gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | If the ten…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | If the ten…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court verdict : ભાડુઆત દ્વારા ભાડા કરારની શરતોનો ભંગ કર્યો હોય તો શું મિલકત માલિક પોતાની મિલકત ખાલી કરાવી શકે એ મતલબના ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલા કાયદાકીય મુદ્દાનો પ્રત્યુત્તર જસ્ટિસ સંજીવ ઠાકરે હકારાત્મક આપ્યો હતો અને ઠરાવ્યું હતું કે, મિલકત માલિકની મંજૂરી કે પરવાનગી વિના ભાડુઆત જે હેતુ માટે મિલકત અપાઇ હતી તે હેતુ કે વેપાર બદલી શકે નહી. આ સંજોગોમાં ભાડા કરારની શરત ભંગ બદલ મિલકત ખાલી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખ્યો હતો. 

ભાડુઆતને મિલકત ખાલી કરાવવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને હાઇકોર્ટે બહાલ રાખ્યો

આ કેસમાં અમદાવાદના એક મિલકત માલિકે પોતાની મિલકત સાયકલ રિપેરના ધંધા માટે ભાડુઆતને આપી હતી અને તે અંગે કાયદેસર ભાડા કરાર(શરતો સાથેનો) કર્યો હતો. જો કે, બાદમાં ભાડુઆતે મિલકતના ઉપયોગનો હેતુ બદલી સીટ કવર અને એસેસરીઝના વ્યવસાય માટે કરતાં વિવાદ ટ્રાયલ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને તેમાં ટ્રાયલ કોર્ટે હુકમથી ભાડુઆતને વ્યવસાયિક મિલકત ખાલી કરવા અંગેનો હુકમ કર્યો હતો. 

જો કે, એપેલેટ બેંચે આ હુકમ રદ કરતાં મિલકત માલિકત તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સિવિલ રિવીઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, જસ્ટિસ સંજીવ ઠાકરે અરજદાર મકાન માલિકની રિવીઝન અરજી ગ્રાહ્ય રાખી ટ્રાયલ કોર્ટના મિલકત ખાલી કરાવવા અંગેના હુકમને બહાલ રાખ્યો હતો અને એપેલેટ બેંચના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. 

હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, ભાડા કરારની શરતોમાં સ્પષ્ટ હતું કે, મિલકતનો ઉપયોગ માત્ર ને માત્ર સાયકલ રીપેરીંગ વ્યવસાય માટે જ થવો જોઇએ અને અન્ય કોઇપણ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહી. કોર્ટ કમિશનરના રિપોર્ટ મુજબ પણ મિલકતનો ઉપયોગ સીટ કવર, નંબર પલેટ, ઓટોમોબાઇલ એસેસરીઝના વ્યવસાય માટે થઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. 

ભાડુઆત તરફથી બચાવ કરાયો હતો કે, શહેરના વ્યવસાયમાં અને સમાજ તથા વિકાસની સમગ્ર પરિસ્થિતિઓમાં ફેરફારના કારણે તેમના દ્વારા સાયકલ રીપેરીંગનો વ્યવસાય ચાલુ રાખી શકાયો ન હતો અને કારણ કે, સાયકલનો ઉપયોગ ઘટી રહ્યો હતો. તેથી તેઓ બીજો વ્યવસાય કરવા મજબૂર બન્યા હતા.  

જો કે, હાઇકોર્ટે આ દલીલોને ફગાવતાં જણાવ્યું હતું કે, ભાડુઆત દ્વારા તેમની ઉલટતપાસમાં ખુદ સ્વીકારવામાં આવ્યું છે કે, મિલકતના વિવાદીત સ્થળે તેઓએ પોતાનો ધંધો બદલવા માટે મિલકત માલિકની કોઇ પરવાનગી કે મંજૂરી લીધી ન હતી. મિલકત માલિકની પરવાનગી કે સંમંતિ વિના ભાડુઆત તેમને જે હેતુ માટે મિલકત આપવામાં આવી હતી, તે હેતુ સિવાય અન્ય કોઇ કામ માટે મિલકતનો ઉપયોગ કરી શકે નહી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
દૂધાળા પશુઓ મામલે ‘ઉલ્ટી ગંગા’, ગાયને વાછરડી, ભેંસને પાડી જ જન્મે એવા બીજદાનની ડિમાન્ડ | Demand for …

દૂધાળા પશુઓ મામલે 'ઉલ્ટી ગંગા', ગાયને વાછરડી, ભેંસને પાડી જ જન્મે એવા બીજદાનની ડિમાન્ડ | Demand for ...

પૈસા ફેંક-તમાશા દેખ: ભ્રષ્ટ બાબુઓના રાજમાં લોકોના કામ થતા નથી, સરકારે લીધો નિર્ણય | gujarat governme…

પૈસા ફેંક-તમાશા દેખ: ભ્રષ્ટ બાબુઓના રાજમાં લોકોના કામ થતા નથી, સરકારે લીધો નિર્ણય | gujarat governme...

તમારા મુખ્યમંત્રી બંધારણની મજાક ઉડાવે તો શું અમે હાથ પર હાથ મૂકી બેસી રહીશું?, કેમ ભડકી સુપ્રીમ કોર્…

તમારા મુખ્યમંત્રી બંધારણની મજાક ઉડાવે તો શું અમે હાથ પર હાથ મૂકી બેસી રહીશું?, કેમ ભડકી સુપ્રીમ કોર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…

6 months ago
જામનગરમાં બ્રેઇન ડેડ થયેલા યુવાનના અંગદાનથી 5 લોકોને નવજીવન | 5 people regained life through organ d…

જામનગરમાં બ્રેઇન ડેડ થયેલા યુવાનના અંગદાનથી 5 લોકોને નવજીવન | 5 people regained life through organ d…

1 year ago
યુવકને માર મારવા મુદ્દે ખુટવડા પીએસઆઈ સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધાયો | Case registered against …

યુવકને માર મારવા મુદ્દે ખુટવડા પીએસઆઈ સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધાયો | Case registered against …

2 months ago
દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી | Delhi will now hav…

દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી | Delhi will now hav…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News