gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે’ લદ્દાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર …

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
‘ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે’ લદ્દાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Arvind Kejriwal Statement On Ladakh Violence : લદ્દાખમાં થયેલી હિંસા મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, ભાજપ સત્તાના નશામાં આવીને લોકોનો અવાજ દબાવી રહી છે. વાસ્તવમાં લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા તેમજ બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવાની માંગ મુદ્દે હજારો યુવાઓ બુધવારે રસ્તા ઉપર આવી ગયા હતા, જેના કારણે લેહમાં બુધવારે ભારે હિંસા થઈ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ભાજપ કાર્યાલયને આંગ ચાપવાની સાથે અનેક વાહનો પણ સળગાવાયા હતા. ઘટનામાં ચાર લોકોના મોત અને 40 સુરક્ષા કર્મચારીઓ સહિત 70 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે.

લદ્દાખના લોકોનો સાથ આપવો જોઈએ : અરવિંદ કેજરીવાલ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, ‘દરેક સાચા દેશભક્તે લદ્દાખના લોકોનો સાથ આપવો જોઈએ. આપણે અંગ્રેજો પાસેથી એટલા માટે આઝાદી નહોતી લીધી કે જનતા અંગ્રેજોને બદલે ભાજપની ગુલામ બની જાય.’

‘ભાજપ લોકોના અધિકાર છીનવી રહી છે’

તેમણે કહ્યું કે, ‘લોકશાહી માટે ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારિઓએ બલિદાન આપ્યું હતું. જેના કારણે દરેક ભારતીયોને પોતાની સરકાર પસંદ કરવાનો અધિકાર મળ્યો, જોકે આજે ભાજપ સત્તાના નશામાં એક પછી એક રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી રહી છે અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો છીનવી રહી છે.’

‘લદ્દાખની લડાઈ, આખા દેશની લડાઈ બની જશે’

તેમણે વધુમાં લખ્યું છે કે, ‘લદ્દાખના લોકો શું માંગી રહ્યા છે? તેઓ ફક્ત પોતાના વોટનો અધિકાર, સરકાર ચૂંટવાનો અધિકાર માંગી રહ્યા છે. પરંતુ ભાજપ તેમનો અવાજ દબાવી રહી છે. વારંવાર વચનો આપવા છતાં તેમને વોટનો અધિકાર આપી રહી નથી. લોકશાહી પ્રજાનો અવાજ છે અને જ્યારે સરકાર તે અવાજ દબાવે તો પ્રજાનું કર્તવ્ય છે કે, તેઓ પોતાનો અવાજ બંલુદ કરે. દેશની લોકશાહીને બચાવવી હોય તો આ તાનાશાહી વિરુદ્ધ ચૂપ ન બેસાય. આજે લદ્દાખની લડાઈ, આવતીકાલે આખા દેશની લડાઈ બની શકે છે.’

આ પણ વાંચો : લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ

ડાબેરી પક્ષોએ ભાજપને જવાબદાર ઠેરવી

CPI (M) અને CPI (ML) લિબરેશન સહિતના ડાબેરી પક્ષોએ હિંસા માટે ભાજપની નેતૃત્વવાળી સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારે લોકશાહી માંગણીઓને સતત અવગણી રહી છે અને દમન કરી રહી છે, જેના કારણે આ સંકટ ઊભું થયું છે. સીપીઆઈ (એમ)ના નેતા એમ.એ.બેબીએ ભાજપ પર લેહ-ત્રિપુરાના લોકોને દગો આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આ હિંસા લોકોની હતાશાનું પરિણામ છે.’

આ પણ વાંચો : Explainer: લદાખ ભડકે બળવાનું કારણ છે છઠ્ઠી અનુસૂચિનું સુરક્ષા કવચ, જાણો શું છે આ જોગવાઈ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ | GSRT…

નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ | GSRT...

વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter…

વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter...

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી રહેલા મંત્રીજીને દારૂની ખાલી બોટલ મળી, હળવેકથી કુલપતિને આપી દી…

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી રહેલા મંત્રીજીને દારૂની ખાલી બોટલ મળી, હળવેકથી કુલપતિને આપી દી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા 151થી વધુ જીવદયા રક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા 151થી વધુ જીવદયા રક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

11 months ago
આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ | Drugs worth over Rs 23 crore seized in An…

આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ | Drugs worth over Rs 23 crore seized in An…

11 months ago
કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou…

કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou…

8 months ago
વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …

વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News