gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યસભા ચૂંટણી : TMCએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા, બંગાળી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી | TMC A…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
રાજ્યસભા ચૂંટણી : TMCએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા, બંગાળી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી | TMC A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Rajya Sabha Election 2026 : પશ્ચિમ બંગાળમાં આગામી રાજ્યસભા ચૂંટણીને ધ્યાને રાખીને તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ટીએમસીની આ યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો, પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમાર, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામી, બંગાળી ફિલ્મની અભિનેત્રી કોયલ મલ્લિકને સામેલ કર્યા છે.

BJP છોડી TMCમાં જોડાનારા નેતાને રાજ્યસભાની ટિકિટ

પૂર્વ કેન્દ્રીય રહી ચુકેલા બાબુલ સુપ્રિયોએ વર્ષ 2021માં ભાજપ છોડીને TMCમાં જોડાઈ ગયા હતા. હાલ તેઓ વર્તમાન રાજ્ય સરકારમાં મંત્રી અને ધારાસભ્ય છે. જ્યારે પશ્ચિમ બંગાળના પૂર્વ પોલીસ મહાનિદેશક અને કોલકાત પોલીસ કમિશનર રહેલા રાજીવ કુમાર તાજેતરમાં જ નિવૃત્ત થયા છે. તેમણે ચર્ચાસ્પદ કેસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનનો દાવો- ઈસ્લામાબાદમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી, પાકિસ્તાને કહ્યું- અમે 274 લડાકૂ માર્યા

બંગાળી ફિલ્મની અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી

આ ઉપરાંત ટીએમસીએ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીનું નામ ઉમેદવાર તરીકે પસંદ કર્યું છે. મેનકાએ અનેક મહત્ત્વના કેસોમાં દલીલો રજૂ કરી છે. પાર્ટીએ બંગાળી ફિલ્મની લોકપ્રિય અભિનેત્રી કોયલ મલ્લિકનું નામ જાહેર કર્યા બાદ હવે તેમની સત્તાવાર રાજકારણમાં એન્ટ્રી થઈ છે.

10 રાજ્યોના 37 રાજ્યસભા બેઠકો પર 16 માર્ચે મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ટીએમસી પાસે સ્પષ્ટ બહુમતી છે, તેથી રાજ્યસભા ચૂંટણીમાં ટીએમસીનું ચારમાંથી ત્રણ બેઠકો જીતવાનું લગભગ નક્કી છે. જ્યારે બાકીની એક બેઠક વિપક્ષને મળવાની સંભાવના છે. ચૂંટણી પંચે 10 રાજ્યોના 37 રાજ્યસભા બેઠકો પર 16 માર્ચે મતદાન યોજવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ | 850 Lok Sabha S…
INDIA

લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ | 850 Lok Sabha S…

April 16, 2026
શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ | Supreme Co…
INDIA

શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ | Supreme Co…

April 16, 2026
મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…
INDIA

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…

April 16, 2026
Next Post
VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત | CM Bhajanlal Sharma on New …

VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત | CM Bhajanlal Sharma on New ...

નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ | India Nepal Border…

નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ | India Nepal Border...

વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટમાં આજે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો | Veteran West Zone T20 C…

વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટમાં આજે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો | Veteran West Zone T20 C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

2 months ago
સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

6 months ago
અમદાવાદ: શીલજમાં તસ્કરોનો મોટો હાથફેરો, ગોડાઉન બનાવવા માટે રાખેલું 5300 કિલો લોખંડ ચોરી કરી ફરાર | B…

અમદાવાદ: શીલજમાં તસ્કરોનો મોટો હાથફેરો, ગોડાઉન બનાવવા માટે રાખેલું 5300 કિલો લોખંડ ચોરી કરી ફરાર | B…

3 months ago
વાળુકડથી ખરકડી દેવગાણા રોડ 5 વર્ષથી બિસ્માર હાલતમાં | The road from Vaalukad to Kharkadi Devgana has…

વાળુકડથી ખરકડી દેવગાણા રોડ 5 વર્ષથી બિસ્માર હાલતમાં | The road from Vaalukad to Kharkadi Devgana has…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News