gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ | priyanka gandhi…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ | priyanka gandhi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Priyanka Gandhi Lok Sabha Speech: લોકસભામાં વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ધારદાર ભાષણથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે નેહરુ-ગાંધી પરિવારના વારસા અને મહિલા અનામતના મુદ્દે આક્રમક છતાં સૌમ્ય શૈલીમાં રજૂઆત કરી હતી. પ્રિયંકા ગાંધીએ ગૃહમાં કોઈ પણ પ્રકારની કટુતા રાખ્યા વગર મોદી સરકાર અને ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ પર જે રીતે કટાક્ષ કર્યા, તેના પર અમિત શાહ પણ હસી પડ્યા. સચોટ આંકડા અને તૈયારી સાથે આવેલા પ્રિયંકાએ સત્તા પક્ષને આડે હાથ લેતા જણાવ્યું કે, ભલે કોઈને પસંદ ન આવે પણ વર્ષ 1928માં મોતીલાલ નેહરુએ જ મહિલાઓના સમાન અધિકારોનો પાયો નાખ્યો હતો.

ગૃહમાં પ્રિયંકા ગાંધીની ધારદાર રજૂઆત

ગૃહમાં સંબોધન દરમિયાન પ્રિયંકા ગાંધીએ ખાસ કરીને ઓબીસી મહિલાઓના અધિકારો અને પરિસીમણ પંચની રચના અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારની વ્યૂહનીતિ મહિલાઓના વાસ્તવિક અધિકારો સાથે સમાધાન કરી રહી છે. પ્રિયંકાએ હસતા મુખે રજૂ કરેલી આ દલીલો એટલી પ્રભાવશાળી હતી કે જ્યારે તેમણે અમિત શાહને આજના યુગના ‘ચાણક્ય’ કહ્યા ત્યારે ગૃહમંત્રી પોતે પણ હસી પડ્યા હતા. આ માહોલની અસર એવી જોવા મળી કે જ્યારે અમિત શાહ જવાબ આપવા ઊભા થયા ત્યારે તેમનો અંદાજ પણ નરમ હતો અને તેમણે કોઈ પણ વ્યક્તિગત હુમલા કરવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો: દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 172% નો વધારો, ભારતમાં ચૂંટણી બાદ વધવાની આશંકા

પ્રથમ ભાષણ બાદ રાહુલ ગાંધીએ કર્યા દિલથી વખાણ

રસપ્રદ વાત એ છે કે, સંસદમાં જ્યારે આ મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે પ્રિયંકા ગાંધીના ભાષણ દરમિયાન તેમની આસપાસ માત્ર પુરુષ સાંસદો જ જોવા મળ્યા હતા. જોકે, કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો બોલવાનો ક્રમ બદલાવાને કારણે આવું બન્યું હતું. બીજી તરફ, કોંગ્રેસના નેતા જયરામ રમેશે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને લાગુ કરવાના સરકારના નિર્ણયને વિચિત્ર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ બિલના સુધારા પર હજુ ચર્ચા અને મતદાન બાકી છે, તે પહેલા જ તેનું નોટિફિકેશન બહાર પાડવું એ ગૂંચવણભર્યું પગલું છે. પ્રિયંકા ગાંધીના આ પ્રથમ મોટા ભાષણ બાદ રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ તેમની પ્રશંસા કરી હતી.

સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…
INDIA

ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…

June 8, 2026
ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell…
INDIA

ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell…

June 8, 2026
રાંધણ ગેસના ભાવ હજુ વધશે, મોંઘવારી વકરશે | Cooking gas prices will increase further inflation will i…
INDIA

રાંધણ ગેસના ભાવ હજુ વધશે, મોંઘવારી વકરશે | Cooking gas prices will increase further inflation will i…

June 8, 2026
Next Post
સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી | Women’s Reservat…

સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી | Women’s Reservat...

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો | Gold and Silver Shorta…

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો | Gold and Silver Shorta...

વલસાડ દરિયાકાંઠે કસ્ટમ્સની મોટી કાર્યવાહી, દમણથી આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો | valsad customs…

વલસાડ દરિયાકાંઠે કસ્ટમ્સની મોટી કાર્યવાહી, દમણથી આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો | valsad customs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલ્ડર અપૂર્વ પટેલના પાંચ ટકાના ભાગીદારની ધરપકડ | Builder Apoorva Patel’s 5% partner arrested

બિલ્ડર અપૂર્વ પટેલના પાંચ ટકાના ભાગીદારની ધરપકડ | Builder Apoorva Patel’s 5% partner arrested

1 year ago
સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

3 months ago
બાલાસિનોરમાંથી દારૂ-બિયરની 80 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 80 bottles of liquor and bee…

બાલાસિનોરમાંથી દારૂ-બિયરની 80 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 80 bottles of liquor and bee…

6 months ago
દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો | middle man arrested in case …

દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો | middle man arrested in case …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News