gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી | Poli…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી | Poli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anti Social elements nuisance in Ahmedabad: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 14 એપ્રિલ, સોમવારની રાત્રે તલવાર, દંડા સહિતના ઘાતક હથિયારો સાથે આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને અસામાજિક તત્ત્વોને ઝડપી પાડ્યા હતા અને જાહેર સઘરસ કાઢ્યું હતું. ભયનો માહોલ ઉભો કરનાર 1. અંજુમ સિદ્દિકી, 2. અસરફ અદાદતખાન પઠાણ, 3. અમ્મર અંજુમ સિદ્દિકી, 4. કાલિમ તોફીક સિદ્દિકી, 5. અજીમ તોફીક સિદ્દિકી અને 6. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન સહિતના તમામ આરોપીએ જાહેરમાં માફી માંગી હતી. 

અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી 2 - image

શું હતો સમગ્ર મામલો

14 એપ્રિલ, સોમવારની રાત્રે અમદાવાદના અજિત મિલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાક મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો.

જૂની અદાવતમાં કર્યો હતો હુમલો

પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટનાના આરોપી અને ફરિયાદી વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થતાં આરોપી તલવાર તથા છરા જેવા ધારદાર હથિયારો સાથે સલમાનના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ છ પુખ્ત વયના તથા એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
સુરતમાં HTAT શિક્ષકોના બદલી કેમ્પમાં વિરોધનો સુર : જિલ્લા ફેરમાં આવનાર મુખ્ય શિક્ષકોને જે તે માધ્યમન…

સુરતમાં HTAT શિક્ષકોના બદલી કેમ્પમાં વિરોધનો સુર : જિલ્લા ફેરમાં આવનાર મુખ્ય શિક્ષકોને જે તે માધ્યમન...

વડોદરામાં ડમી શાળાઓ બંધ કરવાની માગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કોંગ્રેસની રજૂઆત | Vadodara Co…

વડોદરામાં ડમી શાળાઓ બંધ કરવાની માગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કોંગ્રેસની રજૂઆત | Vadodara Co...

ભાવનગર રેલવે ડિવિઝનમાં 134મી અંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માગ કરી હતી પણ…’, ચિરાગ પાસવાનનું મોટું નિવેદન | Chirag Paswan D…

10 months ago
નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા…

11 months ago
નેશનલ ચેમ્પિયનશિપમાં ભાવેણાના દિવ્યાંગ બાળકોએ 20 મેડલ મેળવ્યા | Disabled children from Bhavena won 2…

2 months ago
મિશન 2027 : ગુજરાતના નવા પ્રધાનમંડળના આજે શપથ | Mission 2027: Gujarat new cabinet to be sworn in tod…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News