gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત | Injured person died in accident that h…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત | Injured person died in accident that h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

,સાંકરદા  ગામે ચાલતા જતા રાહદરીને અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સાંકરદા ગામ નાળિયા વગામાં રહેતા રયજીભાઇ મોતીભાઇ પરમાર ( ઉં.વ.૫૫) ગત ૫ મી તારીખે બચુભાઇ  હિંમતભાઇ  પરમાર સાથે સાંકરદા ગામ તરફથી ડેરીમાં દૂધ ભરાવીને ચાલતા ઘરે જતા હતા. તે દરમિયાન સાંકરદા ગામ તરફથી પૂરઝડપે આવતી રિક્ષાના ચાલકે રયજીભાઇને પાછળના ભાગેથી ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેઓને માથામાં ગંભીર ઇજા થઇ હતી. રિક્ષા ચાલક કીરિટભાઇ અર્જુનસિંહ સોલંકી (રહે. મોક્સી ગામ,ઇબ્રામપુરા,તા.સાવલી) ઉભો રહ્યો હતો. તેની જ રિક્ષામાં ઇજાગ્રસ્ત રયજીભાઇને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં  આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે તેઓનું મોત થયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 6000 students take admission in m…

Next Post
ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a…

ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a...

વડોદરામાં ઝૂમાં મગર, કાચબાના ઈંડાનું કૃત્રિમ રીતે સેવન, બચ્ચાને વિશ્વામિત્રીમાં છોડાયા | incubation …

વડોદરામાં ઝૂમાં મગર, કાચબાના ઈંડાનું કૃત્રિમ રીતે સેવન, બચ્ચાને વિશ્વામિત્રીમાં છોડાયા | incubation ...

ધો.૧૦ ની વિદ્યાર્થિનીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Class 10 student commits suicide by hanging herself

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

8 months ago
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

4 months ago
પંચમહાલ: શહેરામાં MGVCLનો સપાટો, 20 ટીમોના 30 ગામોમાં દરોડા, 79 કનેક્શનમાં લંગરિયા પકડાયા | MGVCL ra…

3 months ago
પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News