gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવે…’ મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માગ | russia…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in INDIA
0 0
0
‘ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવે…’ મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માગ | russia…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Russia Supports India UNSC Membership Again: ભારત અને રશિયા વચ્ચે રાજકીય મિત્રતાને 78 વર્ષ પૂર્ણ થયા છે.  કોલ્ડવૉરથી માંડી પાકિસ્તાન યુદ્ધ સુધી રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી છે. હવે ફરી એકવાર રશિયા પોતાની મિત્રતા નિભાવતાં ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં સામેલ કરવાની માગ કરી રહ્યું છે. રશિયાએ UNSCમાં ભારતને કાયમી સભ્ય પદ આપવાની માગ ઉઠાવી છે. રશિયાના વિદેશ મંત્રાલયે બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોને 78 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવતાં આ માગ કરી હતી.

રશિયાના વિદેશ મંત્રાલયે UNSCમાં ભારતને કાયમી સભ્ય પદ આપવા સમર્થન આપ્યું છે. તદુપરાંત સ્લોવાકિયાએ પણ ભારતને કાયમી સભ્ય બનાવવાની વાતને સમર્થન આપ્યું છે.  1945માં શરૂ થયેલા યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં હાલ કુલ 15 સભ્યો છે. જેમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન, બ્રિટન  પાંચ  સ્થાયી સભ્ય દેશ છે. જ્યારે 10 અસ્થાયી સભ્ય દેશ સામેલ છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી લે છે.

આ પણ વાંચોઃ માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR

ભારત-રશિયાના સંબંધોને ગાઢ બનાવાશે

રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારત સાથે રાજકીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માગીએ છીએ. બંને દેશો વચ્ચે રાજકીય સંવાદ વધુ મજબૂત બને તેમજ બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાતનો સિલસિલો ચાલુ રાખવા પ્રયાસો થશે. બંને દેશો વચ્ચે વેપાર સંબંધ સતત વધી 60 અબજ ડોલરે પહોંચ્યા છે. પરમાણુ ઉર્જા પર પણ અમે સહયોગ આપી રહ્યા છીએ.  બંને દેશો વચ્ચે ડિફેન્સ, સ્પેસ, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન થવુ જોઈએ. બંને દેશો વચ્ચે પરમાણુ ઉર્જા પર સહયોગ થઈ રહ્યો છે. તમિલનાડુના કુંડનકુલમમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે પુતિન ભારતની મુલાકાત લેશે. રશિયાએ પણ પોતાની વિક્ટ્રી ડે પરેડમાં PM મોદીને આમંત્રણ આપ્યું  હતું. જેમાં ભાગ લેવા વિદેશ મંત્રી એસ. જયશંકર જવાના છે.

UNSCમાં ક્યાં અટવાયું ભારત

UNSCમાં કાયમી સભ્ય પદ માટે ભારત લાંબા સમયથી રાહ જોઈ રહ્યું છે. તે વિશ્વનું સૌથી શક્તિશાળી સંગઠન છે. જેમાં સ્થાયી સભ્યો પાસે વીટો પાવર હોય છે. જ્યારે અસ્થાયી સભ્યો પાસે વીટોની તાકાત હોતી નથી. ભારતને સ્થાયી સભ્ય પદ આપવા માટે રશિયા, અમેરિકા અને ફ્રાન્સ સહિત વિશ્વના અનેક દેશોએ સમર્થન આપ્યું છે. પરંતુ ચીનની અડોડાઈના કારણે તેને સભ્ય પદ મળી રહ્યું નથી. ચીન ભારતને સ્થાયી સભ્ય બનાવવા માગતું નથી. કારણકે, તેનાથી એશિયામાં તેનો એકાધિકાર ખતમ થઈ જવાની ભીતિ છે. ચીન યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં એશિયાનું પ્રતિનિધિત્વ કરવા માગે છે.

'ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવે...' મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માગ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR | d…

માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR | d...

બિહારમાં મેઘપ્રકોપની આઘાતજનક ઘટના: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત | Father daughter…

બિહારમાં મેઘપ્રકોપની આઘાતજનક ઘટના: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત | Father daughter...

અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી | Poli…

અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી | Poli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના પાંચ ગામોની બહેનો માટે અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો | A program…

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના પાંચ ગામોની બહેનો માટે અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો | A program…

2 months ago
કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

6 months ago
યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

3 weeks ago
વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત | Veraval: Husb…

વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત | Veraval: Husb…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News