gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in Business
0 0
0
૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૧૫ એપ્રિલના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક ધિરાણ વૃદ્ધિ ધીમી પડી ૧૫ ટકાની અંદર રહી હતી. ૩૧મી માર્ચના પખવાડિયામાં ૧૫.૯૬ ટકાની સામે ૧૫ એપ્રિલના પખવાડિયામાં બેન્ક ધિરાણ વૃદ્ધિ ધીમી પડીને ૧૪.૮૮ ટકા રહી હતી એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા જણાવે છે. બેન્કિંગ વ્યવસ્થામાં થાપણની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ નોંધપાત્ર ઊંચી રહ્યા કરે છે. 

૩૧મી માર્ચના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક ધિરાણનો આંક રૂપિયા ૨૧૮ લાખ કરોડ રહ્યો હતો જે ૧૫ એપ્રિલના અંતે ઘટી રૂપિયા ૨૧૪ લાખ કરોડ રહ્યો હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. ગયા વર્ષના ૧૮ એપ્રિલના સમાપ્ત થયેલા પખવાડિયામાં કુલ બેન્ક ધિરાણ આંક રૂપિયા ૧૮૬  લાખ કરોડ રહ્યો હતો.  

ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ નોંધપાત્ર નીચી રહી હોવાનું કહી શકાય એમ છે. ૧૫ એપ્રિલના પખવાડિયામાં થાપણ વૃદ્ધિ ૧૨.૧૨ ટકા રહી હતી.

૧૫ એપ્રિલના પખવાડિયાના અંતે બેન્કિંગ વ્યવસ્થામાં થાપણ આંક રૂપિયા ૨૬૧.૮૮ લાખ કરોડ રહ્યો હતો જે ગયા વર્ષના ૧૮ એપ્રિલના પખવાડિયામાં રૂપિયા ૨૩૩.૫૬ લાખ કરોડ રહ્યો હતો.  

૩૧મી માર્ચના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક ધિરાણ વૃદ્ધિ છેલ્લા બે નાણાં વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિ રહી હતી. નાણાં વર્ષની સમાપ્તિ પહેલા બેન્કો પોતાના ધિરાણ ટાર્ગટને પૂરા કરવા આક્રમક પ્રયત્નો કરતી હોવાથી ૩૧મી માર્ચના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ઊંચી જોવા મળી હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.છેલ્લા સતત સાત મહિનાથી દર પખવાડિયે બેન્ક ધિરાણ વૃદ્ધિ સતત દ્વીઅંકમાં રહી છે એમ પ્રાપ્ત આંકડા પર નજર નાખતા જણાય છે. 

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પરિણામે દેશમાં માગ ખાસ કરીને વાહનો તથા રહેઠાણ માગ વધવા સાથે ધિરાણ ઉપાડમાં પણ વધારો થયો છે. રિઝર્વ બેન્ક દ્વારા ધિરાણ દર પણ સતત નીચા રખાવાને કારણે નીચા દરે લોન ઉપાડમાં વૃદ્ધિ જળવાઈ રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઓટો ઉદ્યોગના મતે E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી | Auto industry says testing necessary befor…

ઓટો ઉદ્યોગના મતે E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી | Auto industry says testing necessary befor...

વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર પચાસ ટકા જ ખાંડ નિકાસ થવા સંભવ | Only fifty percent sugar in the…

વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર પચાસ ટકા જ ખાંડ નિકાસ થવા સંભવ | Only fifty percent sugar in the...

ક્રુડ તેલ ઊંચા મથાળેથી ઘટી પ્રતિ બેરલ 110 ડોલર પર ઉતરી આવ્યું | Crude oil falls from highs to 110 pe…

ક્રુડ તેલ ઊંચા મથાળેથી ઘટી પ્રતિ બેરલ 110 ડોલર પર ઉતરી આવ્યું | Crude oil falls from highs to 110 pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …

11 months ago
હદના વાદ વિવાદમાં પડ્યા વગર માનવતાનું ઉત્તમ ઉદરણ પુરું પાડતી અમદાવાદ ખોખરા પોલીસ

હદના વાદ વિવાદમાં પડ્યા વગર માનવતાનું ઉત્તમ ઉદરણ પુરું પાડતી અમદાવાદ ખોખરા પોલીસ

1 year ago
ગોધરામાં ગારમેન્ટની દુકાન ભડભડ સળગી ઉઠી, ફાયર જવાનોએ બિલ્ડિંગમાં ઘુસીને આગ પર મેળવ્યો કાબૂ | Panchma…

ગોધરામાં ગારમેન્ટની દુકાન ભડભડ સળગી ઉઠી, ફાયર જવાનોએ બિલ્ડિંગમાં ઘુસીને આગ પર મેળવ્યો કાબૂ | Panchma…

6 months ago
ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News