gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દુનિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 172 ટકાનો ઊછાળો

– સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 18 અને ડીઝલ પર રૂ. 35નું નુકસાન

નવી દિલ્હી : અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ કટોકટી સર્જાઈ છે, જેને પગલે અત્યાર સુધીમાં અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી ગયા છે. ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં ૧૭૨ ટકાનો ઊછાળો થયો છે જ્યારે મ્યાંમારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે. જોકે, ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પરંતુ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ૭૧ ડોલરથી વધીને ૧૧૧ ડોલર સુધી પહોંચી ગયા છે. સપ્લાય અંગે અનિશ્ચિતતા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગતા ફરી એક વખત બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊછળવાની આશંકા સેવાઈ રહી છે. વૈશ્વિક સ્તર પર ગ્લોબલપેટ્રોલપ્રાઈસ.કોમના તાજા આંકડા મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી વધુ વધારો કરનારા દેશોમાં ફિલિપાઈન્સમાં ૧૭૨ ટકા, લાઓસમાં ૧૬૯ ટકા, મ્યાંમારમાં ૧૬૧ ટકા, મલેશિયામાં ૧૨૪ ટકાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં ભાવવધારાની અસર હજુ સુધી ભારત પર જોવા મળી નથી. ભારતમાં કેટલાક વર્ષોથી પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ના સ્તરે સ્થિર છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે, જેના કારણે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા પર અંકુશ મૂકેલા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું રોકવા માટે તેના પરનો વધારાનો રૂ. ૧૦નો એક્સાઈઝ સેસ ઘટાડી નાંખ્યો છે અને નિકાસ પરનો ટેક્સ પણ વધાર્યો છે. જોકે, એપ્રિલના અંતે ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલ પર તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે. મેકક્વેર ગૂ્રપના રિપોર્ટ મુજબ સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૧૮ અને ડીઝલ પર રૂ. ૩૫નું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થવાના હાલ કોઈ સંકેત દેખાતા નથી. સરકારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવા શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. જોકે, હવે ભાવ વધારો રોકવો સરકાર માટે મુશ્કેલ બનશે તેમ મનાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો | Commercial LPG…

June 1, 2026
કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…
INDIA

કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…

June 1, 2026
પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીમાં ઘટાડો | Reduction in duty on export of petrol diesel a…
INDIA

પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીમાં ઘટાડો | Reduction in duty on export of petrol diesel a…

June 1, 2026
Next Post
સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac…

સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac...

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India’s economy falls from fou…

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India's economy falls from fou...

વકીલ સાથે કૌટુંબિક મામાના પુત્ર દ્વારા રૂા. 62 લાખની છેતરપિંડી | Lawyer cheated of Rs 62 lakh by fam…

વકીલ સાથે કૌટુંબિક મામાના પુત્ર દ્વારા રૂા. 62 લાખની છેતરપિંડી | Lawyer cheated of Rs 62 lakh by fam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

4 months ago
ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application…

ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application…

4 weeks ago
ગિરનાર પર પૂર્વ મહંતના અનુયાયીઓ દ્વારા જ દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ હતી, 3 FIR દાખલ | Girnar Ambaji T…

ગિરનાર પર પૂર્વ મહંતના અનુયાયીઓ દ્વારા જ દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ હતી, 3 FIR દાખલ | Girnar Ambaji T…

3 months ago
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News