gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની એર સ્ટ્રાઇકથી ફફડતાં આતંકીઓને પાક. લશ્કરના બંકરમાં શરણ | Terrorists fleeing Indian air strike…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
ભારતની એર સ્ટ્રાઇકથી ફફડતાં આતંકીઓને પાક. લશ્કરના બંકરમાં શરણ | Terrorists fleeing Indian air strike…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આતંકીઓને લશ્કરના બન્કરોમા રહેવાનો પાક.નો આદેશ

– બેસરન ઘાટી પર આતંકીઓએ હુમલો કર્યો ત્યાં ક્યાંય સીસીટીવી ફૂટેજ ન હતા, આર્મીને પણ પહોંચતા કલાક લાગ્યો

નવી દિલ્હી : પહલગામ હુમલા પછી ભારતના સંભવિત વળતા પ્રહારના ડરે પાકિસ્તાનો પાક અધિકૃત કાશ્મીર (પીઓક)માં કેટલાય આતંકવાદી લોન્ચપેડ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. પાકે. આતંકવાદીઓને લશ્કરના બંકરમાં શિફ્ટ થવા જણાવ્યું છે જેથી તે ભારતની કાર્યવાહીથી બચી શકે. આતંકવાદીઓ પીઓકેના લોન્ચ પેડમાંથી જમ્મુ-કાશ્મીરમાં દાખલ થાય છે. 

ભારતીય સુરક્ષા એજન્સીઓએ કેટલાક લોન્ચ પેડની ઓળખ કરી હતી, જેમા આ લોન્ચ પેડથી આતંકવાદીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેલ, સારડી, દુધનિયાલ, અથમુકમ, જુરા, લીપા, પછિબન, ફોરવર્ડ કહુટા, કોટલી, ખુઇરત્તા, મંધાર, નિકેલ, ચમનકોટ અને જાનકોટમાં કેટલાક લોન્ચ પેડ છે, જ્યાં આતંકવાદી હંમેશા હાજર હોય છે.

સરહદ પર તનાવની વચ્ચે કાશ્મીરમાં એલઓસીની પાસે રહેતા લોકોને હવે પોતાની સલામતીની ચિંતા સતાવી રહી છે. તેઓ હવે પોતાની સુરક્ષામાં લાગેલા છે. તેમા પણ ખાસ કરીને પીઓકેમાં ભારતીય લશ્કરની કાર્યવાહીની ચેતવણી પછી ચિંતા વધી છે.પહલગામની જે બેસરન ઘાટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તેમા ક્યાંય સીસીટીવી ફૂટેજ ન હતા. આ કારણે તપાસ એજન્સીઓ નજરે જોનારાઓના નિવેદનો પર આગળ વધી રહી છે. પહલગામમાં જ્યાં પર્યટકોની સૌથી વધારે ભીડ રહેતી હતી ત્યાં સીઆરપીએફની બે કંપનીઓ રહેતી હતી. પરંતુ કેટલાક મહિના પહેલા સીઆરપીેફની બેમાંથી એક કંપનીને બીજા સ્થળે મોકલાઈ હતી. હવે જ્યાં આ હુમલો થયો ત્યાં હાજર સીઆરપીએફની સૌથી નજીકની ક્વિક રિસ્પોન્સ ટીમને પણ પહોંચવામાં કલાકથી વધુ સમય લાગ્યો હતો. વાસ્તવમાં આ હુમલો થયો ત્યાં વાહન જઈ શકતું ન હતુ. તેથી ત્યાં પગે ચાલતા જવું પડતું હતું અથવા તો ખચ્ચર પર બેસીને જવું પડતું હતું. તેથી સીઆરપીએફની ટુકડી ત્યાં પહોંચી તે પહેલા આતંકવાદીઓ તેમનું કામ કરી જંગલમાં ગાયબ થઈ ગયા હતા. 

પહલગામ આતંકવાદી હુમલાનો તપાસ કરતી એજન્સીઓને શંકા છે કે આ હુમલામાં ચીનની મોબાઇલ કંપની હુવેઈના સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આના પગલે આતંકવાદીઓના કમ્યુનિકેશનની નવી પદ્ધતિને લઈને ચિંતા વધી છે. સર્વેલન્સ સિસ્ટમથી હુવેઈ સેટેલાઇટ ફોનની એક્ટિવિટીની ખબર પડી છે. હવે હુમલા સાથે  તેના જોડાણની તપાસ કરવામાં આવી રહી છે. ચીનની કંપની હુવેઈ ભારતમાં પ્રતિબંધિત છે.  તે બિલ્ટ ઇન સેટેલાઇટ કમ્યુનિકેશન ફીચર સાથે સ્માર્ટફોન બનાવે છે. તેમા ૬૦ પ્રો, પી-૬૦ સીરીઝ અને નોવા-૧૧ અલ્ટ્રા સામેલ છે. આ ડિવાઇસોને ખાસ કરીને ચીનના ટિયાનટોંગ-૧ સેટેલાઇટ સાથે કનેક્ટ કરવા ડિઝાઇન કરવામાં આવ્યા છે. 

પહલગામમાં આતંકવાદી હુમલા પછી સરહદ પર તનાવ વધેલો છે. પાકિસ્તાન વાસ્તવિક અંકુશરેખા પર સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકે. લગભગ ૨૭ અને ૨૮મી એપ્રિલની રાતે ઉશ્કેરણી વગર ગોળીબાર શરૂ કરી દીધો. ભારતીય સૈનિકોએ તેનો વળતો જવાબ આપ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
વિશ્વના બજારોમાં અનિશ્ચિતતા, ઉથલપાથલ અને અરાજકતા | Uncertainty turmoil and chaos in world markets

વિશ્વના બજારોમાં અનિશ્ચિતતા, ઉથલપાથલ અને અરાજકતા | Uncertainty turmoil and chaos in world markets

ભારત સરકારે 16 પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી | Indian government blocks 16 Pakistani YouTube c…

ભારત સરકારે 16 પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી | Indian government blocks 16 Pakistani YouTube c...

મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા | F…

નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા | F…

6 months ago
અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું | Ekkewe polis ra atai ewe leen…

અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું | Ekkewe polis ra atai ewe leen…

7 months ago
‘ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી …

‘ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી …

7 months ago
ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News