ત, ચાલકની ધરપકડ | Ahmed…

અમદાવાદ: AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા 12 વર્ષના કિશોરનું મોત, માતા ઈજાગ્રસ્ત, ચાલકની ધરપકડ | Ahmed…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News