gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતનો પ્રથમ લેબ-ગ્રોન ડાયમંડ તૈયાર કરનાર બકુલ લિંબાશિયા પ્રતિષ્ઠિત APO રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિ…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
ભારતનો પ્રથમ લેબ-ગ્રોન ડાયમંડ તૈયાર કરનાર બકુલ લિંબાશિયા પ્રતિષ્ઠિત APO રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bakul Limbasiya Honoured with APO National Award : સુરતની ભથવારી ટેકનોલોજીસના સ્થાપક, ગુજરાત અને દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ બકુલ લિંબાશિયાને પ્રતિષ્ઠિત APO રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન ભારતમાં ઉત્પાદકતા ઉત્કૃષ્ટતા, નવીનતા અને નેતૃત્વમાં ઉત્કૃષ્ટ વ્યક્તિગત યોગદાનને માન્યતા આપે છે. બકુલ લિંબાશિયાને મળેલું આ સન્માન ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે માત્ર બકુલ લિંબાશિયાની વ્યક્તિગત સિદ્ધિઓને જ નહીં, પરંતુ ભારતની લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પણ છે.

દેશમાં પ્રથમ લેબ ગ્રોન ડાયમંડ બનાવવાનો શ્રેય

ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રયોગશાળામાં બનાવવામાં આવતા હીરા એટલે કે લેબ ગ્રોન ડાયમંડ (LGD) ક્ષેત્રે બકુલ લિંબાશિયા એક અગ્રણી વ્યક્તિ છે. તેઓ 1998 થી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તેમને 2004 માં ભારતનો પ્રથમ પ્રયોગશાળામાં ઉત્પાદિત હીરો બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમની પ્રારંભિક ભાગીદારી અને અભૂતપૂર્વ આવિષ્કારોએ આજના વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ટેકનોલોજી-આધારિત ભારતીય LGD ઇકોસિસ્ટમનો પાયો નાખ્યો છે.

પર્યાવરણને અનુકૂળ હીરા ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન

પોતાનાં કાર્યો દ્વારા, લિંબાશિયાએ લેબ ગ્રોન ડાયમંડના વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નવીનતમ અને અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી મેન્યુફેક્ચરિંગ ઉપરાંત તેમણે નિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના પ્રયાસોએ LGD ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદકતાનાં ધોરણો વધારવા, હીરા ઉત્પાદન અને પ્રોસેસિંગ ટેક્નોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન આપવા સાથે દેશના આત્મનિર્ભર ભારત દૃષ્ટિકોણ અનુસાર પર્યાવરણને અનુકૂળ હીરા ઉત્પાદનમાં ભારતની પ્રતિષ્ઠાને મજબૂત કરવામાં યોગદાન આપ્યું છે.

‘વ્યક્તિગત ઓળખ કરતાં LGD સેક્ટરનું સન્માન વધુ’

પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે બકુલ લિંબાશિયાએ કહ્યું, ‘આ સન્માન વ્યક્તિગત ઓળખ કરતાં ઘણું વધારે છે; આ દેશની લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને તેની સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનું સન્માન છે જે હીરા ઉદ્યોગના ભવિષ્યને નવેસરથી આકાર આપી રહ્યા છે. આપણો સેક્ટર ટેકનોલોજી સાથે પર્યાવરણ સંરક્ષણ અને વેલ્યુ ક્રિએશનના સંયોજન પર કામ કરે છે. ભારત આ વૈશ્વિક પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે વિશિષ્ટ રીતે સક્ષમ છે.’

આ પુરસ્કાર દેશ અને વિશ્વના ડાયમંડ ઇકોસિસ્ટમમાં ચાલી રહેલા વ્યાપક પરિવર્તનને ઉજાગર કરે છે, જ્યાં પ્રયોગશાળામાં ઉત્પાદિત હીરા રોજગાર, નિકાસ વૃદ્ધિ અને તકનીકી પ્રગતિના એન્જિન તરીકે ઉભરી રહ્યા છે, સાથે જ પરંપરાગત રીતે ખનન કરાયેલા હીરાનો એક સ્થાયી વિકલ્પ પણ પ્રદાન કરી રહ્યા છે. APO રાષ્ટ્રીય પુરસ્કાર ઉત્પાદકતા ઉત્કૃષ્ટતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને નવા યુગનાં ઉત્પાદન ક્ષેત્રોમાં તેના નેતૃત્વની પુષ્ટિ કરે છે.

