gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himachal Pradesh News: હિમાચલ પ્રદેશ ભાજપના પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈ રામ કુમાર બિંદલ (78)ની સોલન પોલીસે દુષ્કર્મના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરી છે. આ ચોંકાવનારી ઘટનામાં સોલન પોલીસે આરોપી સામે IPCની કલમ 64 અને 68 હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી રામ કુમાર બિંદલ સોલનના સર્ક્યુલર રોડ પર રહે છે.

‘ડોક્ટર તરીકે ઓળખ આપી દુષ્કર્મ આચર્યું’

અહેવાલો અનુસાર, પીડિતાએ આઠમી ઑક્ટોબરના રોજ સોલન મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહી છે અને સાતમી ઓક્ટોબરના રોજ સોલનના જૂના બસ સ્ટેન્ડ નજીક એક ડોક્ટર પાસે સારવાર માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર રામ કુમાર બિંદલે પોતાને ડોક્ટર તરીકે ઓળખાવ્યા હતા અને તેની તપાસ કરવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિત મહિલા વિરોધ કરીને તરત જ પોલીસ સ્ટેશન ભાગી જવામાં સફળ રહી હતી અને ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રિસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા

પોલીસ તપાસ અને ધરપકડ

ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પીડિતાનું નિવેદન કોર્ટમાં નોંધવામાં આવ્યું છે. એસપી સોલન ગૌરવ સિંહે માહિતી આપી હતી કે ટેકનિકલ પુરાવાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પોલીસે આરોપી રામ કુમાર બિંદલની ધરપકડ કરી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

Next Post
અમદાવાદના સાણંદમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, સામૂહિક આપઘાતની આશંકા, સ્યુસાઈડ નોટ મળી | Three me…

અમદાવાદના સાણંદમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, સામૂહિક આપઘાતની આશંકા, સ્યુસાઈડ નોટ મળી | Three me...

કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S…

કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S...

સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારીઓ ઊઠાવો નહીં | Do not lift trucks until the stree…

સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારીઓ ઊઠાવો નહીં | Do not lift trucks until the stree...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

1 year ago
ગરબા રાસ તો બારે માસ: નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ | completely au…

8 months ago
થાનના દિવ્યાંગ રત્નએ ગોળા ફેંકમાં રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમ મેળવ્યો | Thane’s Divyang Ratna secures t…

4 months ago
પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News