gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR | d…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in INDIA
0 0
0
માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR | d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MP MLA’s Son Beating Devas Mata Mandir Pujari: મધ્ય પ્રદેશના દેવાસમાં માતા ટેકરી પર અડધી રાત્રે ભાજપ ધારાસભ્યના પુત્રની ગુંડાગીરી સામે પોલીસ મૂકદર્શક બની હતી. કોંગ્રેસ અને પૂજારી સંગઠન દ્વારા આ મામલે ભારે વિરોધ થતાં અંતે ચાર દિવસ બાદ પોલીસે ધારાસભ્ય ગોલુ શુક્લાના પુત્ર રુદ્રાક્ષ સહિત નવ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. સીસીટીવી ફુટેજના આધારે રૂદ્રાક્ષે પિતા ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો. પોલીસે તેની વિરૂદ્ધ જાહેરમાં ગાળાગાળી, બેદરકારીપૂર્વક વાહન હંકારવા ઉપરાંત ધક્કામુક્કી કરવા સહિત ખુલ્લેઆમ ગુંડાગીરી કરવાની કલમો હેઠળ કેસ નોંધાયો છે. તેનું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. છોટી માતા મંદિરના પુજારી ઉપદેશ નાથે તેની વિરૂદ્ધ 12 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે દેવાસના જીતુ રઘુવંશી વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધી છે.

ત્રણ દિવસમાં માફી માગવાની માગ

ભાજપના ધારાસભ્ય ગોલુ શુક્લાના પુત્ર રૂદ્રાક્ષ શુક્લાની ગુંડાગીરી પર કોંગ્રેસે શાસક પક્ષ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે મંદિર પુજારી સંગઠનનો પત્ર જાહેર કરી ધારાસભ્યના પુત્રને ત્રણ દિવસની અંદર જાહેરમાં માફી માગવાની માગ કરી છે. કોંગ્રેસ શહેર અધ્યક્ષ સુરજીત સિંહ ચડ્ડાએ જણાવ્યું કે, તે રાત્રે 12 વાગ્યે પુજા કરવા ગયો, તેના કરતાં સવારે ચાર વાગ્યે જતો. સવારે ચાર વાગ્યે મંદિર-મસ્જિદ, ગુરૂદ્વારા, અને ચર્ચના દ્વાર ખુલે છે. સનાતની ધારાસભ્ય પોતાના દિકરાને સમજાવે અને શીખવે કે, મંદિરે જવાનો યોગ્ય સમય શું છે?

આ પણ વાંચોઃ રોબર્ટ વાડ્રાને EDનું બીજીવાર તેડું, જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા

પુજારી સાથે મારપીટ કરી

મોડી રાત્રે 12.40 વાગ્યે દેવાસના પ્રસિદ્ધ ચામુંડા માતાના મંદિરે ભાજપના ધારાસભ્ય ગોલુ શુક્લાના પુત્ર રુદ્રાક્ષે પોતાના મિત્રો સાથે  આશરે એક ડઝન કારના કાફલા સાથે પહોંચ્યો હતો. જ્યાં તેણે બંધ મંદિરના પટ ખોલવા ગાળાગાળી કરી હતી. ધાક-ધમકી આપતાં પુજારીને માર પણ માર્યો હતો. તમામ લોકો નશામાં હતાં. આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ સ્પષ્ટતા આપતાં નિવેદન આપ્યું  હતું કે,  રાત્રે ઈન્દોરથી અમુક દર્શનાર્થીઓ ગાડીઓના કાફલા સાથે મંદિરે પહોંચ્યા હતા. 30-40 લોકો નશામાં હતાં. તેમણે મંદિરના પટ ખોલવા માટે દબાણ કર્યું અને ધમકી આપી તેમજ મારપીટ પણ કરી. આ કાફલામાં બે-ત્રણ ગાડીઓ પર લાલ બત્તી પણ હતી. આરોપી કોઈનો પણ પુત્ર કેમ ન હોય, કાયદો તમામ માટે સમાન છે. સરકાર આ મામલે તપાસ કરી દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરશે.

પુજારી સંગઠને પણ આપી ચેતવણી

ઈન્દોરના મઠ-મંદિર પુજારી સંગઠને પત્ર લખી ચેતવણી આપી છે કે, જો રૂદ્રાક્ષ માફી નહીં માગે તો મોટાપાયે આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અબ્બાસ હાફીઝે જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં એફઆઈઆર હોદ્દો અને વ્યક્તિ જોઈને નોંધવામાં આવે છે. દેવાસમાં અડોડાઈ અને ગુંડાગીરી કરનારા ધારાસભ્યના પુત્ર વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવતી નથી. ફોટો-વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હોવા છતાં ભાજપ સરકાર નક્કી કરશે કે, તે ધારાસભ્યનો પુત્ર છે કે નહીં.

માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
બિહારમાં મેઘપ્રકોપની આઘાતજનક ઘટના: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત | Father daughter…

બિહારમાં મેઘપ્રકોપની આઘાતજનક ઘટના: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત | Father daughter...

અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી | Poli…

અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી | Poli...

સુરતમાં HTAT શિક્ષકોના બદલી કેમ્પમાં વિરોધનો સુર : જિલ્લા ફેરમાં આવનાર મુખ્ય શિક્ષકોને જે તે માધ્યમન…

સુરતમાં HTAT શિક્ષકોના બદલી કેમ્પમાં વિરોધનો સુર : જિલ્લા ફેરમાં આવનાર મુખ્ય શિક્ષકોને જે તે માધ્યમન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r…

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r…

10 months ago
રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ | CID Crime arrested former CEO of Mahsa…

રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ | CID Crime arrested former CEO of Mahsa…

8 months ago
‘વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા, ભાજપ રાજનીતિ કરી રહી છે’, કરૂર નાસભાગ મામલે CM સ્ટાલિન | karur stam…

‘વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા, ભાજપ રાજનીતિ કરી રહી છે’, કરૂર નાસભાગ મામલે CM સ્ટાલિન | karur stam…

7 months ago
સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News