gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in INDIA
0 0
0
ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Modi Government Given Saugat E Modi To Muslim :  ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને ભાજપ આગામી સમયમાં 32 લાખ ગરીબ મુસ્લિમોને સૌગાત-એ-મોદી કિટનું વિતરણ કરવાનો છે. ઈદના સમયે કોઈ ગરીબ મુસ્લિમ ઉજવણી કર્યા વગર ન રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભાજપ 32 લાખ મુસ્લિમોને મદદ કરવા માટે મોદી કિટનું વિતરણ કરશે. આ માટે ભાજપે સંગઠન સ્તરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપના 32000 પદાધિકારીઓને 32000 મસ્જિદોનો સંપર્ક સાધવાનું કામ સોંપાયું છે. તેના દ્વારા દરેક અધિકારી 100 ગરીબોને મદદ કરશે. આ રીતે ૩૨ લાખ કિટનું વિતરણ કરવામાં આવશે. ઈદ ઉજવવામાં ગરીબ પરિવારોને કોઈ મુશ્કેલી ન આવે અને તેમને કોઈ અછત ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવાનું પદાધિકારીઓને કહેવામાં આવ્યું છે. તેના માટે જ કિટ વહેંચવામાં આવશે. 

આ ઉપરાંત મોદીના નેતૃત્ત્વમાં એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. ટૂંક સમયમાં તેના વિશે પણ માહિતી જાહેર કરવામાં આવશે. સિદ્દીકીએ વધુમાં જણાવ્યું કે, ઈદ, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, નવરોઝ, ભારતીય નવ વર્ષ ને ધ્યાનમાં રાખીને ધાર્મિક એકતા જળવાય અને સામાજિક સૌહાર્દ વધે તે માટે આ પ્રકારના કાર્યક્રમ કરાશે અને લોકોને મદદ પહોંચાડવામાં આવશે. મોદી કિટમાં જરૂરિયાતની વસ્તુઓ, કપડાં, ડ્રાયફ્રુટ, ખજૂર, સેવઈયા અને અન્ય સામગ્રી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ગંગા-જમુની તહજિબને પ્રોત્સાહન અને બળ મળે તે માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રમઝાનમાં દાનનું મહત્ત્વ વધારે હોવાથી મિસ્કીન, નબળા પાડોશીઓ અને ગરીબ સંબંધીઓની મદદ કરવી જોઈએ. આ વિચારને ધ્યાને રાખીને ભાજપ દ્વારા ગરીબ લઘુમતી સમુદાયોને કિટનું વિતરણ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…
INDIA

વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…

May 9, 2026
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…
INDIA

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

May 9, 2026
Next Post
જામનગર નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો | young…

જામનગર નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો | young...

કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b…

કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b...

જામનગરમાં ગેરકાયદે ઘાસચારો પહોંચાડવા માટે આવતા વાહનચાલકો સામે મનપાના તંત્રની કડક કાર્યવાહી | Strict …

જામનગરમાં ગેરકાયદે ઘાસચારો પહોંચાડવા માટે આવતા વાહનચાલકો સામે મનપાના તંત્રની કડક કાર્યવાહી | Strict ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરીક્ષાના આગલા દિવસે અધ્યાપકોએ પેપર સેટ કર્યા | Professors set papers the…

MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરીક્ષાના આગલા દિવસે અધ્યાપકોએ પેપર સેટ કર્યા | Professors set papers the…

2 months ago
કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવાતા ગ્રાહકોમાં અસંતોષ | Dissatisfaction among customers as smar…

કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવાતા ગ્રાહકોમાં અસંતોષ | Dissatisfaction among customers as smar…

9 months ago
ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ : વેપારી પર હુમલો કરી લૂંટ! | Anti social elements harass K…

ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ : વેપારી પર હુમલો કરી લૂંટ! | Anti social elements harass K…

7 months ago
VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ થઈ

VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ થઈ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News