gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો | nitin gadkar…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો | nitin gadkar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Gadkari Flash Charging Bus: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશમાં જાહેર પરિવહનમાં એક મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ભારતમાં ટૂંકસમયમાં 135 સીટર બસ શરૂ કરવામાં આવશે. જેમાં વિમાન જેવી સુવિધાઓ મળશે. સરકાર આ ક્ષેત્રે ઈનોવેશન પર કામ કરી રહી છે.

135 સીટર ફ્લેશ ચાર્જિંગ બસ

નીતિન ગડકરીએ ભારતીય પરિવહન ક્ષેત્રે થયેલા મોટા ફેરફારો પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, જાહેર પરિવહનમાં  મેટ્રો મહત્ત્વની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ હવે સરકારની તૈયારી 135 સીટર બસ શરૂ કરવાની છે. આ ફ્લેશ ચાર્જિંગ બસ હશે. જે કોસ્ટ મામલે મેટ્રો કરતાં સસ્તી હશે. અને તેમાં લકઝરી સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ બસનો પાયલટ પ્રોજેક્ટ સૌ પ્રથમ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ કરાશે. ત્યારબાદ દિલ્હી-મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં પણ બસ સેવા શરૂ કરવામાં આવશે.

ડીઝલ બસથી 30 ટકા ઓછું ભાડું

મેટ્રોનો ખર્ચ રૂ. 450 કરોડ પ્રતિ કિમી છે. જ્યારે બસનો ખર્ચ રૂ. 2 કરોડ પ્રતિ કિમી છે. આ ફ્લેશ ચાર્જિંગ બસનો ખર્ચ ઓછો હોવાથી તેની ટિકિટ ડિઝલ બસની તુલનાએ 30 ટકા સસ્તી હશે. એસી અને એક્ઝિક્યુટીવ સીટથી સજ્જ આ બસમાં વિમાનની જેમ ખાણી-પીણીની સુવિધાનો સામાન મળશે. દિલ્હીથી જયપુર, દહેરાદૂન અને ચેન્નઈથી બેંગ્લુરૂમાં આ બસ સેવા શરૂ કરાશે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ

પરિવહનમાં મોટા ફેરફાર

જાહેર પરિવહનમાં મોટા ફેરફારો વિશે જણાવતાં ગડકરીએ કહ્યું કે, અમે 360 રોપવે કેબલ કાર બનાવવા પર કામ કરી રહ્યા છે. તદુપરાંત અમે હાઈડ્રોજન ફ્યુલ સંબંધિત 10 પ્રોજેક્ટ શરૂ કર્યા છે. જે હેઠળ ટાટાએ હાઈડ્રોજન ફ્યુલ પર ચાલતી ટ્રક પણ બનાવી છે. ગ્રીન હાઈડ્રોજન બનાવવાથી માંડી તેના પર સંચાલિત વાહનોના નિર્માણ કામો સમાવિષ્ટ છે. જેની સીધી અસર આગામી સમયમાં પરિવહનને નવા શિખરો પર પહોંચાડશે.

100 કિમી રોડ બનાવવાનુ લક્ષ્ય

નીતિન ગડકરીએ જણાવ્યું કે, અમે પરિવહન ક્ષેત્રે 40 હજાર કરોડના નવા કામ કરી રહ્યા છે. અમે અનેક લક્ષ્યાંકો અમલમાં મૂક્યા છે. અમે રોડ બનાવવાની ક્ષમતામાં પણ વધારો કરી રહ્યા છે. આગામી સમયમાં 100 કિમી રોડ પ્રતિ દિવસની ક્ષમતાએ બનાવીશું. દરવર્ષે રૂ. 2.5 લાખ કરોડના કામકાજ થઈ રહ્યા છે. હજી રૂ. 10 લાખ  કરોડનું કામ બાકી છે. રોડ ઈન્ફ્રાસ્ટ્ક્ચરમાં એક રૂપિયાનો ખર્ચ સામે રૂ.3ની આવક થાય છે. લોજિસ્ટિક ખર્ચ પણ ઘટ્યો છે. જે પહેલાં 16 ટકા હતો, તે હાલ 6 ટકા ઘટી 10 ટકા થયો છે. 

ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
ભરૂચમાં ‘જનતા કા રાજ’ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |…

ભરૂચમાં 'જનતા કા રાજ'ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |...

BIG NEWS : કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ બિલ પાછું ખેંચ્યું, 11 ઓગસ્ટે નવું બિલ આવશે; જાણો કોને-કોને અસ…

BIG NEWS : કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ બિલ પાછું ખેંચ્યું, 11 ઓગસ્ટે નવું બિલ આવશે; જાણો કોને-કોને અસ...

કોંગ્રેસના યુવરાજની ભાષામાં અહંકાર’, રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ભાજપનો જવાબ | Rahul Gandhi Vo…

કોંગ્રેસના યુવરાજની ભાષામાં અહંકાર', રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ભાજપનો જવાબ | Rahul Gandhi Vo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણમાં બે સંતાનની માતાનો ગળેફાંસો ખાઈ આપઘાત | surat varachha mother of two …

સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણમાં બે સંતાનની માતાનો ગળેફાંસો ખાઈ આપઘાત | surat varachha mother of two …

4 months ago
એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th…

એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th…

2 months ago
વડોદરામાં પારો 13.6 અંશ ડિગ્રી થતા ઠંડીમાં રાહત : રાત્રે ઠંડી અને દિવસે ગરમી | Relief from cold as m…

વડોદરામાં પારો 13.6 અંશ ડિગ્રી થતા ઠંડીમાં રાહત : રાત્રે ઠંડી અને દિવસે ગરમી | Relief from cold as m…

4 months ago
નડિયાદના સંખ્યાબંધ વિસ્તારોમાં કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન

નડિયાદના સંખ્યાબંધ વિસ્તારોમાં કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News