gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ… | BJP MP Purshottam Rupa…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ… | BJP MP Purshottam Rupa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fuel Crisis: પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોની ગરમાગરમ ચર્ચાઓ હજુ શાંત થઈ નથી, ત્યાં જ જનતા પર મોંઘવારી અને ઈંધણ કટોકટીનો મોટો ડામ પડ્યો છે. અત્યાર સુધી વિપક્ષી નેતાઓ દ્વારા પેટ્રોલ-ડીઝલની અછત અંગે જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી, તેને સરકાર ‘ચૂંટણીલક્ષી અફવા’ ગણાવીને ફગાવી રહી હતી. પરંતુ હવે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના વરિષ્ઠ સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જ ઈંધણ અછતની પોલ ખોલી નાખી છે. રૂપાલાએ સ્વીકાર્યું છે કે દેશમાં હવે માત્ર 40 ટકા જ પેટ્રોલ-ડીઝલનો જથ્થો બચ્યો છે. સાંસદના આ ધડાકા બાદ “ગભરાવાની કોઈ જરૂર નથી” તેવા સરકારના દાવાઓની સચ્ચાઈ ખુલ્લી પડી ગઈ છે.

વાહનચાલકો સંયમ જાળવે, પેટ્રોલ પંપો પર લાગી લાંબી કતારો

છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતમાં કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી પેટ્રોલ-ડીઝલની ભયંકર અછતને લઈને કાગારોળ મચી છે. રાજ્યના અસંખ્ય પેટ્રોલ પંપો પર ‘સ્ટોક નથી’ તેવા પાટિયાં ઝૂલી રહ્યા છે. ટુ-વ્હીલરથી લઈને કાર અને ટ્રક ચાલકો ઈંધણ મેળવવા માટે આમતેમ ભટકી રહ્યા છે. જ્યાં થોડો ઘણો જથ્થો ઉપલબ્ધ છે, ત્યાં કલાકો લાંબી કતારો જોવા મળી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ સરકાર એક જ રટણ રટી રહી છે કે જનતા અફવાઓથી સાવધાન રહે અને દોડધામ ન કરે. જોકે, ખુદ ભાજપના જ સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ વાહનચાલકોને સંયમ રાખવાની અને કરકસરથી પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરવાની સલાહ આપતાં પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું સાબિત થઈ ગયું છે.

આ પણ વાંચો: વચનોમાં નંબર-1 અને સુરક્ષામાં ‘0’… વિકાસની દોટમાં વડીલો અસુરક્ષિત, ગુજરાત મોડેલની પોલ ખુલી

‘એરકન્ડિશન્ડ સ્ટેડિયમોમાં તાયફા કેમ?‘ – ભારતીય કિસાન સંઘનો આક્રોશ

એક તરફ વૈશ્વિક યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય કટોકટીના બહાના હેઠળ સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે, ત્યારે ભારતીય કિસાન સંઘે સરકારની ઊંઘ ઉડાડી દે તેવી અણીયારી માંગ કરી છે. કિસાન સંઘે તીખા સવાલો કરતા કહ્યું છે કે, જો દેશમાં ઈંધણની આવી ભયંકર કટોકટી હોય અને દેશના અન્નદાતાને ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા માટે બે લીટર ડીઝલ પણ લાઈનમાં ઊભા રહ્યા પછી નથી મળતું, તો પછી એરકન્ડિશન્ડ સ્ટેડિયમોમાં ફ્લડ-લાઈટોના ભપકા વચ્ચે ક્રિકેટના સટ્ટા-સોદા અને મનોરંજનના નામે થતા તાયફાઓ પાછળ આટલો બગાડ કેમ કરવામાં આવે છે? શું આ દેશભક્તિ છે?

કિસાન સંઘની મોટી માંગ 

વૈશ્વિક પરિસ્થિતિ અને દેશમાં ઈંધણની ગંભીર કટોકટીને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ માંગ કરી છે કે દેશમાં રમાઈ રહેલી આઈપીએલ (IPL) મેચો અને મોટા પાયે યોજાતા સાંસ્કૃતિક ડાયરાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવો જોઈએ. ટૂંકમાં, સત્તાધારી પક્ષના જ સાંસદે જ્યારે આ ભયાવહ સત્ય સ્વીકારવું પડ્યું છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે. જો સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઈંધણની આ અછત વધુ વિકટ અને ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
વચનોમાં નંબર-1 અને સુરક્ષામાં ‘0’… વિકાસની દોટમાં વડીલો અસુરક્ષિત, ગુજરાત મોડેલની પોલ ખુલી | Gujar…

વચનોમાં નંબર-1 અને સુરક્ષામાં '0'... વિકાસની દોટમાં વડીલો અસુરક્ષિત, ગુજરાત મોડેલની પોલ ખુલી | Gujar...

લદાખમાં આર્મીનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ, ચમત્કારિક બચાવ બાદ અધિકારીઓની સેલ્ફી વાઇરલ | Army Cheetah …

લદાખમાં આર્મીનું 'ચિતા' હેલિકોપ્ટર ક્રેશ, ચમત્કારિક બચાવ બાદ અધિકારીઓની સેલ્ફી વાઇરલ | Army Cheetah ...

‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન | pm m…

'તમારા પર ભારતની જવાબદારી છે...', રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન | pm m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર | VIDEO Chief Minist…

VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર | VIDEO Chief Minist…

6 months ago
અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર | Ahmedaba…

અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર | Ahmedaba…

3 months ago
કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું | Collector Ketan Thakka…

કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું | Collector Ketan Thakka…

12 months ago
AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…

AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News