gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air pollution in India: વાયુ પ્રદુષણ હવે માત્ર પ્રદુષણનો જ વિષય નથી રહ્યો, પરંતુ આ સીધો માનવ જીવનને જોખમમાં મુકતો  સૌથી મોટો સ્વાસ્થ્યનું સંકટ બની ગયો છે. હાલમાં જ જારી થયેલા લેન્સેટ કાઉન્ટડાઉન રિપોર્ટ, કે જે WHO ના સાથ સહકારથી તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે 2022માં ભારતમાં PM 2.5 જેવા સૌથી નાનાં નાનાં કણ પ્રદુષણના સંપર્કમાં આવવાથી 17 લાખથી વધુ લોકોના મોત નીપજ્યા છે. PM 2.5 એટલા નાના કણો છે કે, આ ફેંફસાની ઊંડે સુધી પ્રવેશીને ગંભીર બીમારીયોનું કારણ બને છે. ત્યારે આવો જાણીએ કે, WHO નો આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: ઓપરેશન સિંદૂર સમયે રાફેલ ઉડાવનારી શિવાંગી સાથે રાષ્ટ્રપતિએ પડાવ્યો ફોટો, પાકિસ્તાનની પોલ ખોલી

WHO ના આ રિપોર્ટમાં શું છે?

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ સંખ્યા છેલ્લા 12 વર્ષની તુલનાએ નોંધપાત્ર રીતે વધુ છે. તેનો અર્થ એ છે કે, વાયુ પ્રદૂષણનું જોખમ સતત વધી રહ્યું છે અને તેની આરોગ્ય પર ઊંડી અસર પડી રહી છે. લેન્સેટ રિપોર્ટ પ્રમાણે ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે થતા મૃત્યુ હવે ચિંતાજનક સ્તરે વધ્યું છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં માનવસર્જિત વાયુ પ્રદૂષણથી 2022 માં 1,718,000 થી વધુ મૃત્યુ થશે. જે 2010 ની સરખામણીમાં 38 ટકાનો વધારો દર્શાવે છે. કોલસો અને પ્રવાહી ગેસ આમાં આશરે 44 ટકા ફાળો આપે છે. કોલસાના ઉપયોગથી જ 394,000 મૃત્યુ થયા હતા. જેમાંથી 298,000 મૃત્યુ પાવર પ્લાન્ટમાં કોલસાના ઉપયોગને કારણે થયા હતા. માર્ગ પરિવહનમાં પેટ્રોલના ઉપયોગથી 269,000 મૃત્યુ થયા હતા.

વાયુ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન ચેતવણી

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, ભારતમાં વાયુ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનની અસર અત્યંત ગંભીર છે. 2024 સુધીમાં સરેરાશ ભારતમાં દરેક વ્યક્તિ આશરે 20 દિવસ લૂ નો સામનો કરવો પડે છે અને તેમાંથી લગભગ એક તૃતીયાંશ સીધા આબોહવા પરિવર્તનને કારણે થશે. એટલું જ નહીં ગરમી સંબંધિત મૃત્યુમાં 23 ટકાનો વધારો થયો છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે વાયુ પ્રદૂષણે ભારતને વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક બનાવ્યો છે. કોલકાતા સ્થિત પલ્મોનોલોજિસ્ટ અરૂપ હલદારે જણાવ્યું હતું કે, 2022 માં વાયુ પ્રદૂષણથી થયેલા મૃત્યુ તે વર્ષે કોવિડ-19 થી થયેલા મૃત્યુ કરતા ત્રણ ગણા વધુ હતા. આ આંકડો સ્પષ્ટપણે વાયુ પ્રદૂષણના ખતરનાક રુપ અને માનવ સ્વાસ્થ્ય પર તેની વ્યાપક આર્થિક અને સામાજિક અસર દર્શાવે છે. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : કંપની પીડિતોને માટે શું કરી રહી છે, ક્યારે આવશે ફાઈનલ રિપોર્ટ? CEOએ આપ્યો જવાબ

રિપોર્ટમાં આર્થિક નુકસાનનો પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો. 2022 માં વાયુ પ્રદૂષણને કારણે અકાળ મૃત્યુનું મૂલ્ય આશરે $339.4 બિલિયન હતું, જે ભારતના GDP ના 9.5 ટકા જેટલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T…

ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T...

VIDEO: ઓપરેશન સિંદૂર સમયે રાફેલ ઉડાવનારી શિવાંગી સાથે રાષ્ટ્રપતિએ પડાવ્યો ફોટો, પાકિસ્તાનની પોલ ખોલી…

VIDEO: ઓપરેશન સિંદૂર સમયે રાફેલ ઉડાવનારી શિવાંગી સાથે રાષ્ટ્રપતિએ પડાવ્યો ફોટો, પાકિસ્તાનની પોલ ખોલી...

‘એક સમયે PM પદના દાવેદાર નીતિશ હવે CM બનશે કે નહીં, તે પણ નક્કી નથી’, ગેહલોતના પ્રહાર | Bihar Assemb…

'એક સમયે PM પદના દાવેદાર નીતિશ હવે CM બનશે કે નહીં, તે પણ નક્કી નથી', ગેહલોતના પ્રહાર | Bihar Assemb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે સુરવા ગીર ગામની સીમમાં ફાર્મહાઉસમાં જુગારધામ ઝડપાયું | Now a gambling den has been busted in a f…

હવે સુરવા ગીર ગામની સીમમાં ફાર્મહાઉસમાં જુગારધામ ઝડપાયું | Now a gambling den has been busted in a f…

1 year ago
પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who …

પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who …

8 months ago
‘108’ સેવાનું તારણ : આણંદ જિલ્લામાં આજે ઈમરજન્સી કોલમાં 10.98 ટકાનો વધરો થશે | 108 service results: …

‘108’ સેવાનું તારણ : આણંદ જિલ્લામાં આજે ઈમરજન્સી કોલમાં 10.98 ટકાનો વધરો થશે | 108 service results: …

9 months ago
પંચમહાલ: કાલોલના ડેરોલ રેલવે અંડરપાસનો RCC સ્લેબ તૂટ્યો, સદનસીબે 4 લોકોનો બચાવ, વાહનવ્યવહાર ઠપ્પ | p…

પંચમહાલ: કાલોલના ડેરોલ રેલવે અંડરપાસનો RCC સ્લેબ તૂટ્યો, સદનસીબે 4 લોકોનો બચાવ, વાહનવ્યવહાર ઠપ્પ | p…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News