gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ચોમાસું 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | southwest monsoon to h…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2025
in INDIA
0 0
0
ભારતમાં ચોમાસું 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | southwest monsoon to h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD forecasting early Monsoon: ભારતીય હવામાન વિભાગે(IMD) શનિવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતમાં ચોમાસાની શરુઆત 5 દિવસ વહેલા થશે. સામાન્ય રીતે ચોમાસાની શરુઆત 1 જૂનથી થતી હોય છે પરંતુ, આ વર્ષે ચોમાસુંં 27 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. IMDના ડેટા અનુસાર 2022માં ભારતમાં વહેલું ચોમાસુંં શરુ થયું હતું. ત્યારે 29 મે એટલે કે 3 દિવસ વહેલા વરસાદ આવ્યો હતો. 

27 મેથી કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરુઆત

સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરુઆત કેરળમાં 1 જૂન સુધીમાં થઈ જાય છે અને 8 જુલાઈ સુધીમાં આખા દેશને આવરી લે છે. તેમજ 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી અને 15 ઑક્ટોબર સુધીમાં દેશભરમાંથી ચોમાસુંં વિદાય લઈ લે છે. 

સામાન્યથી વધુ વરસાદની આગાહી

IMDએ એપ્રિલમાં 2025 ચોમાસા માટે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી હતી અને અલ નીનો સ્થિતિની શક્યતાને નકારી કાઢી હતી. જણાવી દઈએ કે અલ નીનો સ્થિતિના કારણે સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડે છે. 

ભારતમાં ચોમાસુંં 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને કહ્યું હતું કે, ‘ભારતમાં ચાર મહિનાના ચોમાસા (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.’ છેલ્લા એક મહિનાથી દેશના મોટા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન તણાવ: તંત્રની એક અપીલ અને ચંડીગઢમાં ‘સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર’ બનવા યુવાનો ઉમટી પડ્યા

તેમજ છેલ્લા પાંચ દિવસમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ગુજરાત અને પંજાબના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. એવામાં ભારતમાં ચોમાસુંં 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. 

ભારતમાં ચોમાસું 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …
INDIA

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …

February 17, 2026
JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc…
INDIA

JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc…

February 17, 2026
AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI ba…
INDIA

AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI ba…

February 17, 2026
Next Post
ભારત-પાકિસ્તાન તણાવ: તંત્રની એક અપીલ અને ચંદીગઢમાં ‘સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર’ બનવા યુવાનો ઉમટી પડ્યા …

ભારત-પાકિસ્તાન તણાવ: તંત્રની એક અપીલ અને ચંદીગઢમાં 'સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર' બનવા યુવાનો ઉમટી પડ્યા ...

‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા

'અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે', મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા

VIDEO : ‘ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું’, ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન | Operation Sind…

VIDEO : ‘ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું’, ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન | Operation Sind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની…’ જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન | sanjay raut rahul …

‘સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની…’ જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન | sanjay raut rahul …

10 months ago
પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ‘ઉશ્કેરણી’ વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ | india pakistan war…

પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ‘ઉશ્કેરણી’ વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ | india pakistan war…

10 months ago
હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે | vehicle thief caught with 10 …

હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે | vehicle thief caught with 10 …

3 days ago
અમદાવાદીઓ માટે મોટી રાહત, બુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ ફરી શરુ કરાયો | Ah…

અમદાવાદીઓ માટે મોટી રાહત, બુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ ફરી શરુ કરાયો | Ah…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News