gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર શહેરમાં 34 અને જિલ્લામાં કુલ 128 કલાત્મક તાજીયા કાલે પડમાં આવશે | Tajiya Bhavnagar city and a…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર શહેરમાં 34 અને જિલ્લામાં કુલ 128 કલાત્મક તાજીયા કાલે પડમાં આવશે | Tajiya Bhavnagar city and a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કરબલાના
શહીદોની યાદમાં મહોરમ પર્વ મનાવાશે

તા.૨૫
અને ૨૬ બે દિવસ મહોરમ પર્વ મનાવાશે
,
ઘોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરાશ

ભાવનગર
–  કરબલાના શહીદોની યાદમાં મનાવાતા
મહોરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાં ૩૪ અને જિલ્લાભરમાંથી કુલ ૧૨૮ કલાત્મક તાજીયા
તા.૨૫મીએ સાંજે પડમાં આવશે. આ તહેવારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સાથે બેઠકો
પણ યોજાઇ હતી.

મુસ્લીમ
બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નિમિત્તે કરબલાના શહીદ હઝરત ઇમામહુસૈન અને
સાથીદારોની કરબલાના મેદાનમાં થયેલી સહાદતની યાદમાં આગામી તા.૨૫ અને ૨૬ ગુરૃવાર અને
શુક્રવારના બે દિવસ મહોરમ પર્વ મનાવવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ
ભાવનગર શહેરના જુદા જુદા મુસ્લિમ વિસ્તારોમાંથી ૩૪ જેટલા તેમજ જિલ્લાભરમાંથી કુલ
૧૨૮ જેટલા કલાત્મક અને આકર્ષક તાજીયા જુલુસ નિકળશે જેમાં ખાસ કરીને તા.૨૫ને
ગુરૃવારે મોડી સાંજે તમામ તાજીયા પડમાં આવશે. જ્યારે મોડી રાત્રે તમામ તાજીયા તેના
રાબેતા રૃટ ઉપર સરઘસ આકારે આખી રાત ફરશે. તેમજ તા.૨૬ને શુક્રવારે આશુરાના દિવસે
સાંજે ફરીવાર તમામ તાજીયા તેના રૃટ ઉપર સરઘસ આકારે ફરશે અને રાત્રે ૧૦ કલાકે
તાજીયા ટાઢા કરાશે. ભાવનગર નજીકના ઘોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરવામાં આવશે.

અત્રે
ઉલ્લેખનીય છે કે
, આ વર્ષે ભાવનગર શહેરમાંથી ૩૫ તેમજ જિલ્લામાં જુદા જુદા તાલુકાઓ જેમાં ખાસ
કરીને ઘોઘા-૧૩
, વરતેજ-૪, વેળાવદર-૧,
સિહોર-૫, વલ્લભીપુર-૩, ઉમરાળા-૪,
પાલિતાણા ટાઉન-૩, પાલિતાણા રૃરલ-૩, જેસર-૧, ગારિયાધાર-૩, તળાજા-૭,
મહુવા ટાઉન-૩૧, મહુવા રૃરલ-૫, ખુટવડા-૯, બગદાણા-૧ સહિતના કુલ ૧૨૮ તાજીયા જુલુસ
નીકળશે.

આ
વર્ષે મહોરમ માસથી હિજરી સન ૧૪૪૮નો પ્રારંભ

ઇસ્લામી
કેલેન્ડર મુજબ પવિત્ર મહોરમ માસથી હીજરી સનનો પ્રારંભ થાય છે અને ઇસ્લામી નવા
વર્ષનો પણ પ્રારંભ થાય છે તે મુજબ આ વર્ષે હીજરી સન ૧૪૪૮નો પ્રારંભ થયો છે તે મુજબ
ગત તા.૧૦મી મહોરમ હીજરી સન ૬૧ના રોજ કરબલાના મેદાનમાં હઝરત ઇમામે હુસેન અને આપના
પરિવારજનો અને જાનિસાર સાથીદારોએ સહાદત વ્હોરી છે તે મુજબ આ વર્ષે ૧૩૮૭નું વર્ષ
મનાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
તળાજાના શખ્સે સાયબર ફ્રોડના રૃ.3.40 લાખ સગેવગે કરી નાખ્યા | Talaja man commits cyber fraud worth Rs …

તળાજાના શખ્સે સાયબર ફ્રોડના રૃ.3.40 લાખ સગેવગે કરી નાખ્યા | Talaja man commits cyber fraud worth Rs ...

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the...

બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister …

બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

4 months ago
હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | IMD Rain Alert Fore…

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | IMD Rain Alert Fore…

1 year ago
પહલગામથી પહેલા અનેક હુમલામાં સામેલ હતા આ આતંકીઓ, NIAએ વધુ બે સ્કેચ જાહેર કર્યા | pahalgam attack upd…

પહલગામથી પહેલા અનેક હુમલામાં સામેલ હતા આ આતંકીઓ, NIAએ વધુ બે સ્કેચ જાહેર કર્યા | pahalgam attack upd…

1 year ago
50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય | Sharp Shooter …

50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય | Sharp Shooter …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News