gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર | sabarmati riv…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર | sabarmati riv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad-Mumbai Bullet Train Project Update: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહેલો બુલેટ ટ્રેનનો પુલ એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો સાબિત થઈ રહ્યો છે. આ પુલની ઊંચાઈ અને નિર્માણ પદ્ધતિ જાણીને તમે પણ દંગ રહી જશો.

12 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ

સાબરમતી નદી પર બની રહેલા આ પુલની ઊંચાઈ 36 મીટર (આશરે 118 ફૂટ) છે. જો તેની સરખામણી સામાન્ય રહેણાંક મકાન સાથે કરવામાં આવે તો તે આશરે 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. આ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઈનની બિલકુલ બાજુમાં તૈયાર થઈ રહ્યો છે.

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર 2 - image

પુલની મુખ્ય લાક્ષણિકતાઓ

480 મીટર લાંબો આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. પુલ માટે કુલ 8 વર્તુળાકાર પિયર્સ બનાવવામાં આવ્યા છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે. આ તમામ પિયર્સનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પુલ સાબરમતી સ્ટેશનથી 1 કિમી અને અમદાવાદ સ્ટેશનથી 4 કિમીના અંતરે સ્થિત છે. ઉપરાંત આ પુલના નિર્માણમાં અત્યાધુનિક ‘બેલેન્સ્ડ કેન્ટિલીવર’ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: 8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

શું છે આ પદ્ધતિ?

આ પદ્ધતિમાં પુલની નીચે કોઈ ટેકો કે સ્કેફોલ્ડિંગ લગાવ્યા વિના, પિયરની બંને બાજુએ સંતુલન જાળવીને સેગમેન્ટ્સ જોડવામાં આવે છે. આ ટેકનોલોજી ઊંડા પાણી અને લાંબા સ્પાન ધરાવતા પુલો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર 3 - image

કેટલું કામ પૂર્ણ થયું?

પુલના પાયા અને સબસ્ટ્રક્ચરનું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. 76 મીટરના ત્રણ સ્પાન તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના સ્પાન અને સેગમેન્ટ કાસ્ટિંગની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર 4 - image

પર્યાવરણ અને નદીના પ્રવાહનું ધ્યાન

બાંધકામ દરમિયાન સાબરમતી નદીના કુદરતી પ્રવાહમાં કોઈ અડચણ ન આવે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. નદીના પટમાં હ્યુમ પાઈપ કલ્વર્ટ્સ અને ડ્રેનેજ ચેનલ એવી રીતે ગોઠવવામાં આવી છે કે બાંધકામની પ્રવૃત્તિ છતાં પાણીનો પ્રવાહ મુક્તપણે વહેતો રહે. આ પુલ તૈયાર થયા બાદ અમદાવાદની સ્કાયલાઈનમાં એક નવું નજરાણું ઉમેરાશે અને બુલેટ ટ્રેન અહીંથી પસાર થતી વખતે મુસાફરોને સાબરમતી નદીનો મનોહર નજારો જોવા મળશે.

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા | Raw meat food shortages hormo…
GUJARAT

કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા | Raw meat food shortages hormo…

June 12, 2026
નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર | Man caught with car loaded with liquor …
GUJARAT

નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર | Man caught with car loaded with liquor …

June 12, 2026
મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત | Timeline in Morbi district: Five peop…
GUJARAT

મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત | Timeline in Morbi district: Five peop…

June 12, 2026
Next Post
અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ | Ahm…

અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ | Ahm...

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી | India …

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી | India ...

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેગામમાં મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક ૫૦૦ની લાંચ લેતા ઝડપાયા | Manager of women’s welfare center i…

દહેગામમાં મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક ૫૦૦ની લાંચ લેતા ઝડપાયા | Manager of women’s welfare center i…

9 months ago
જામનગર નજીક દરેડમાં નાસ્તાની લારી ચલાવનાર શખ્સ બાળ મજુરી કરાવતાં શ્રમ આયૂક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટ…

જામનગર નજીક દરેડમાં નાસ્તાની લારી ચલાવનાર શખ્સ બાળ મજુરી કરાવતાં શ્રમ આયૂક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટ…

9 months ago
જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો : સાસુ-વહુ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા : પોલીસ ફરિયાદ | Quarrel betwee…

જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો : સાસુ-વહુ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા : પોલીસ ફરિયાદ | Quarrel betwee…

11 months ago
‘ખાલી કરો અમારો વિસ્તાર…’, જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી

‘ખાલી કરો અમારો વિસ્તાર…’, જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News