gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય જવાનને ન છોડનારી પાક. સેનાના સૈનિકની સરહદેથી ધરપકડ | Pak Army soldier arrested from border fo…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
ભારતીય જવાનને ન છોડનારી પાક. સેનાના સૈનિકની સરહદેથી ધરપકડ | Pak Army soldier arrested from border fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બીએસએફએ પાક.ને તેની જ ભાષામાં જવાબ આપ્યો

– રાજસ્થાનની પાક. સરહદે ઝડપાયેલો પાક. રેન્જર જાસૂસી કરતો હતો, પંજાબમાંથી પણ બે જાસૂસની ધરપકડ

– ભારતીય જવાન ૧૫ દિવસથી પાક.ની કસ્ટડીમાં, છોડવાની વિનંતી છતાં કોઇ જવાબ નહીં

નવી દિલ્હી: પાકિસ્તાને બીએસએફના જવાનનું અપહરણ કરી લીધુ હતું, આ ભારતીય જવાન ૧૫ દિવસથી પાક. સેનાની કસ્ટડીમાં છે. એવામાં હવે પાક.ને તેની જ ભાષામાં જવાબ આપવા ભારતીય સેનાએ એક પાકિસ્તાની સૈનિકની સરહદેથી ધરપકડ કરી દીધી છે. આ પાકિસ્તાની રેન્જર ઉપરાંત બે જાસૂસોની પણ ધરપકડ કરાઇ છે.

સુત્રોએ જણાવ્યું હતું કે આ પાકિસ્તાની રેન્જરની જાસૂસીના આરોપ હેઠળ રાજસ્થાન સરહદેથી બીએસએફ દ્વારા ધરપકડ કરાઇ હતી. પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને બીએસએફના જવાન પુર્ણમ કુમારની ૨૩મી એપ્રીલે પાક. સેનાએ ધરપકડ કરી હતી. જેને પરત સોંપવા માટે બીએસએફ દ્વારા અનેક રજુઆતો કરાઇ હતી. જોકે પાક. સેનાએ કોઇ જ જવાબ નથી આપ્યો અને આ જવાન ૧૫ દિવસથી પાક. સેનાની કસ્ટડીમાં છે. પાક.ની આ અવળચંડાઇ વચ્ચે હવે બીએસએફએ રાજસ્થાન સરહદેથી પાકિસ્તાની સૈનિકની ધરપકડ કરી લીધી છે અને તેની હાલ પૂછપરછ કરાઇ રહી છે. જ્યારે બીજી તરફ પંજાબની પાકિસ્તાન સરહદે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને બે શંકાસ્પદ જાસૂસોની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને જાસૂસો પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યા હોવાનો આરોપ છે. અમૃતસર ગ્રામીણ પોલીસે સ્થાનિક પલક શેર મસીહ અને સૂરજ મસીહ નામના બે શંકાસ્પદોની ધરપકડ કરી હતી. બન્નેના સંબંધ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે હોવાનું ખુલ્યું છે. હાલ બન્નેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યસભા ચૂંટણી : TMCએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા, બંગાળી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી | TMC A…
INDIA

રાજ્યસભા ચૂંટણી : TMCએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા, બંગાળી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી | TMC A…

February 27, 2026
‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …
INDIA

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

February 27, 2026
હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …
INDIA

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

February 27, 2026
Next Post
પાક. પાસે શસ્ત્રો અને દારૂગોળાની અછત યુદ્ધ થાય તો ચાર દિવસમાં તળિયું દેખાશે | Pak has shortage of we…

પાક. પાસે શસ્ત્રો અને દારૂગોળાની અછત યુદ્ધ થાય તો ચાર દિવસમાં તળિયું દેખાશે | Pak has shortage of we...

વોરેન બફેટ વર્ષના અંત સુધીમાં બર્કશાયરનું સીઇઓ પદ છોડશે | Warren Buffett to step down as Berkshire C…

વોરેન બફેટ વર્ષના અંત સુધીમાં બર્કશાયરનું સીઇઓ પદ છોડશે | Warren Buffett to step down as Berkshire C...

પહલગામમાં બે આતંકી ‘મિત્ર’ બનીને પર્યટકોને હુમલાના સ્થળે લઇ ગયા હતા | Two terrorists in Pahalgam bec…

પહલગામમાં બે આતંકી 'મિત્ર' બનીને પર્યટકોને હુમલાના સ્થળે લઇ ગયા હતા | Two terrorists in Pahalgam bec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં મનરેગા હેઠળના રાજીવ ગાંધી સેવા કેન્દ્રોના નિર્માણમાં ગેરરીતિના આક્ષેપ | Allegations o…

ખેડા જિલ્લામાં મનરેગા હેઠળના રાજીવ ગાંધી સેવા કેન્દ્રોના નિર્માણમાં ગેરરીતિના આક્ષેપ | Allegations o…

2 months ago
હું કાશીનો સાંસદ છું, ઓમ નમઃ શિવાય સાંભળતા જ મારા રુંવાડા ઊભા થઈ જાય છે : PM મોદી | pm modi addresse…

હું કાશીનો સાંસદ છું, ઓમ નમઃ શિવાય સાંભળતા જ મારા રુંવાડા ઊભા થઈ જાય છે : PM મોદી | pm modi addresse…

7 months ago
જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…

જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…

3 months ago
અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel…

અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News