gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ |…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indias Defence Export 2024-25 : ભારતનું અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. થોડા વર્ષો બાદ દેશની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનવાની છે. નાણાંકીય વર્ષ 2024-25માં દેશની આયાત અને નિકાસ હરણફાળ ગતિએ વધી રહી છે. આ સાથે સંરક્ષણ નિકાસમાં પણ દર વર્ષે ધરખમ વધારો થઈ રહ્યો છે. 2024-25માં દેશની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. તેમાં અગાઉના વર્ષ 2023-24 કરતાં 12.04 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

એક વર્ષમાં સંરક્ષણ નિકાસમાં રૂ. 2539 કરોડનો વધારો

નાણાંકીય વર્ષ 2023-24માં 21083 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ નોંધાઈ હતી, ત્યારે આ વર્ષે 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. એટલે કે 2023-24ની તુલનાએ 2024-25માં સંરક્ષણ નિકાસમાં 12.04 ટકાનો વધારો થયો છે. આમ દેશના સંરક્ષણ નિકાસમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 2539 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

વૈશ્વિક માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી

નાણાંકીય વર્ષ 2024-25માં સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો(DPSU)એ 42.85 ટકાની સંરક્ષણ નિકાસ નોંધાવી છે. આ ડેટા પરથી કહી શકાય કે, વૈશ્વિક માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશ વૈશ્વિક પુરવઠામાં એક મહત્ત્વનું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, કહ્યું- ‘હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોને પણ મળશે વન રેન્ક, વન પેન્શન’

સંરક્ષણ ક્ષેત્રે DPSU સહિત ખાનગી ક્ષેત્રનો પણ મહત્ત્વનો ફાળો

ભારતે વર્ષ 2024-25માં સંરક્ષણ ક્ષેત્રે રૂ. 23,622 કરોડની નિકાસ કરી છે, જેમાં ખાનગી ક્ષેત્રએ 15233 કરોડ રૂપિયાનું અને ડીપીએસયુનું 8389 કરોડ રૂપિયા યોગદાન નોંધાવ્યું છે. આ પહેલાં વર્ષ 2023-24ની સંરક્ષણ નિકાસમાં ખાનગી ક્ષેત્રનો 15209 કરોડ રૂપિયાનો, જ્યારે ડીપીએસયુનો 5873 કરોડ રૂપિયાનો ફાળો હતો.

સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ સુધી પહોંચશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા હાંસલ કરવા બદલ તમામ હિતધારકોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2029 સુધીમાં સંરક્ષણ નિકાસ 50000 કરોડ રૂપિયા સુધી વધારવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો : પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ના જોડશો…ડેલિગેશન મુદ્દે પવારની રાઉતને સલાહ | dont mi…

સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ના જોડશો...ડેલિગેશન મુદ્દે પવારની રાઉતને સલાહ | dont mi...

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, કહ્યું- ‘હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોને પણ મળશે વન રેન્ક, વન પેન્શન’…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, કહ્યું- ‘હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોને પણ મળશે વન રેન્ક, વન પેન્શન’...

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા NIA કસ્ટડીમાં, જાસૂસીના આરોપ સંબંધમાં થશે પૂછપરછ, તેના પિતાએ કરી ચોંકાવનાર…

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા NIA કસ્ટડીમાં, જાસૂસીના આરોપ સંબંધમાં થશે પૂછપરછ, તેના પિતાએ કરી ચોંકાવનાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણીમાં રેકોર્ડ મતદાનના 5 મોટા ફેક્ટર, મતદારો કેવી રીતે બૂથ સુધી આકર્ષાયા? | Five factors be…

બિહાર ચૂંટણીમાં રેકોર્ડ મતદાનના 5 મોટા ફેક્ટર, મતદારો કેવી રીતે બૂથ સુધી આકર્ષાયા? | Five factors be…

8 months ago
અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

2 months ago
ચોખા ઝેર બની રહ્યા છે : ભારત, ચીન તેમજ દ.પૂ. એશિયાનાં દેશોમાં ચોખાના વધુ ઉપયોગથી કેન્સરની ભીતિ | Ric…

ચોખા ઝેર બની રહ્યા છે : ભારત, ચીન તેમજ દ.પૂ. એશિયાનાં દેશોમાં ચોખાના વધુ ઉપયોગથી કેન્સરની ભીતિ | Ric…

1 year ago
જામનગર તાલુકાના માટલી ગામમાંથી એક યુવતી ગુમ : પ્રેમ સંબંધના કારણે ઘરેથી નીકળી ગયાની આશંકા | A young …

જામનગર તાલુકાના માટલી ગામમાંથી એક યુવતી ગુમ : પ્રેમ સંબંધના કારણે ઘરેથી નીકળી ગયાની આશંકા | A young …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News