દિગ્ગજ ઇન્ડસ્ટ્રી લીડર્સને મળે છે આ સન્માન

APO રાષ્ટ્રીય પુરસ્કારની ઓળખ ભારતના ઔદ્યોગિક પરિદૃશ્યમાં પરિવર્તનકારી યોગદાન આપનારા દૂરંદેશી લોકોને સન્માનિત કરનારા પુરસ્કાર તરીકે છે. આ પુરસ્કાર એશિયન ઉત્પાદકતા સંગઠન (APO) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે અને ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (DPIIT) હેઠળ રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ (NPC) દ્વારા સંચાલિત થાય છે. આ પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદકતા અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે સર્વોચ્ચ સન્માનોમાંથી એક માનવામાં આવે છે. પહેલાં આ સન્માન અનિલ નાઈક (લાર્સન એન્ડ ટુબ્રો) અને ડૉ. વર્ગીસ કુરિયન જેવા પ્રતિષ્ઠિત ઇન્ડસ્ટ્રી લીડર્સને પ્રદાન કરવામાં આવ્યું છે. આવા પ્રતિષ્ઠિત પુરસ્કાર વિજેતાઓમાં લેબ ગ્રોન ડાયમંડ સેક્ટરનો સમાવેશ થવો એ આ ઉદ્યોગના વધતા વ્યૂહાત્મક અને આર્થિક મહત્વની પ્રબળ સ્વીકૃતિનો સંકેત છે.

BTPL વિશે

સુરત સ્થિત ભથવારી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (BTPL) લેબ ગ્રોન (પ્રયોગશાળામાં બનાવેલા) ડાયમંડ માટે CVD રિએક્ટરો અને અદ્યતન તકનીકોના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે. આ કંપની અત્યાધુનિક CVD પ્લાઝ્મા ટેક્નોલોજીના ઇનોવેશન અને સતત વિકાસ પર મજબૂતીથી ધ્યાન કેન્દ્રિત કરે છે, અને ભારતમાં સસ્ટેનેબલ ડાયમંડ પ્રોડક્શનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

BTPL એ લેબ ગ્રોન ડાયમંડના ક્ષેત્રને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ભારતના સૌથી મોટા લેબ ગ્રોન ડાયમંડના જ્વેલરી બ્રાન્ડ, લાઇમલાઇટ ડાયમંડ્સમાં પોતાના વ્યૂહાત્મક રોકાણ દ્વારા આ ક્ષેત્રનું નેતૃત્વ કર્યું છે. આનાથી ભારતમાં એક મજબૂત, સંકલિત અને ભવિષ્યલક્ષી લેબ ગ્રોન ડાયમંડ ઇકોસિસ્ટમ બનાવવા પ્રત્યે તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ થાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…
GUJARAT

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…

March 31, 2026
અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …

March 31, 2026
સુરતમાં યુધ્ધની આડઅસર લારી-રેંકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી બની : અનેક ફાસ્ટફુડ ગાયબ થયા, ભાવ…
GUJARAT

સુરતમાં યુધ્ધની આડઅસર લારી-રેંકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી બની : અનેક ફાસ્ટફુડ ગાયબ થયા, ભાવ…

March 31, 2026
Next Post
ટેમ્પો ભાડે લઈ છેતરપિંડી કરનાર આરોપી ભાડાનું ઘર ખાલી કરીને ફરાર | The accused who defrauded by renti…

ટેમ્પો ભાડે લઈ છેતરપિંડી કરનાર આરોપી ભાડાનું ઘર ખાલી કરીને ફરાર | The accused who defrauded by renti...

અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખ…

અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખ...

સુરતમાં અડાજણના નાગરિક સુવિધા કેન્દ્રમાં મુલાકાતીઓના પાર્કિંગની જગ્યા નથી, ગંદકીના ઢેર | no parking …

સુરતમાં અડાજણના નાગરિક સુવિધા કેન્દ્રમાં મુલાકાતીઓના પાર્કિંગની જગ્યા નથી, ગંદકીના ઢેર | no parking ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs…

ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs…

12 months ago
કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી | Kailash Ma…

કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી | Kailash Ma…

11 months ago
આણંદમાં ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો વાયરલ | Video of stuntman climbing on bonnet of mo…

આણંદમાં ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો વાયરલ | Video of stuntman climbing on bonnet of mo…

6 months ago
સુપ્રીમે ઇડીની ધૂળ કાઢી : રાજકારણના પ્યાદા ન બનો : નેતાઓને લડવા દો !!

સુપ્રીમે ઇડીની ધૂળ કાઢી : રાજકારણના પ્યાદા ન બનો : નેતાઓને લડવા દો !!

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News