gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી | india heatwave super …

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in INDIA
0 0
0
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી | india heatwave super …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Super El Nino 2026 forecast: ભારત હાલમાં વિશ્વનો સૌથી ગરમ દેશ છે, જ્યાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 માત્ર ભારતમાં જ છે. ભારતીય હવામાન વિભાગના નકશામાં પણ દેશનો મોટાભાગનો હિસ્સો લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. જે ગંભીર હીટવેવની સ્થિતિ દર્શાવે છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે ગરમીની આ લહેર વધુ લાંબી અને ઘાતક બની રહી છે.

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી 2 - image
 Photo IMD

2026માં સુપર અલ-નીનોનું સંકટ

વૈજ્ઞાનિક મોડલ્સ ચેતવણી આપી રહ્યા છે કે, વર્ષ 2026માં સુપર અલ-નીનો અથવા ગોડઝિલા અલ-નીનો ત્રાટકી શકે છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO) ના જણાવ્યા અનુસાર, મે થી જુલાઈ 2026 દરમિયાન અલ-નીનોની શરૂઆત થવાની પ્રબળ શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન આ સદીમાં ક્યારેય ન વધ્યું હોય એટલી ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિ વિશ્વભરના હવામાન અને વરસાદના પેટર્નને સંપૂર્ણપણે બદલી નાખશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી 3 - image
 Image WMO

ખેતી અને ચોમાસા પર માઠી અસર

અલ-નીનોને કારણે વિશ્વના અમુક હિસ્સામાં ભારે પૂર આવશે. જ્યારે દક્ષિણ એશિયા અને ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો આ સુપર અલ-નીનો બનશે તો ભારતમાં ચોમાસું નબળું પડવાની અને વરસાદ અનિયમિત થવાની શક્યતા છે. જેની સીધી અસર કૃષિ ક્ષેત્ર પર પડશે. પ્રશાંત મહાસાગરમાં પેદા થતી આ ગરમ લહેર પૃથ્વીના તાપમાનમાં અનેકગણો વધારો કરશે. જેનાથી 2026 કે 2027 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી 4 - image
 Image WMO

સમયસરની તૈયારી અને સાવધાની અનિવાર્ય

વિજ્ઞાનીઓએ સરકારો અને ખાસ કરીને ખેડૂતોને અત્યારથી જ સાવધ રહેવા સૂચના આપી છે. પાણીનો બચાવ, હીટ વેવથી બચવા માટેના આરોગ્ય કાર્યક્રમો અને દુષ્કાળ પ્રતિરોધક પાકની પસંદગી અત્યંત જરૂરી છે. WMO દ્વારા આગામી સમયમાં દક્ષિણ એશિયાઈ ચોમાસા અંગે વધુ સચોટ આગાહી જાહેર કરવામાં આવશે. માનવસર્જિત આબોહવા પરિવર્તન અને અલ-નીનોની સંયુક્ત અસરથી બચવા માટે અત્યારથી જ લાંબાગાળાનું આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો ‘સત્યાગ્રહ’, કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય, જાણો શું છે મામલો? | arvind k…
INDIA

જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો ‘સત્યાગ્રહ’, કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય, જાણો શું છે મામલો? | arvind k…

April 27, 2026
..તો રાઘવ ચઢ્ઢા માટે પોતે ખોદેલા ખાડામાં પડવા જેવું થયું હોત! જાણો 4 વર્ષ પહેલા શું થયું હતું | ragh…

AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી | rs secretariat tak…

Next Post

AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી | rs secretariat tak...

..તો રાઘવ ચઢ્ઢા માટે પોતે ખોદેલા ખાડામાં પડવા જેવું થયું હોત! જાણો 4 વર્ષ પહેલા શું થયું હતું | ragh…

..તો રાઘવ ચઢ્ઢા માટે પોતે ખોદેલા ખાડામાં પડવા જેવું થયું હોત! જાણો 4 વર્ષ પહેલા શું થયું હતું | ragh...

જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો ‘સત્યાગ્રહ’, કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય, જાણો શું છે મામલો? | arvind k…

જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય, જાણો શું છે મામલો? | arvind k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સત્તાના નશામાં સૂતેલા મેયરને જગાડવા આવ્યા છીએ’: જામનગરમાં કોંગ્રેસનો ઢોલ-નગારા સાથે લોકસમસ્યાના મુદ…

8 months ago
ગુજરાતને મળશે નવા DGP, વિકાસ સહાયને વધુ એક્સટેન્શન ન અપાયું, આવતીકાલે લેશે વિદાય | Gujarat DGP vikas…

4 months ago
કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું | Police submits 2200 page …

2 months ago
દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય ૮૦ લાખની માગણી કરી ધમકી | demanding Rs 80 lakh and threat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News