gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા
સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં તમામ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ
લેવામાં આવ્યા બાદ હાલ આ કેસમાં ફાઇનલ દલીલો ચાલી રહી છે ત્યારે આજે સરકાર પક્ષે
હાજર ત્રણ એડવોકેટે આરોપીઓ સામે સક્ષમ પુરાવા હોવાની રજૂઆત સાથે સતત ચાર કલાક સુધી
દલીલો કરી હતી. આ કેસમાં કુલ ૪૫ સાક્ષીઓએ જુબાની આપી છે અને  એક પણ સાક્ષી હોસ્ટાઇલ જાહેર થયો નથી.

ઉલ્લેખનીય છે કે, તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ની રાત્રે પાંચ શખ્સે સગીર
કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસમાં
પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા
, મુમતાઝ
ઉર્ફે આફતાબ
,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી
બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ
કોર્ટમાં હાલ ચાલી રહી છે ત્યારે તમામ ૪૫ સાક્ષીની જુબાની પુરી થયા બાદ આરોપીના
ફર્ધર સ્ટેમેન્ટ પણ લેવાઇ જતા હવે ફાઇનલ દલીલો કોર્ટમાં શરૃ થઇ છે.

સ્પેશ્યલ સરકારી વકીલ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, આજે  કોર્ટમાં સરકાર તરફે અંદાજે ચાર કલાક સુધી
દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ સાક્ષીઓએ આપેલી જુબાની સાયન્ટિફિક
પુરાવા તેમજ સીસીટીવી ફુટેજ સહિતના જે પુરાવાઓ છે તે આરોપીઓ સામેનો ગુનો પુરવાર
કરતા હોવાની દલીલો કરવામાં આવી હતી.સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ તેમજ
સુરતના મુખ્ય સરકારી વકીલ પણ હાજર રહ્યાં હતા અને અંદાજે ચાર કલાક સુધી દલીલો કરવામાં
આવ્યા બાદ ન્યાયાધીશે કેસની વધુ સુનાવણી તા.૭ મેના રોજ રાખવાનું ઠરાવ્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાયલી ગેંગ રેપ કેસમાં તમામ ૪૫
સાક્ષીની જુબાની
, ક્રોસ, ફર્ધર સ્ટેટમેન્ટ
સહિતની તમામ કાનુની પ્રક્રિયાઓ પુરી થઇ ગઇ હોવાથી ફાઇનલ દલીલો પુરી થયા બાદ આ
મહિનાના અંત સુધીમાં કેસનો ચૂકાદો આપી જશે તેમ મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે
,
ભાયલી ગેંગ રેપ કેસની ઘટના નવરાત્રીના તહેવારમાં બનતા આ બનાવે સમગ્ર
ગુજરાતમાં ભારે ચકચારી જગાવી હતી અને રાજ્ય સરકારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આ
કેસમાં વડોદરાના મુખ્ય સરકારી વકીલ ઉપરાંત સુરતના મુખ્ય સરકારી વકીલ અને એક સિનિયર
વકીલની સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci...

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: ...

અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap…

અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રીક ટનનું મત્સ્ય ઉત્પાદન : સરકારી સહાય મર્યાદિત | Fisherm…

જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રીક ટનનું મત્સ્ય ઉત્પાદન : સરકારી સહાય મર્યાદિત | Fisherm…

11 months ago
ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda…

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda…

10 months ago
મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…

મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…

4 months ago
જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત

જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News